જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રકટ્યા મા … ઓમ દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગુણ તવ ગાયે, હરિ ગાયે હર મા … ઓમ તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રય થકી તરવેણી, તું તારિણી મા … ઓમ ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌ દિશ, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વોમાં … ઓમ ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી-સંધ્યા ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા સુર નર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ દશમી દશ અવતાર, જય વિજયા દશમી રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે, તારા છે તુજ મા … ઓમ તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ
https://www.lokdayro.com/
जय आद्या शक्ति मा जय आद्या शक्ति अखंड ब्रह्मांड निपाव्यां, पडवे प्रकट्या मा … ओम द्वितीया बेय स्वरूप, शिव शक्ति जाणुं ब्रह्मा गुण तव गाये, हरि गाये हर मा … ओम तृतिया त्रण स्वरूप, त्रिभुवनमां बेठा त्रय थकी तरवेणी, तुं तारिणी मा … ओम चोथे चतुरा महालक्ष्मी मा, सचराचर व्याप्या चार भूजा चौ दिश, प्रकट्या दक्षिणमां … ओम पंचमे पंच ऋषि, पंचमी गुण पद्मा पंच देव त्यां सोहे, पंचे तत्वोमां … ओम षष्ठी तुं नारायणी, महिषासुर मार्यो नर नारीना रूपे, व्याप्यां सघळे मा … ओम सप्तमी सप्त पाताल, सावित्री-संध्या गौ गंगा गायत्री, गौरी गीता मा … ओम अष्टमी अष्ट भुजा, आई आनंदा सुर नर मुनी वर जनम्या, देव दैत्योमां … ओम नवमी नवकुळ नाग, सेवे नवदुर्गा नवरात्रीना पूजन, शिवरात्रीना अर्चन, कीधा हर ब्रह्मा … ओम दशमी दश अवतार, जय विजया दशमी रामे राम रमाड्या, रावण रोळ्यो मा … ओम एकादशी अघनाशिनी, कात्यायनी कामा कामदुर्गा कालिका, श्यामा ने रामा … ओम बारसे बाळा रूप, बहुचरी अंबा मा बटुक भैरव सोहे, काळ भैरव सोहे, तारा छे तुज मा … ओम तेरसे तुळजा रूप, तुं तारुणी माता ब्रह्मा विष्णु सदाशिव, गुण तारा गातां … ओम चौदशे चौद स्वरूप, चंडी चामुंडा भाव भक्ति कंइ आपो, चतुराइ कंइ आपो, सिंहवाहीनी मा … ओम पूनमे कुंभ भर्यो, सांभळजो करुणा वशिष्ठ देवे वखाण्या, मार्कंड देवे वखाण्या, गाई शुभ कविता … ओम संवत सोळ सत्तावन, सोळसे बावीसमां संवत सोळे प्रगट्या, रेवाने तीरे, मा गंगाने तीरे … ओम त्रंबावटी नगरी, मा रूपावती नगरी सोळ सहस्त्र त्यां सोहीए, क्षमा करो गौरी, मा दया करो गौरी … ओम शिवशक्तिनी आरती जे कोइ गाशे, जे भावे गाशे भणे शिवानंद स्वामी, सुख-संपत्ति थाशे, हर कैलासे जाशे, मा अंबा दुःख हरशे … ओम ए बे एक स्वरूप, अंतर नव गणशो भोळा भवानीने भजतां, भवसागर तरशो … ओम
https://www.lokdayro.com/
Jay Adhya shakti Maa jay Adhya shakti Akhand brahmand nipaavya, padve pragatya Maa .. Om. Dvitiya be swarup Shivshakti janu(2) Brahma Guna tav gaye(2) hari gaaye har Maa....Om Tritiya tran swarup tribhuvan ma betha(2) Traya thaki Tarveni(2) tu Tarini Maa....Om Chothe chatura Mahalaxmi Maa sachrachar vyapya(2) Chaar bhuja chou-disha(2) pragatya dakshin Maa...Om Panchami panch rushi panchmi gun padma(2) Panch dev tya sohe(2) Panche tatvo maa..Om Shashthi tu Narayani Mahisasur maryo(2) Narnari na roope(2) vyapya saghde Maa....Om Saptami sapta patal Savitri-sandhya (2) Gau Ganga Gayatri(2) Gauri Geeta Maa....Om Ashthami ashth bhuja aayi ananda(2) Sur, nar, munivar janamya (2) Dev daityo Maa....Om Navmi nav kul naag seve Nav Durga(2) Navratri na poojan, Shivratri na archan, kidha har Brahma...Om Dashmi dash avtaar jay Vijyadashmi(2) Rame Ram ramadya(2) Ravan rodyo Maa....Om Ekadashi agh-nashini katyayini kama (2) Kaam Durga Kalika(2) Shyaama ne Raama....Om Baarse bala roop Bahuchari Ambe Maa(2) Batuk bhairav sohe, kaal bhairav sohe, taara chhe tuj Maa...Om Terse tulja roop tu Taruni Maata(2) Brahma Vishnu sada Shiv(2) gun tara gata....Om Chaudashe chauda swaroop Chandi Chamunda(2) Bhhav bhakti kai aapo, chaturai kai aapo, Sinhvahini Maa ...Om Pooname kumbh bharyo sambhadjo karuna(2) Vashishtha deve vakhanya, Markand deve vakhanya, gaaye shubh kavita....Om Samvat sod satavan solse baavis Maa(2) Samvat sole pragatya(2) reva ne teere. Maa Ganga ne teere....Om Trambavati nagari Maa Roopavati nagari(2) Sol sahastra tya sohiye(2) Kshama karo Gauri, Maa daya karo Gauri....Om Shiv Shakti ni aarti je koi gaashe, maa je bhaave gashe, Bhane Shivanand Swami(2) Sukh sampati thaashe har Kailase jase, Maa amba dukh harse....Om Ee be ek swarup antar nav dharsho(2) Bhola Bhavani ne bhajata(2) Bhavsagar tarsho....Om
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : ? 🙁
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : ? 🙁
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત કે સાહિત્ય ની information અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત કે સાહિત્ય ની information મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics and historical story here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत या साहित्य की story यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत या साहित्य की story को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics and historical story here...
No. | Name of a bhajan (& Stories of literature) which is sung by Bhikhudan gadhavi |
---|---|
1 | jay jay garvo gadh girnar....txt |
2 | Malya Maa na ashirwad mare ghani mer chhe |
3 | Matrudevo bhava |
4 | Gopichand raja nahane ko betha |
5 | Bhagu to mari bhomka laje (chelaiya nu halardu) |
6 | Veer aebhal valo (talaja no dhani) (satya ghatna - sahitya ni vat) |
7 | O Mana Morliya |
8 | Bhola Re Mara Dashama Tane |
9 | Ambemani Aarti |
10 | Sachi Re Mari Sat Re Bhavani Ma |
11 | Aadhya Shakti Tuj Ne Namu |
12 | Tari Lila Ghode Ashavari Sher |
13 | He Vage Madharu Madharu |
14 | Vishvambhari akhil vishva tani janeta (Stuti) |
15 | paap taro prakash |
16 | True story of amar ma and sat devidas (literature of saurashtra) |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song or literature that you want is not available here, then you can get that song or literature by asking us directly here... you can send your message here...
You can also submit lyrics and historical story here...
પદ્મશ્રી ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી નો જન્મ ૧૯ સપ્ટેમ્બર 1948 ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા માણેકવાડા ગામમાં થયો હતો.
તેમની ગણતરી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોમાં કરવામાં આવે છે. ગુજરાતના લોકસાહિત્યને જીવંત રાખવા માટે તેમનો મોટો ફાળો છે… ભીખુદાન ગઢવી એ ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ ની કૃતિઓ ના પરમ ઉપાસક છે… તેમણે આપેલા લોકસાહિત્ય માટેના આગવા યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભીખુદાન ગઢવી ને અનેક પુરસ્કારો અને એવોર્ડ આપવામાં આવ્યા છે...
पद्म श्री भीखुदान गोविंदभाई गढ़वी का जन्म 19 सितंबर 1948 को भारत के गुजरात राज्य में जूनागढ़ जिले के मानेकवाड़ा गाँव में हुआ था।
उनकी गिनती गुजरात के प्रसिद्ध लोक साहित्यकारो में होती है। उन्होंने गुजरात के लोकगीतों और लोक साहित्य को जीवित रखने के लिए बहुत बड़ा योगदान दिया है। भीखुदान गढ़वी झवेरचंद मेघाणी और दुला भाया काग की कृतियों के परम उपासक हैं। भीखुदान गढ़वी को लोकसाहित्य में उनके उत्कृष्ट योगदान के लिए गुजरात सरकार द्वारा कई पुरस्कार और एवॉर्ड दिए गए हैं ...
Padma Shri Bhikhudan Govindbhai Gadhvi was born on 19th September 1948 in Manekwada village in Junagadh district in the state of Gujarat, India.
He is counted among the famous lok-sahityakar of Gujarat. He has made a great contribution to keep the folklore of Gujarat alive. Bhikhudan Gadhvi is an ardent worshiper of the poems of Zaverchand Meghani and Dula Bhaya Kaag. Bhikhudan Gadhvi has been given many awards and prizes by the Government of Gujarat for his outstanding contribution to folklore ...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy