એક અદ્વૈત દ્વૈત એમાં નથી. ત્રિપુટી ભેદથી ભિન્ન જાણે, સ્વપ્ન સુષુપ્તિ વાત જાગી કરી ત્રણનાં રૂપે એક જાણે... જ્ઞાન-જ્ઞાતામાં જે આપ અર્પી રહ્યો પાર ન પ્રીછે એ પ્રમાથી, અંતઃકરણમાં ઇન્દ્રિય વિશે વાસના સકળ સૃષ્ટિ રાજે પ્રમાધી.. સકળ ઉપાધિ શમી એમ સમજતા કહ્યું ન જાય પરમ પદ આહીં, તુરીયા તીત પદ આપે ઓળખી, સર્વ નો સાક્ષી છે સર્વ માંહી... શબ્દાતીત જ્યાં શબ્દ પહોંચે નહીં તે શબ્દ બ્રહ્મ તું જાણે પોતે, જે જન જાગે તે એમ જાણે લિયે મૂળદાસ ક્યે રહ્યો અદ્વૈત પોતે... 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
एक अद्वैत द्वैत एमां नथी. त्रिपुटी भेदथी भिन्न जाणे, स्वप्न सुषुप्ति वात जागी करी त्रणनां रूपे एक जाणे... ज्ञान-ज्ञातामां जे आप अर्पी रह्यो पार न प्रीछे ए प्रमाथी, अंतःकरणमां इन्द्रिय विशे वासना सकळ सृष्टि राजे प्रमाधी.. सकळ उपाधि शमी एम समजता कह्युं न जाय परम पद आहीं, तुरीया तीत पद आपे ओळखी, सर्व नो साक्षी छे सर्व मांही... शब्दातीत ज्यां शब्द पहोंचे नहीं ते शब्द ब्रह्म तुं जाणे पोते, जे जन जागे ते एम जाणे लिये मूळदास क्ये रह्यो अद्वैत पोते... 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Ek advait dwait ema nathi. Triputi bhedthi bhinna janane, Swapn susupti vat jagi kari trananam rupe ek janane... Gyan-gyataam ema je aap arpi rahyo par na preechhe e pramathi, Antahkaranman indriya vishay vasana sakal srishti raaje pramadhi. Sakal upadhi shami ema samajta kahun na jaye param pad aahi, Turiya teet pad aape olakhi, sarva no sakshi che sarva manhi... Shabdatit jyan shabd pahonche nahin te shabd brahm tum janane pote, Je jan jage te em janane liye muldas kye rahyo advait pote...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy