નિગમ કલ્પ વૃક્ષ શીતળ છાંયા.... દ્વાદશ પેડ પુષ્પ ધન પલ્લવ,ત્રિવિધ તાપ ન વ્યાપત માયા.... નિગમ... તીનસે પાંત્રીસ ઉત્તમ અધ્યાયા,વિલસે વિટપ જર્યું છોટી શાખા સુંદર શ્લોક શ્રેષ્ઠ અષ્ટશ સહસ, શ્રીમદ્ ભાગવત ઉત્તમ ભાષા… નિગમ. પાંચ લાખ પુની સહસ્ત્ર છોંતેર અક્ષર પાત સો ઉત્તમ પત્ર અઘ અજ્ઞાન હરનકુઈ આદિ એક એક અક્ષર મહા નિજ મંત્ર...નિગમ. નવધા પુષ્ટ મહા મુક્તિ ફળ જ્ઞાન રસ ભીતર બ્રહ્મરસ બીજ મૂળદાસ કહે બ્રહ્મ ભક્તિરસ ગદ્દગદ કંઠે પ્રેમરસ પીજે.. નિગમ. 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
निगम कल्प वृक्ष शीतळ छांया.... द्वादश पेड पुष्प धन पल्लव,त्रिविध ताप न व्यापत माया.... निगम... तीनसे पांत्रीस उत्तम अध्याया,विलसे विटप जर्युं छोटी शाखा सुंदर श्लोक श्रेष्ठ अष्टश सहस, श्रीमद् भागवत उत्तम भाषा… निगम. पांच लाख पुनी सहस्त्र छोंतेर अक्षर पात सो उत्तम पत्र अघ अज्ञान हरनकुई आदि एक एक अक्षर महा निज मंत्र...निगम. नवधा पुष्ट महा मुक्ति फळ ज्ञान रस भीतर ब्रह्मरस बीज मूळदास कहे ब्रह्म भक्तिरस गद्दगद कंठे प्रेमरस पीजे.. निगम. 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Nigam kalp vraksh sheetal chhaya... Dwadash ped pushp dhan pallav, Trividh tap na vyapat maya... Nigam... Teense panchatis uttam adhyaya, Vilse vitap jaryun chhoti shakha Sundar shlok shreshth ashtash sahas, Shreemad bhagavat uttam bhasha... Nigam. Panch lakh puni sahasra chonter akshar, Pat so uttam patra agha ajnan harankui Aadi ek ek akshar maha nij mantra... Nigam. Navdha pusth maha mukti fal, Gyan ras bhitara brahmaras bij Muldas kahe brahma bhaktiras gaddgad kanthe, Premras pijje... Nigam.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy