ભણ ત અક્ષર મે ભણે ડેરો ને મમો; બે વિના બાવન બોબડા, ઘાટે ન આવે ગમો. રેરો આતમરામ છે, મમો છે ત્યાં માયા, જુગલ અક્ષર જોડતાં કહેવાણી કાયા. ચારે વેદ અને ચૌદે વિદ્યા, વ્યાકરણ ની વાણી. બે અક્ષર જ્યાં બાદ છે ત્યાં કહેવાની કાણી. બે અક્ષર માં બાવન બોલે, પડે નહીં પાછો, મૂળદાસ કહે અક્ષર મૂળગો, એ સવારે સાચો. એ વિદ્યા મેળવવા માં વિલંબ ના ચાલે.. જી રે વટાવડા વાટના, વાટે ને ઘાટે રે વિલંબ ન કીજિયે રે; સપનામાં સુતા રે જન તમે જાગજો રે, હા રે ભાઈ જનમ પદાર્થ જાય; દેહ છે દુર્લભ આ દેવ ને રે, હાં રે ભાઈ પૂરણ ભાગ્યે રે પમાય…' 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
भण त अक्षर मे भणे डेरो ने ममो; बे विना बावन बोबडा, घाटे न आवे गमो. रेरो आतमराम छे, ममो छे त्यां माया, जुगल अक्षर जोडतां कहेवाणी काया. चारे वेद अने चौदे विद्या, व्याकरण नी वाणी. बे अक्षर ज्यां बाद छे त्यां कहेवानी काणी. बे अक्षर मां बावन बोले, पडे नहीं पाछो, मूळदास कहे अक्षर मूळगो, ए सवारे साचो. ए विद्या मेळववा मां विलंब ना चाले.. जी रे वटावडा वाटना, वाटे ने घाटे रे विलंब न कीजिये रे; सपनामां सुता रे जन तमे जागजो रे, हा रे भाई जनम पदार्थ जाय; देह छे दुर्लभ आ देव ने रे, हां रे भाई पूरण भाग्ये रे पमाय…' 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Bhan ta akshar me bhan deero ne mam, Be vina bavan bobda, ghate na aave gamo. Rero atmaran che, mam che tyam maya, Jugal akshar jodtan kahewan kaya. Chare ved ane chaud vidya, Vyakaran ni vanni. Be akshar jyan bad che ty che kahewan kani. Be akshar man bavan bolo, pade nahin pachho, Muldas kahe akshar mulgao, e savare sacho. E vidya melvava man vilamb na chale.. Ji re vatawada watan, wate ne ghate re vilamb na kijiye re; Sapanaman suta re jan tame jagajo re, Ha re bhai janam padarth jay; Deh che durlabh a dev ne re, Ha re bhai puran bhagy re pamay... (28) પરમ પદકુ પ્રીછતાં જીવ, ઈશ્વર બ્રહ્મ એક; મૂલ મરમને વિચારતાં, પરા પાર છે એક.” 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy