વેરાગ્યના પદને વિઘન આડાં ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે; કનક ને કામીની ચોકી આડી શ્યામની, રામની રમતમાં એ જ લૂંટે.. –વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં...) ભગતિ ભૂલી ગયો, પ્રકૃતિ વશ થિયો, નારીએ નેણને બાણ માર્યો; જોગ લીધા પછી ભોગ ઈચ્છા કરી, જીતેલી બાજી એમ જીવ હાર્યો.. –વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં...) કામનું મૂળ તે જાણવી કલ્પના, ક્રોધ એ ભરમની ગાંઠ બાંધે, શીલ સંતોષના ચોબા દીધા વિના, જનમને મરણનો રોગ વાધે… –વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં...) મૂળ વૈરાગ્યમાં મન જેનાં ગળ્યાં, અચળ એ વાસનામાં ન ડોલે; કહે મૂળદાસ જે સંત સમજ્યા ખરું, વેદના વાક્યમાં ચિત્ત જોડે.. -વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં...૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
वेराग्यना पदने विघन आडां घणां, कठण बंध कामना कोक छूटे; कनक ने कामीनी चोकी आडी श्यामनी, रामनी रमतमां ए ज लूंटे.. –वैराग्यना पदने विघन आडां घणां...) भगति भूली गयो, प्रकृति वश थियो, नारीए नेणने बाण मार्यो; जोग लीधा पछी भोग ईच्छा करी, जीतेली बाजी एम जीव हार्यो.. –वैराग्यना पदने विघन आडां घणां...) कामनुं मूळ ते जाणवी कल्पना, क्रोध ए भरमनी गांठ बांधे, शील संतोषना चोबा दीधा विना, जनमने मरणनो रोग वाधे… –वैराग्यना पदने विघन आडां घणां...) मूळ वैराग्यमां मन जेनां गळ्यां, अचळ ए वासनामां न डोले; कहे मूळदास जे संत समज्या खरुं, वेदना वाक्यमां चित्त जोडे.. -वैराग्यना पदने विघन आडां घणां...० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Veragyan padne vighan adan ghanan, kathan bandh kamana kok chute; kanak ne kamini choki adi shyamani, ramani ramtamAn e j lunte. –veragyan padne vighan adan ghanan... bhagti bhuli gayo, prakruti vash thiyo, narie nen ban maarYo; jog lidha pachhi bhog ichchha kari, jiteli bazi em jiv harYo. –veragyanA padne vighan adan ghanan... kamanun mul te janavi kalpana, krodh e bharmani ganth bandhe, shil santoshna choba didha vina, janmane marananO rog vadhe. –veragyan padne vighan adan ghanan... mul veragyanaman man jenang galyan, achal e vasanaman n dole; kahe muladas je sant samjya kharun, vedana vakhyaman chitt joDe. -veragyan padne vighan adan ghanan...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy