Sant Mahatma Muldas bhajan lyrics, biography & images collection

(You can find here everything about Sant Mahatma Muldas)

 
સંત મહાત્મા મુળદાસની Biography :-
Narayan swami ni biography

સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.

મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી.

સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે  લીધી હતી.

(સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. 

સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)

સંત મહાત્મા મુળદાસ

Sant Mahatma Muldas bhajan lyrics
ક્રમ. સંત મહાત્મા મુળદાસ એ રચેલા ભજન નું નામ
1 હરિ વેણ વાય છે રે હો વનમાં
2 અનુભવીને એટલું કે , આનંદમાં રેવું રે
3 જાગજો નર! ચેતજો, આ છે છેલ્લી સનંધનો પોકાર રે
4 વટાવડા વીરા! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે
5 પ્રીતમ વરની ચૂંદડી રે, મહાસંતો વોરવાને(ઓઢવાને) મળિયા રે
6 મનવો જાણે રે અમે સારા કામ કરશું ને, ઉલટાનો પડ્યો રે સંતાપ
7 બેની ! મારા રૂદિયામાં લાગી રે, મેરમની ચોધારી મારે કાળજે કટારી
8 લે તો લેજે નામ રામનું, કહે તો કૃષ્ણજી કહેજે
9 વેરાગ્યના પદને વિઘન આડાં ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે
10 આવડો રે વિશ્વાસ બીજું કોણ આપે
11 સોહં સોહં જોપેને ઉમૈયા, શંકર નામ સુણાયો રે
12 ચેતનવરની ચૂંદડી, માંય છે આતમરામનો અંશ
13 પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર
14 મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને
15 મને આદ્ય ગુરુજી મળ્યા, ભવસાગરના ફેરા ટળ્યા (પદ રચના)
16 હે સંત સત ધર્મ સનાતન જાણો જી
17 પરિબ્રહ્મ – શું પ્રીત બંધાણી, જેમ પાણીમાં પાણી રે
18 નિગમ વેદનો નાદ સાંભળી, મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે (પદ રચના)
19 એક અદ્વૈત દ્વૈત એમાં નથી. ત્રિપુટી ભેદથી ભિન્ન જાણે
20 કોટિ બ્રહ્માંડ તે એક વૈરાટમાં, વસ્તુ વૈરાટ નું રૂપ પોતે (પદ રચના)
21 બ્રહ્મ ને ભજતાં ભવ ગીયા ઘણા, આજ અવતારમાં આંક વાળ્યો
22 વ્રેહ વૈરાગ્ય માં જે જનને પ્રગટ્યો, લક્ષ સ્વરૂપમાં શુદ્ધ લાગી
23 અજ્ઞાનનું અંગ તે વિષય રસ વાસના,નિરમળ નેત્ર નિજ નિરખ્યું (પદ રચના)
24 નિગમ કલ્પ વૃક્ષ શીતળ છાંયા
25 હરિ કૃપા જુ કરે હરિજન કુ, ગત્ય કો મારગ લીધે તે મનકુ (પદ રચના)
26 તદ્દ રૂપ હોઈ રહો તુમ સોઈ, આપે બ્રહ્મ ઔર ન કોઈ
27 ભણ ત અક્ષર મે ભણે ડેરો ને મમો
28 પરમ પદકુ પ્રીછતાં જીવ, ઈશ્વર બ્રહ્મ એક (પદ રચના)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. संत महात्मा मूलदास ने गाये हुवे भजन
1 हरि वेण वाय छे रे हो वनमां
2 अनुभवीने एटलुं के , आनंदमां रेवुं रे
3 जागजो नर! चेतजो, आ छे छेल्ली सनंधनो पोकार रे
4 वटावडा वीरा! वाटना रे, वाटे ने घाटे रे विलंब नव कीजिये रे
5 प्रीतम वरनी चूंदडी रे, महासंतो वोरवाने(ओढवाने) मळिया रे
6 मनवो जाणे रे अमे सारा काम करशुं ने, उलटानो पड्यो रे संताप
7 बेनी ! मारा रूदियामां लागी रे, मेरमनी चोधारी मारे काळजे कटारी
8 ले तो लेजे नाम रामनुं, कहे तो कृष्णजी कहेजे
9 वेराग्यना पदने विघन आडां घणां, कठण बंध कामना कोक छूटे
10 आवडो रे विश्वास बीजुं कोण आपे
11 सोहं सोहं जोपेने उमैया, शंकर नाम सुणायो रे
12 चेतनवरनी चूंदडी, मांय छे आतमरामनो अंश
13 पीधेल छे भरपूर, प्यालो में पीधेल छे भरपूर
14 मळ्यो मनुष्य जन्म अवतार मांड करीने
15 मने आद्य गुरुजी मळ्या, भवसागरना फेरा टळ्या (पद रचना)
16 हे संत सत धर्म सनातन जाणो जी
17 परिब्रह्म – शुं प्रीत बंधाणी, जेम पाणीमां पाणी रे
18 निगम वेदनो नाद सांभळी, मारा चित्तमां लाग्यो चटको रे (पद रचना)
19 एक अद्वैत द्वैत एमां नथी. त्रिपुटी भेदथी भिन्न जाणे
20 कोटि ब्रह्मांड ते एक वैराटमां, वस्तु वैराट नुं रूप पोते (पद रचना)
21 ब्रह्म ने भजतां भव गीया घणा, आज अवतारमां आंक वाळ्यो
22 व्रेह वैराग्य मां जे जनने प्रगट्यो, लक्ष स्वरूपमां शुद्ध लागी
23 अज्ञाननुं अंग ते विषय रस वासना,निरमळ नेत्र निज निरख्युं (पद रचना)
24 निगम कल्प वृक्ष शीतळ छांया
25 हरि कृपा जु करे हरिजन कु, गत्य को मारग लीधे ते मनकु (पद रचना)
26 तद्द रूप होई रहो तुम सोई, आपे ब्रह्म और न कोई
27 भण त अक्षर मे भणे डेरो ने ममो
28 परम पदकु प्रीछतां जीव, ईश्वर ब्रह्म एक (पद रचना)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Bhajans which were sung by Sant Mahatma Muldas
1 Hari ven vay chhe re ho van ma
2 Aanubhavi ne aetlu ke aanand ma revu re
3 Jagjo nar chetjo aa chhe chhelli sanad no pokar re
4 Ji re taro janam padarath jay...vatavada vira vat na re
5 Pritam var ni chundadi re... maha santo vorva ne maliya re
6 Manvo jane ke ame sara kam karshu ne... uLto (ulato) padyo re santap
7 Beni mara rudiya ma lagi re... meram ni chodhari mare kalje katari
8 Le to leje nam ram nu kahe to krushna ji kaheje
9 Vairagya (veragya) (veiragya) na pad ne vighan aada ghana
10 Avdo re vishvas biju kon aape
11 Soham soham jope ne umaiya...shankar nam sunayo re
12 Chetan var ni chundadi...may chhe aatamram no aansh
13 Pidhel chhe bharpur pyalo me
14 Malyo manusya (manushya) janam aavtar mand kari ne
15 Mane aadhya guruji malya bhav sagar na fera taliya...(Pad Rachanaa)
16 He santo sat dharm sanatan jano ji
17 Paribrahm (pari brahma) (pari brahm) shu prit badhani jem pani ma pani re
18 Nigam ved no nad sambhali... mara chitt ma lagyo chatko re..(Pad Rachanaa)
19 Aek advet dvet (dvait) aema nathi...triputi bhed bhinnna jane
20 koti brahmand te aek vairat.. (Pad Rachanaa)
21 Brahm ne bhajta bhav giya
22 Vreh vairagy ma je jan ne pragatyo
23 aagnan nu aang te vishay ras vasna... (Pad Rachanaa)
24 Nigam kalpa vruksh shital chhaya
25 Hari krupa ju kare harijan ku... (Pad Rachanaa)
26 Tadda rup hoy rahyo tum soi
27 Bhan to aakshar be bhane rero ane memo
28 Param padku prichhta jiv...(Pad Rachanaa)
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy