આગમવાણી : બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ; ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે, સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે; જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ, બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ ! ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત, કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત, ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે, એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે; જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત, ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત ! વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ; નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો, બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો; જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ, વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ ! વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ, ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ; નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે; જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ, વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ ! દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર, જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર; વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે, તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે; જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર, દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !! -દેવાયત પંડિત *-આ બધી વાતો માંથી ઘણી બધી વાત સાચી પડતી જાય છે-*
https://www.lokdayro.com/
आगमवाणी : बेटी कमाशे बाप खाशे, भूंडो आवशे काळ, मावतर जण्या मेलशे, भूप लेशे ना भाळ; भूप लेशे ना भाळ, माणस माणस ने खाशे, सत्य छुपाशे सुतल, जूठ्ठा जग वखणाशे; जीवता जोशे लाखणा, पापीनां चडशे पाळ, बेटी कमाशे बाप खाशे, भूंडो आवशे काळ ! भेळो साळो भुवनमां, रहेशे दिवस ने रात, कजियाखोर कामिनी, घणी ज ओरशे घात, घणीज ओरशे घात, बोलावी बमणी बोले, एक कहो तां तेर, सुणावशे होले होले; जीवतां जोशे लाखणा, नहीं होय नात जात, भेळो साळो भुवनमां, रहेशे दिवस ने रात ! विधवा शणगार सजसे, सुहागण विधवा वेश, सुंदरी मुंडन करावशे, हशे नर ने लांबा केश; नर ने लांबा केशवळी, चालशे छटका करतो, बेठी हशे बाइ बाकडे, पुरुष पाणी भरतो; जीवता जोशे लाखणा, आ देश थशे परदेश, विधवा शणगार सजसे, सुहागण विधवा वेश ! वादळियुं वहेती थशे, पवने करी पलाण, धरती रहेशे तरसती, नदियु सुकाशे नवाण; नदियु सुकाशे नवाण, खोरा सौ धान ज खाशे महेलो थाशे मसाण, त्यां रमशे चुडेलु रासे; जीवता जोशे लाखणा, भुखरा उगशे भाण, वादळियुं वहेती थशे, पवने करी पलाण ! दरियो डुंगर चडशे, डुंगर थय जाशे धार, जंगल जंगल नहीं रहे, वस्तिनो थशे विस्तार; वस्तिनो थशे विस्तार, वनचर नगर वसशे, तसु धरा ने काज, बेटा बाप ने मारवा धसशे; जीवता जोशे लाखणा, भाई भाई नो खार, दरियो डुंगर चडशे, डुंगर थय जाशे धार !! -देवायत पंडित *-आ बधी वातो मांथी घणी बधी वात साची पडती जाय छे-*
https://www.lokdayro.com/
agamavani: beti kamase bapa khase، bhundo avase kala، mavatara janya melase ، bhupa lese na bhala ؛ bhupa lese na bhala، manasa manasa ne khase، satya chupase sutala ، juththa jaga vakhanase ؛ jivata jose lakhana، papinam cadase pala، beti kamase bapa khase ، bhundo avase kala! bhelo salo bhuvanamam، rahese divasa ne rata، kajiyakhora kamini، ghani ja orase ghata، ghanija orase ghata، bolavi bamani bole، eka kaho tam tera ، sunavase hole hole ؛ jivatam jose lakhana، nahim hoya nata jata، bhelo salo bhuvanamam ، rahese divasa ne rata! vidhava sanagara sajase، suhagana vidhava vesa، sundari mundana karavase ، hase nara ne lamba kesa ؛ nara ne lamba kesavali، calase chataka karato، bethi hase ba'i bakade ، purusa pani bharato ؛ jivata jose lakhana، a desa thase paradesa، vidhava sanagara sajase ، suhagana vidhava vesa! vadaliyum vaheti thase، pavane kari palana، dharati rahese tarasati ، nadiyu sukase navana ؛ nadiyu sukase navana ، khora sau dhana ja khase mahelo thase masana ، tyam ramase cudelu rase ؛ jivata jose lakhana، bhukhara ugase bhana، vadaliyum vaheti thase ، pavane kari palana! dariyo dungara cadase، dungara thaya jase dhara، jangala jangala nahim rahe ، vastino thase vistara ؛ vastino thase vistara، vanacara nagara vasase، tasu dhara ne kaja ، beta bapa ne marava dhasase ؛ jivata jose lakhana، bha'i bha'i no khara، dariyo dungara cadase، dungara thaya jase dhara !! -devayata pandita * -a badhi vato manthi ghani badhi vata saci padati jaya che- *
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : દેવાયત પંડિત
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : देवायत पंडित
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : Devayat Pandit
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
देवायत पंडित (जो लगभग १४६० के आसपास मौजूद थे ) प्रसिद्ध महापंथ के संत-कवि थे... जिन्होंने गुजराती भाषा में 'आगम ' प्रकार के भजनों की रचना की थी।
पत्नी का नाम : देवलदे।
गुरु का नाम : शोभाजी / सबाजी या शंभजी (१४३० में आसपास मौजूद)
आगम वाणी की अनेक रचना अपनी कलम से लिखकर देवायत पंडित अमर हो गए हैं।
Devayat Pandit (who existed around 1460) was a saint-poet of the famous Mahapanth... who composed 'Agam' type hymns in the Gujarati language.
Wife's name: Devalde.
Name of Guru: Shobhaji / Sabaji or Shambaji (present around 1430)
Devayat Pandit has become immortal by writing many compositions of Agam Vani with his own pen.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy