Aevi shanka re padi ne aavlu sujyu

(Aevi shanka re padi ne aavlu sujyu Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
દેવાયત પંડિતની વાણી :-

એવી શંકારે પડી ને અવળું સુજીયું
ક્યાં ગયા દેવલ દે નાર
ભણકારા વાગે એના નામના
એજી જોયારે શેરી ને જોયા ચોંટા
જોઈ કઈ બાવન બજાર
શંકા..

એવા ચેલા રે કર્યા સાડા સાતસો
રથડો કર્યો તૈયાર
એવા ધારે રે આવ્યા ને ધરો ભાંગ્યો
પડ્યા કાંઈ લુહારના કામ
શંકા....

એવો અવત હતો અગિયારસનો
બંધ હતા લુહારીના કામ
એવા ભાઈ રે લુહારી તને વિનવું
ધરો કાંઈ કરો ને તૈયાર
શંકા....

એવો ધરો રે ધગાવવા એણે મુકિયો
દેવાયત દયો ને ઘણ ના ઘાવ
ક્રોધ રે કરી ધણ એણે મારિયો
એરણ ગઈ પાતાળ
શંકા...

એવી ઘૂંટી ઉપર ધરો સાધ્યો
દેવાયતના ઉતર્યા અભિમાન
શોભાજી નો ચેલો દેવાયત બોલિયાં
ગુરુના મહિમા નો નહિ પાર
શંકા...

https://www.lokdayro.com/

Lyrics in hindi
देवायत पंडितनी वाणी :-

एवी शंकारे पडी ने अवळुं सुजीयुं
क्यां गया देवल दे नार
भणकारा वागे एना नामना
एजी जोयारे शेरी ने जोया चोंटा
जोई कई बावन बजार
शंका..

एवा चेला रे कर्या साडा सातसो
रथडो कर्यो तैयार
एवा धारे रे आव्या ने धरो भांग्यो
पड्या कांई लुहारना काम
शंका....

एवो अवत हतो अगियारसनो
बंध हता लुहारीना काम
एवा भाई रे लुहारी तने विनवुं
धरो कांई करो ने तैयार
शंका....

एवो धरो रे धगाववा एणे मुकियो
देवायत दयो ने घण ना घाव
क्रोध रे करी धण एणे मारियो
एरण गई पाताळ
शंका...

एवी घूंटी उपर धरो साध्यो
देवायतना उतर्या अभिमान
शोभाजी नो चेलो देवायत बोलियां
गुरुना महिमा नो नहि पार
शंका...

https://www.lokdayro.com/

Lyrics in english
devayata panditani vani: -
evi sankare padi ne avalum sujiyum
kyam gaya devala de nara
bhanakara vage ena namana
eji joyare seri ne joya conta
jo'i ka'i bavana bajara
sanka ..
eva cela re karya sada sataso
rathado karyo taiyara
eva dhare re avya ne dharo bhangyo
padya kami luharana kama
sanka ....
evo avata hato agiyarasano
bandha hata luharina kama
eva bha'i re luhari tane vinavum
dharo kami karo ne taiyara
sanka ....
evo dharo re dhagavava ene mukiyo
devayata dayo ne ghana na ghava
krodha re kari dhana ene mariyo
erana ga'i patala
sanka ...
evi ghunti upara dharo sadhyo
devayatana utarya abhimana
sobhaji no celo devayata boliyam
guruna mahima no nahi para
sanka ...

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : દેવાયત પંડિત

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : देवायत पंडित

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : Devayat Pandit

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Devayat Pandit bhajan lyrics collection
ક્રમ. દેવાયત પંડિત એ ગયેલા ભજન નું નામ
1 દેવાયત પંડિત દાડા દાખવે સુણો તમે દેવળદે નાર
2 બેટી કમાશે બાપ ખાશે ભુંડો આવશે કાળ
3 એવી શંકા રે પડી ને અવળું સુજયું
4 લોભી આતમ ને સમજાવો રે મારા ગુરુજી ને પુછો રૂડા જ્ઞાન બતાવે
5 શંકા રે પડી ને અવળું સુજયું
6 નૂરિજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો રે
7 વીરા પાતર પારખીયા વિના સંગડો ના કરીયે હો જી
8 ગુરુ તારો પાર ના પાયો (પૃથ્વી ના મલિક તારો તો અમે તરીએ)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. देवायत पंडित ने गाए हुए भजन का नाम
1 देवायत पंडित दाडा दाखवे सुणो तमे देवळदे नार
2 बेटी कमाशे बाप खाशे भुंडो आवशे काळ
3 एवी शंका रे पडी ने अवळुं सुजयुं
4 लोभी आतम ने समजावो रे मारा गुरुजी ने पुछो रूडा ज्ञान बतावे
5 शंका रे पडी ने अवळुं सुजयुं
6 नूरिजन सतवादी आज मारा भाईला आराधो रे
7 वीरा पातर पारखीया विना संगडो ना करीये हो जी
8 गुरु तारो पार ना पायो (पृथ्वी ना मलिक तारो तो अमे तरीए)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Devayat pandit Biography :-
Narayan swami ni biography

દેવાયત પંડિત (ઈ.સ. ૧૪૬૦ આસપાસ હયાત હતા) એ ગુજરાતી ભાષામાં ‘આગમ’ પ્રકારની ભજનવાણી રચનાર પ્રસિદ્ધ મહાપંથના સંત-કવિ હતા.

પત્ની : દેવળદે.

ગુરુ : શોભાજી/સબાજી કે શંભજી(ઈ.સ.૧૪૩૦ આસપાસ હયાત હતા)

દેવાયત પંડિત અનેક આગમ વાણી ની વાતો પોતાની કલમે લખીને અમર બન્યાં છે.

દેવાયત પંડિત

Narayan swami ni biography

देवायत पंडित (जो लगभग १४६० के आसपास मौजूद थे ) प्रसिद्ध महापंथ के संत-कवि थे... जिन्होंने गुजराती भाषा में 'आगम ' प्रकार के भजनों की रचना की थी।

पत्नी का नाम : देवलदे।

गुरु का नाम : शोभाजी / सबाजी या शंभजी (१४३० में आसपास मौजूद)

आगम वाणी की अनेक रचना अपनी कलम से लिखकर देवायत पंडित अमर हो गए हैं।

देवायत पंडित

Narayan swami ni biography

Devayat Pandit (who existed around 1460) was a saint-poet of the famous Mahapanth... who composed 'Agam' type hymns in the Gujarati language.

Wife's name: Devalde.

Name of Guru: Shobhaji / Sabaji or Shambaji (present around 1430)

Devayat Pandit has become immortal by writing many compositions of Agam Vani with his own pen.

Devayat Pandit

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy