version :-1 "લોભી આતમને સમજાવો રે, મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે જી. હંસલા મેલીને બગલાને કોણ સેવેજી, બગલા બાહેર ધોળા ને મનના મેલા રે, હીરલા મેલીને પથરાને કોણ સેવેજી, પથરા ઉપરથી ભીના અને અંદર કોરા રે, કેસર મેલીને કેસુડાને કોણ સેવેજી, કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે, સુગરાને મેલીને નુગરાને કોણ સેવેજી, નુગરા નક્કી તે નરકે લઈ જાય. શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયો, મારા સંતનો બેડલો સવાયો રે." ***********************""****** version:-2 લોભી આતમને રે સમજાવો , -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી.... હંસલા મેલીને ઓલ્યા બગલા કોણ સેવસે ? રે જી, ઈ રે બગલા, ઉપર ધોળા ને ભીતર કાળા.. -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી... હીરલા મેલીને ઓલ્યા પથરા કોણ સેવસે ? રે જી, ઈ રે પથરા, ઉપર ભીના ને ભીતર કોરા.. -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી.. કેસર મેલીને ઓલ્યા કેસુડા કોણ સેવસે ? રે જી, ઈ રે કેસુડા, રંગે રાતા, ને મોઢે કાળા. -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી.. સુગરા ને મેલીને ઓલ્યા નુગરા કોણ સેવસે ? રે જી નુગરા નક્કી તે નરક માં લઈ જાવે -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી.. શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા રે જી, હે જી મારા ગુરુજીનો બેડલો રે સવાયો. -મારા ગુરુજી ને પૂછો રૂડાં જ્ઞાન બતાવે રે જી...
https://www.lokdayro.com/
version :-1 "लोभी आतमने समजावो रे, मारा गुरुजीने पूछो रूडा ज्ञान बतावे जी. हंसला मेलीने बगलाने कोण सेवेजी, बगला बाहेर धोळा ने मनना मेला रे, हीरला मेलीने पथराने कोण सेवेजी, पथरा उपरथी भीना अने अंदर कोरा रे, केसर मेलीने केसुडाने कोण सेवेजी, केसुडा उपर राता ने मुखे काळा रे, सुगराने मेलीने नुगराने कोण सेवेजी, नुगरा नक्की ते नरके लई जाय. शोभाजीनो चेलो पंडित देवायत बोलियो, मारा संतनो बेडलो सवायो रे." ***********************""****** version:-2 लोभी आतमने रे समजावो , -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी.... हंसला मेलीने ओल्या बगला कोण सेवसे ? रे जी, ई रे बगला, उपर धोळा ने भीतर काळा.. -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी... हीरला मेलीने ओल्या पथरा कोण सेवसे ? रे जी, ई रे पथरा, उपर भीना ने भीतर कोरा.. -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी.. केसर मेलीने ओल्या केसुडा कोण सेवसे ? रे जी, ई रे केसुडा, रंगे राता, ने मोढे काळा. -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी.. सुगरा ने मेलीने ओल्या नुगरा कोण सेवसे ? रे जी नुगरा नक्की ते नरक मां लई जावे -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी.. शोभाजीनो चेलो पंडित देवायत बोलिया रे जी, हे जी मारा गुरुजीनो बेडलो रे सवायो. -मारा गुरुजी ने पूछो रूडां ज्ञान बतावे रे जी...
https://www.lokdayro.com/
version:- 1 "lobhi atamane samajavo re، mara gurujine pucho ruda jnana batave ji. hansala meline aolya bagalane kona seveji ، bagala bahera dhola ne manana mela re ، hirala meline patharane kona seveji ، pathara uparathi bhina ane andara kora re ، kesara meline kesudane kona seveji ، kesuda upara rata ne mukhe kala re ، sugarane meline nugarane kona seveji ، nugara nakki te narake la'i jaya. sobhajino celo pandita devayata boliyo ، mara santano bedalo savayo re. " *********************** "" ****** version:- 2 lobhi atamane re samajavo ، guruji ne pucho rudam jnana batave re ji. hansala meline olya bagala kona sevase؟ re ji ، i re bagala، upara dhola ne bhitara kala .. guruji ne pucho rudam jnana batave re ji ... hirala meline olya pathara kona sevase؟ re ji ، re pathara، upara bhina ne bhitara kora .. guruji ne pucho rudam jnana batave re ji .. kesara meline olya kesuda kona sevase؟ re ji ، i re kesuda ، range rata ، ne modhe kala. guruji ne pucho rudam jnana batave re ji .. sugara ne meline olya nugara kona sevase؟ re ji nugara nakki te naraka mam la'i jave guruji ne pucho rudam jnana batave re ji .. sobhajino celo pandita devayata boliya re ji ، he ji mara gurujino bedalo re savayo. guruji ne pucho rudam jnana batave re ji.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : દેવાયત પંડિત
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : देवायत पंडित
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : Devayat Pandit
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
देवायत पंडित (जो लगभग १४६० के आसपास मौजूद थे ) प्रसिद्ध महापंथ के संत-कवि थे... जिन्होंने गुजराती भाषा में 'आगम ' प्रकार के भजनों की रचना की थी।
पत्नी का नाम : देवलदे।
गुरु का नाम : शोभाजी / सबाजी या शंभजी (१४३० में आसपास मौजूद)
आगम वाणी की अनेक रचना अपनी कलम से लिखकर देवायत पंडित अमर हो गए हैं।
Devayat Pandit (who existed around 1460) was a saint-poet of the famous Mahapanth... who composed 'Agam' type hymns in the Gujarati language.
Wife's name: Devalde.
Name of Guru: Shobhaji / Sabaji or Shambaji (present around 1430)
Devayat Pandit has become immortal by writing many compositions of Agam Vani with his own pen.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy