Noorijan (nurijan) satvadi aaj mara bhaila aaradho re

(Nurijan satvadi aaj mara bhaila aaradho re Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે, 
એક મન કરો ને આરાધ જીવે રામ...

પ્રહલાદ રે રાજાની વા’લે મારે, પોતે પત પાળી રે, જઈને હોળીમાં હોમાણાં રે, જીવે રામ , 
નહોર વધારી વા'લે, હરણકંસ માર્યો, ઉગાર્યો ભગત પ્રહલાદ, જીવે રામ...
-એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે.)

બળી રે રાજાને વા'લે મારે બાંયે બળ દીધાં ને, સોનાની થાળીમાં જમાડ્યાં રે, જીવે રામ, 
સાડા ત્રણ ડગલાં વા'લે મારે પૃથ્વી માગી ને, સોપ્યાં એને પાતાળુંના રાજ, જીવે રામ .
-એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે.)

હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે, કુંવરને ડસિયેલો નાગ રે, જીવે રામ,
હરિશ્ચંદ્ર તારાને માથે ખડગ તોળ્યાં ને, હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ ..
-એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે , છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે, જીવે રામ,
વૈરાટ નગરમાં વા'લે મારે મજૂરી મંડાવી રે , હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ.…
-એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

વિના રે પારખ આપણે વણજું ના કરીએ, પત એમાં પોતાની જાય રે જીવે રામ ,
પાતર પરખ્યા વિના સંગડો ના કરિયે રે... પત એમાં પોતાની જાય રે જીવે રામ , 
દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે, ધૂનો , જૂનો ધરમ સંભાળ રે, જીવે રામ ,
-એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦

https://www.lokdayro.com/

Lyrics in hindi
नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे, 
एक मन करो ने आराध जीवे राम...

प्रहलाद रे राजानी वा’ले मारे, पोते पत पाळी रे, जईने होळीमां होमाणां रे, जीवे राम , 
नहोर वधारी वा'ले, हरणकंस मार्यो, उगार्यो भगत प्रहलाद, जीवे राम...
-एवा नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे.)

बळी रे राजाने वा'ले मारे बांये बळ दीधां ने, सोनानी थाळीमां जमाड्यां रे, जीवे राम, 
साडा त्रण डगलां वा'ले मारे पृथ्वी मागी ने, सोप्यां एने पाताळुंना राज, जीवे राम .
-एवा नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे.)

हरिश्चंद्र राजा तारादेने वेचवाने चाल्या रे, कुंवरने डसियेलो नाग रे, जीवे राम,
हरिश्चंद्र ताराने माथे खडग तोळ्यां ने, हरिए झाल्या एना हाथ जीवे राम ..
-एवा नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे…०

पांच पांच पांडव माता कुंताना केवाणा रे , छठ्ठां हतां द्रोपदीजी नार रे, जीवे राम,
वैराट नगरमां वा'ले मारे मजूरी मंडावी रे , हतां जेने हस्तिनापुर जेवां राज जीवे राम.…
-एवा नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे…०

विना रे पारख आपणे वणजुं ना करीए, पत एमां पोतानी जाय रे जीवे राम ,
पातर परख्या विना संगडो ना करिये रे... पत एमां पोतानी जाय रे जीवे राम , 
देवायत पंडित कहे तमे सूणो रे देवळदे रे, धूनो , जूनो धरम संभाळ रे, जीवे राम ,
-एवा नूरिजन सतवादी ! आज मारा भाईला आराधो रे…०

https://www.lokdayro.com/

Lyrics in english
nurijana satavadi! aja mara bha'ila aradho re ،
mana karo ne aradha jive rama ...

prahalada re rajani va'le mare، pote pata pali re، ja'ine holimam homanam re، jive rama،
nahora vadhari va'le، haranakansa maryo، ugaryo bhagata prahalada، jive rama ...
-nurijana satavadi! aja mara bha'ila aradho re.

bali re rajane va'le mare banye bala didham ne، sonani thalimam jamadyam re، jive rama،
sada ​​trana dagalam va'le mare prthvi magi ne ، sopyam ene patalunna raja ، jive rama.
-nurijana satavadi! aja mara bha'ila aradho re.

hariscandra raja taradene vecavane calya re، kunvarane dasiyelo naga re، jive rama،
hariscandra tarane mathe khadaga tolyam ne، hari'e jhalya ena hatha jive rama ..
-nurijana satavadi! aja mara bha'ila aradho re... 0

panca panca pandava mata kuntana kevana re، chaththam hatam dropadiji nara re، jive rama،
vairata nagaramam va'le mare majuri mandavi re ، hatam jene hastinapura jevam raja jive rama. ...
-nurijana satavadi! aja mara bha'ila aradho re... 0

vina re parakha apane vanajum na kari'e ، pata emam potani jaya re jive rama ،
patara parakhya vina sangado na kariye re ... pata emam potani jaya re jive rama ،
devayata pandita kahe tame suno re devalade re ، dhuno ، juno dharama sambhala re ، jive rama ،
-nurijana satavadi! aja mara bha'ila aradho re... 0

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : દેવાયત પંડિત

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : देवायत पंडित

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : Devayat Pandit

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Devayat Pandit bhajan lyrics collection
ક્રમ. દેવાયત પંડિત એ ગયેલા ભજન નું નામ
1 દેવાયત પંડિત દાડા દાખવે સુણો તમે દેવળદે નાર
2 બેટી કમાશે બાપ ખાશે ભુંડો આવશે કાળ
3 એવી શંકા રે પડી ને અવળું સુજયું
4 લોભી આતમ ને સમજાવો રે મારા ગુરુજી ને પુછો રૂડા જ્ઞાન બતાવે
5 શંકા રે પડી ને અવળું સુજયું
6 નૂરિજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો રે
7 વીરા પાતર પારખીયા વિના સંગડો ના કરીયે હો જી
8 ગુરુ તારો પાર ના પાયો (પૃથ્વી ના મલિક તારો તો અમે તરીએ)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. देवायत पंडित ने गाए हुए भजन का नाम
1 देवायत पंडित दाडा दाखवे सुणो तमे देवळदे नार
2 बेटी कमाशे बाप खाशे भुंडो आवशे काळ
3 एवी शंका रे पडी ने अवळुं सुजयुं
4 लोभी आतम ने समजावो रे मारा गुरुजी ने पुछो रूडा ज्ञान बतावे
5 शंका रे पडी ने अवळुं सुजयुं
6 नूरिजन सतवादी आज मारा भाईला आराधो रे
7 वीरा पातर पारखीया विना संगडो ना करीये हो जी
8 गुरु तारो पार ना पायो (पृथ्वी ना मलिक तारो तो अमे तरीए)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Devayat pandit Biography :-
Narayan swami ni biography

દેવાયત પંડિત (ઈ.સ. ૧૪૬૦ આસપાસ હયાત હતા) એ ગુજરાતી ભાષામાં ‘આગમ’ પ્રકારની ભજનવાણી રચનાર પ્રસિદ્ધ મહાપંથના સંત-કવિ હતા.

પત્ની : દેવળદે.

ગુરુ : શોભાજી/સબાજી કે શંભજી(ઈ.સ.૧૪૩૦ આસપાસ હયાત હતા)

દેવાયત પંડિત અનેક આગમ વાણી ની વાતો પોતાની કલમે લખીને અમર બન્યાં છે.

દેવાયત પંડિત

Narayan swami ni biography

देवायत पंडित (जो लगभग १४६० के आसपास मौजूद थे ) प्रसिद्ध महापंथ के संत-कवि थे... जिन्होंने गुजराती भाषा में 'आगम ' प्रकार के भजनों की रचना की थी।

पत्नी का नाम : देवलदे।

गुरु का नाम : शोभाजी / सबाजी या शंभजी (१४३० में आसपास मौजूद)

आगम वाणी की अनेक रचना अपनी कलम से लिखकर देवायत पंडित अमर हो गए हैं।

देवायत पंडित

Narayan swami ni biography

Devayat Pandit (who existed around 1460) was a saint-poet of the famous Mahapanth... who composed 'Agam' type hymns in the Gujarati language.

Wife's name: Devalde.

Name of Guru: Shobhaji / Sabaji or Shambaji (present around 1430)

Devayat Pandit has become immortal by writing many compositions of Agam Vani with his own pen.

Devayat Pandit

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy