virsion :-1 વીંરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ હો જી. ઓલ્યા સરગની ઉપાધિ કરશે હા.... વીરાહિમનો ડરેલ એક ઉદર હતો જી હોજી, તેને હંસલે પાંખમાં લીધો.. હા.... વીરા ટાઢ રે ઉતરીને હંસની પાંખ રે કાપીજી, પાંખ પાડી તે અળગો થયો રે હા..... વીરા સજીવનમંત્ર એક વિપ્રે રે ભણીયો જી હોજી, તેણે મવેલો વાઘ જીવાડયો... હા.... વીરા ઈ રે વાઘ રે વિપ્રને માર્યો જી હોજી, પડકારીને પેલે રે થાપે રે હા.... વીરા દૂધને સાકર લઈને વસિયલ સેવ્યો જી હોજી, તનમનથી વખડાં નવ છાંડયા.. હા.... વીરા અજ્ઞાની જીવને તો જ્ઞાન નહીં આવે જી હોજી, ભલે વાંચીને વેદ સંભળાવે હા.... વીરા ભવના ભૂખ્યા રે નર તો ભમે રે ભટકતાં જી, એના લેખ તો લખાણા હોય અવળા રે હા.... દેવલ ચરણે દેવાત પંડિત બોલિયાં છે, ઈતો સમજેલ નરથી સવાયા હા..... ***************************†******* version:-2 હે જી રે વીરા! પાત્ર પારખ્યા વિના સંગડો ના કરીએ રે જી, ઓલ્યા અજ્ઞાની ઉપાધી કરાવશે રે હાં... -હે જી રે વીરા ! પાતર પરખ્યા વિના સંગતું ના કરીએ..... હે જી રે વીરા ! હિમનો ઠરેલો એક હતો રે ઉંદરડો, એને હંસલા યે પાંખુંમાં લીધો રે હાં, હે જી રે વીરા! સસીયર થિયો તયેં પાંખુને કાપી,ઈ તો પાંખું પાડીને થિયો અળગો રે હાં… –હે જી રે વીરા ! પાતર પરખ્યા વિના સંગતું ના કરીએ....... હે જી રે વીરા ! સજીવન મંત્ર એક વિપ્રને આવડ્યો, એણે મુવેલા વાઘને જીવાયો રે હાં; હે જી રે વીરા ! ઈ વાઘે ઓલ્યા વિપ્રને માર્યો, પડકારીને પેલે થાપે રે હાં... -હે જી રે વીરા ! પાતર પરખ્યા વિના સંગતું ના કરીએ...... હે જી રે વીરા ! દૂધ સાકર લઈને વસિયર સેવ્યો, તન મનથી વિખ નવ છાંડયો રે હાં; હે જી રે વીરા! અજ્ઞાની નરને જ્ઞાન નવ આવે રે, ભલે વાંચીને વેદ સંભળાવે રે હાં. –હે જી રે વીરા! પાતર પરખ્યા વિના સંગતું ના કરીએ....... હે જી રે વીરા ! ભવના ભૂલ્યા નર હીંડે ભટકતા રે, એના લેખ લખ્યા છે અવળા રે હાં; હે જી રે વીરા ! દેવલ ચરણે પંડિત દેવાયત બોલ્યા, ઇ તો સમજ્યાં ને નર સવાયા રે હા; –હે જી રે વીરા! પાતર પરખ્યા વિના સંગતું ના કરીએ.......
https://www.lokdayro.com/
version :- 1 वींरा पातर परख्या विना संगडो न करीए हो जी. ओल्या सरगनी उपाधि करशे हा.... वीराहिमनो डरेल एक उदर हतो जी होजी, तेने हंसले पांखमां लीधो.. हा.... वीरा टाढ रे उतरीने हंसनी पांख रे कापीजी, पांख पाडी ते अळगो थयो रे हा..... वीरा सजीवनमंत्र एक विप्रे रे भणीयो जी होजी, तेणे मवेलो वाघ जीवाडयो... हा.... वीरा ई रे वाघ रे विप्रने मार्यो जी होजी, पडकारीने पेले रे थापे रे हा.... वीरा दूधने साकर लईने वसियल सेव्यो जी होजी, तनमनथी वखडां नव छांडया.. हा.... वीरा अज्ञानी जीवने तो ज्ञान नहीं आवे जी होजी, भले वांचीने वेद संभळावे हा.... वीरा भवना भूख्या रे नर तो भमे रे भटकतां जी, एना लेख तो लखाणा होय अवळा रे हा.... देवल चरणे देवात पंडित बोलियां छे, ईतो समजेल नरथी सवाया हता..... ***************************†******* version:-2 हे जी रे वीरा! पात्र पारख्या विना संगडो ना करीए रे जी, ओल्या अज्ञानी उपाधी करावशे रे हां... -हे जी रे वीरा ! पातर परख्या विना संगतुं ना करीए..... हे जी रे वीरा ! हिमनो ठरेलो एक हतो रे उंदरडो, एने हंसला ये पांखुंमां लीधो रे हां, हे जी रे वीरा! ससीयर थियो तयें पांखुने कापी,ई तो पांखुं पाडीने थियो अळगो रे हां… –हे जी रे वीरा ! पातर परख्या विना संगतुं ना करीए....... हे जी रे वीरा ! सजीवन मंत्र एक विप्रने आवड्यो, एणे मुवेला वाघने जीवायो रे हां; हे जी रे वीरा ! ई वाघे ओल्या विप्रने मार्यो, पडकारीने पेले थापे रे हां... -हे जी रे वीरा ! पातर परख्या विना संगतुं ना करीए...... हे जी रे वीरा ! दूध साकर लईने वसियर सेव्यो, तन मनथी विख नव छांडयो रे हां; हे जी रे वीरा! अज्ञानी नरने ज्ञान नव आवे रे, भले वांचीने वेद संभळावे रे हां. –हे जी रे वीरा! पातर परख्या विना संगतुं ना करीए....... हे जी रे वीरा ! भवना भूल्या नर हींडे भटकता रे, एना लेख लख्या छे अवळा रे हां; हे जी रे वीरा ! देवल चरणे पंडित देवायत बोल्या, इ तो समज्यां ने नर सवाया रे हा; –हे जी रे वीरा! पातर परख्या विना संगतुं ना करीए.......
https://www.lokdayro.com/
version :- 1 patara parakhya vina sangado na kari'e ho ji. saragani upadhi karase ha .... virahimano darela eka udara hato ji hoji ، tene hansale pankhamam lidho .. ha .... vira tadha re utarine hansani pankha re kapiji ، pankha padi te alago thayo re ha ..... vira sajivanamantra eka vipre re bhaniyo ji hoji ، mavelo vagha jivadayo ... ha .... vira i re vagha re viprane maryo ji hoji ، pele re thape re ha .... vira dudhane sakara la'ine vasiyala sevyo ji hoji ، tanamanathi vakhadam nava chandaya .. ha .... vira ajnani jivane to jnana nahim ave ji hoji ، vancine veda sambhalave ha .... vira bhavana bhukhya re nara to bhame re bhatakatam ji ، lekha to lakhana hoya avala re ha .... devala carane devata pandita boliyam che ، ito samajela narathi savaya hata ..... *************************** † ******* version :- 2 he ji re vira! patra parakhya vina sangado na kari'e re ji ، ajnani upadhi karavase re ham ... -ji re vira! patara parakhya vina sangatum na kari'e ..... he ji re vira! himano tharelo eka hato re undarado ، ene hansala ye pankhummam lidho re ham ، he ji re vira! sasiyara thiyo tayem pankhune kapi، i to pankhum padine thiyo alago re ham ... - he ji re vira! parakhya vina sangatum na kari'e ....... he ji re vira! sajivana mantra eka viprane avadyo ، ene muvela vaghane jivayo re ham ؛ he ji re vira! vaghe olya viprane maryo، padakarine pele thape re ham ... -ji re vira! parakhya vina sangatum na kari'e ...... he ji re vira! dudha sakara la'ine vasiyara sevyo ، tana manathi vikha nava chandayo re ham ؛ he ji re vira! ajnani narane jnana nava ave re ، bhale vancine veda sambhalave re ham. - he ji re vira! parakhya vina sangatum na kari'e ....... he ji re vira! bhavana bhulya nara hinde bhatakata re ، ena lekha lakhya che avala re ham ؛ he ji re vira! devala carane pandita devayata bolya ، i to samajyam ne nara savaya re ha ؛ - he ji re vira! parakhya vina sangatum na kari'e .......
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : દેવાયત પંડિત
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : देवायत पंडित
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : Devayat Pandit
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
देवायत पंडित (जो लगभग १४६० के आसपास मौजूद थे ) प्रसिद्ध महापंथ के संत-कवि थे... जिन्होंने गुजराती भाषा में 'आगम ' प्रकार के भजनों की रचना की थी।
पत्नी का नाम : देवलदे।
गुरु का नाम : शोभाजी / सबाजी या शंभजी (१४३० में आसपास मौजूद)
आगम वाणी की अनेक रचना अपनी कलम से लिखकर देवायत पंडित अमर हो गए हैं।
Devayat Pandit (who existed around 1460) was a saint-poet of the famous Mahapanth... who composed 'Agam' type hymns in the Gujarati language.
Wife's name: Devalde.
Name of Guru: Shobhaji / Sabaji or Shambaji (present around 1430)
Devayat Pandit has become immortal by writing many compositions of Agam Vani with his own pen.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy