version :- 1 (સદગુરૂજી માટે) ભજીલેને સદ્દગુરુજી નું નામ.. :- આ અવસર છે રામ ભજનનો કોડી ન બેસે દામ, ભજી લેને સદ્દગુરુજી નું નામ….ભજી લેને સદ્દગુરુજી નું (1) કામ,ક્રોધ મદ્ મોહને, મૂકી દે મનથી તમામ, ભજી લેને સદ્દગુરુજી નું નામ….ભજી લેને સદ્દગુરુજી નું (2) માત પિતા સુત બાંધવ દારા,કોઇ નહીં આવે કામ, ભજી લેને સદ્દગુરુજી નું નામ…ભજી લેને સદ્દગુરુજી નું (3) અંધ થઇને અથડામાં ભૂંડા,ઘટઘટમાં સુંદિર શ્યામ, ભજી લેને સદ્દગુરુજી નું નામ,ભજી લેને સદ્દગુરુજી નું (4) દાસ સત્તાર કહે કર જોડી,સૌ સંતોને પ્રણામ, ભજી લેને સદ્દગુરુજી નું નામ,ભજી લેને સદ્દગુરુજી નું (5) ========================================== version :- 2 (નારાયણ માટે) આ અવસર છે રામ ભજનનો કોડી ન બેસે દામ, ભજી લેને નારાયણનું નામ….ભજી લેને નારાયણ (1) કામ,ક્રોધ મદ્ મોહને, મૂકી દે મનથી તમામ, ભજી લેને નારાયણનું નામ….ભજી લેને નારાયણ (2) માત પિતા સુત બાંધવ દારા,કોઇ નહીં આવે કામ, ભજી લેને નારાયણનું નામ…ભજી લેને નારાયણ (3) અંધ થઇને અથડામાં ભૂંડા,ઘટઘટમાં સુંદિર શ્યામ, ભજી લેને નારાયણનું નામ,ભજી લેને નારાયણ (4) દાસ સત્તાર કહે કર જોડી,સૌ સંતોને પ્રણામ, ભજી લેને નારાયણનું નામ,ભજી લેને નારાયણ (5)
https://www.lokdayro.com/
version :- 1 (सदगुरूजी माटे) भजीलेने सद्दगुरुजी नुं नाम.. :- आ अवसर छे राम भजननो कोडी न बेसे दाम, भजी लेने सद्दगुरुजी नुं नाम….भजी लेने सद्दगुरुजी नुं (1) काम,क्रोध मद् मोहने, मूकी दे मनथी तमाम, भजी लेने सद्दगुरुजी नुं नाम….भजी लेने सद्दगुरुजी नुं (2) मात पिता सुत बांधव दारा,कोइ नहीं आवे काम, भजी लेने सद्दगुरुजी नुं नाम…भजी लेने सद्दगुरुजी नुं (3) अंध थइने अथडामां भूंडा,घटघटमां सुंदिर श्याम, भजी लेने सद्दगुरुजी नुं नाम,भजी लेने सद्दगुरुजी नुं (4) दास सत्तार कहे कर जोडी,सौ संतोने प्रणाम, भजी लेने सद्दगुरुजी नुं नाम,भजी लेने सद्दगुरुजी नुं (5) ========================================== version :- 2 (नारायण माटे) आ अवसर छे राम भजननो कोडी न बेसे दाम, भजी लेने नारायणनुं नाम….भजी लेने नारायण (1) काम,क्रोध मद् मोहने, मूकी दे मनथी तमाम, भजी लेने नारायणनुं नाम….भजी लेने नारायण (2) मात पिता सुत बांधव दारा,कोइ नहीं आवे काम, भजी लेने नारायणनुं नाम…भजी लेने नारायण (3) अंध थइने अथडामां भूंडा,घटघटमां सुंदिर श्याम, भजी लेने नारायणनुं नाम,भजी लेने नारायण (4) दास सत्तार कहे कर जोडी,सौ संतोने प्रणाम, भजी लेने नारायणनुं नाम,भजी लेने नारायण (5)
https://www.lokdayro.com/
Version:- 1 (Sadgurujee Maate) Bhajile ne sadgurujee nu naam.. Aa avsar che ram bhajanano kodi na bese daam, Bhaji le ne sadgurujee nu naam….Bhaji le ne sadgurujee nu (1) Kaam, krodh mad mohan ne, mooki de manthi tamaam, Bhaji le ne sadgurujee nu naam….Bhaji le ne sadgurujee nu (2) Maat pita sut bandhav dara, koi nahin aave kaam, Bhaji le ne sadgurujee nu naam…Bhaji le ne sadgurujee nu (3) Andh thaine athdaaman bhunda, ghatghatmaan sundir shyam, Bhaji le ne sadgurujee nu naam, Bhaji le ne sadgurujee nu (4) Daas Sattar kahe kar jodi, sau santone pranaam, Bhaji le ne sadgurujee nu naam, Bhaji le ne sadgurujee nu (5) Version:- 2 (Naarayan Maate) Aa avsar che ram bhajanano kodi na bese daam, Bhaji le ne Naarayan nu naam….Bhaji le ne Naarayan (1) Kaam, krodh mad mohan ne, mooki de manthi tamaam, Bhaji le ne Naarayan nu naam….Bhaji le ne Naarayan (2) Maat pita sut bandhav dara, koi nahin aave kaam, Bhaji le ne Naarayan nu naam…Bhaji le ne Naarayan (3) Andh thaine athdaaman bhunda, ghatghatmaan sundir shyam, Bhaji le ne Naarayan nu naam, Bhaji le ne Naarayan (4) Daas Sattar kahe kar jodi, sau santone pranaam, Bhaji le ne Naarayan nu naam, Bhaji le ne Naarayan (5)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy