દયા જીસ દિલ મેં ના હોવે, દિલ કો લેકે કયા કરના, રહે જો રાત દિન બિષ મેં, અમીરસ દેકે કયા કરના…..દયા જીસ (1) સદા સંસાર મેં રાજી, બને બૈરાગ મેં પાજી, ન હો પંડિત ન હો કાજી, ફિર સંગ રહકે કયા કરના…દયા જીસ (2) ન છોડે જૂઠે ભોગો કો, બસાવે ઘર મેં રોગો કો, ‘સત્તાર’ ફિર બોધ ઉન લોગો કો, અપના દેકે ક્યા કરના….દયા જીસ (3) દયા જીસ દિલ મેં ના હોવે, દિલ કો લેકે કયા કરના.
https://www.lokdayro.com/
दया जीस दिल में ना होवे, दिल को लेके कया करना, रहे जो रात दिन बिष में, अमीरस देके कया करना…..दया जीस (1) सदा संसार में राजी, बने बैराग में पाजी, न हो पंडित न हो काजी, फिर संग रहके कया करना…दया जीस (2) न छोडे जूठे भोगो को, बसावे घर में रोगो को, ‘सत्तार’ फिर बोध उन लोगो को, अपना देके क्या करना….दया जीस (3) दया जीस दिल में ना होवे, दिल को लेके कया करना.
https://www.lokdayro.com/
Daya jis dil mein na ho ve, Dil ko leke kya karna, rahe jo raat din vish mein, Amrit deke kya karna… Daya jis (1) Sada sansar mein rajee, bane vairag mein paji, Na ho pandit na ho kaaji, fir sang rahke kya karna… Daya jis (2) Na chhode juthe bhogo ko, basaave ghar mein rogo ko, 'Sattar' fir bodh un logo ko, apna deke kya karna… Daya jis (3) Daya jis dil mein na ho ve, Dil ko leke kya karna.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy