દેખ ચિલમ કરે ચતુરાઇ, ગાંજા પી લે મેરે ભાઇ….ટેક ઐસા ગાંજા પી લે ભાઇ, ઝટ મુક્તિ હો જાય, મૈં બતાવું વો પી લે ગાંજા, ચેત સમજ ચિત્ત લાઇ…ગાંજા પી લે…(1) દિલ કો ગાંજા જાન લે ભાઇ, બાત કહું સમજાઇ, પાંચ પચ્ચીસ બીજ દુર ફેંક દે, તૌબા કા લે પાની ….ગાંજા પી લે …(2) તૌબા કર લે હર કો ભજલે, કરના ખુબ ધુલાઇ, સત્ય કર્મ કા જોર લગા કે, નિચોડ લેના ભાઇ…ગાંજા પી લે …(3) દિલ ટુકડે કર દર્દી બન જા, દુઃખ કે બિન સુખ નાઇ, ફિર તું બૈઠ ગુરૂ કે સન્મુખ, ચરણો મેં ચિત્ત લાઇ….ગાંજા પી લે ..(4) ગુરૂ શબ્દ કા સુકા લેકર, મિલા લે દિલ કે માંહી, કાયા ચિલમ તેરી ખૂબ બની હય, અક્કલ કા કંકર ભાઇ….ગાંજા પી લે…(5) દોનો હાથ સે સાફી લગાકર, દસ દ્વાર કો મુંદ લે ભાઇ, પદ્માસન લગા કે ભીતર, શ્વાસ કો રોક લે ભાઇ…ગાંજા પી લે ..(6) પ્રેમ કી અગ્નિ પ્રગટ હોવે તો, બાત તેરી બન જાઇ, ધ્યાન ધુંવા દસમેં ઘર નિકલે, તબ અમર હો જાઇ…ગાંજા પી લે …(7) યે બાતાં સબ સચ સુનાઇ, જૂઠ નહીં હૈ મેરે ભાઇ, ‘દાસ સત્તાર’ કહે સમજકર, ફિર જન્મ મરણ દુઃખ નાંઇ..ગાંજા પી લે…(8)
https://www.lokdayro.com/
देख चिलम करे चतुराइ, गांजा पी ले मेरे भाइ….टेक ऐसा गांजा पी ले भाइ, झट मुक्ति हो जाय, मैं बतावुं वो पी ले गांजा, चेत समज चित्त लाइ…गांजा पी ले…(1) दिल को गांजा जान ले भाइ, बात कहुं समजाइ, पांच पच्चीस बीज दुर फेंक दे, तौबा का ले पानी ….गांजा पी ले …(2) तौबा कर ले हर को भजले, करना खुब धुलाइ, सत्य कर्म का जोर लगा के, निचोड लेना भाइ…गांजा पी ले …(3) दिल टुकडे कर दर्दी बन जा, दुःख के बिन सुख नाइ, फिर तुं बैठ गुरू के सन्मुख, चरणो में चित्त लाइ….गांजा पी ले ..(4) गुरू शब्द का सुका लेकर, मिला ले दिल के मांही, काया चिलम तेरी खूब बनी हय, अक्कल का कंकर भाइ….गांजा पी ले…(5) दोनो हाथ से साफी लगाकर, दस द्वार को मुंद ले भाइ, पद्मासन लगा के भीतर, श्वास को रोक ले भाइ…गांजा पी ले ..(6) प्रेम की अग्नि प्रगट होवे तो, बात तेरी बन जाइ, ध्यान धुंवा दसमें घर निकले, तब अमर हो जाइ…गांजा पी ले …(7) ये बातां सब सच सुनाइ, जूठ नहीं है मेरे भाइ, ‘दास सत्तार’ कहे समजकर, फिर जन्म मरण दुःख नांइ..गांजा पी ले…(8)
https://www.lokdayro.com/
dekH chilam kare chaturai, gaanja pee le mere bhai….Tek aisa gaanja pee le bhai, jhat mukti ho jay, main bataavun vo pee le gaanja, chet samaj chitt lai…gaanja pee le…(1) dil ko gaanja jaan le bhai, baat kahun samjai, paanch pachchis beej dur phenk de, tauba ka le paani….gaanja pee le…(2) tauba kar le har ko bhajle, karna khub dhalai, satya karm ka zor laga ke, nichod lena bhai…gaanja pee le…(3) dil tukde kar dardi ban ja, dukh ke bin sukh nai, fir tum baith guru ke sanmukh, charno mein chitt lai….gaanja pee le..(4) guru shabd ka suka lekar, mila le dil ke maanhi, kaya chilam teri khub bani hay, akkal ka kankar bhai….gaanja pee le…(5) dono haath se saafi lagakar, das dwar ko mund le bhai, padmasan laga ke bhitari, shvas ko rok le bhai…gaanja pee le..(6) prem ki agni pragat hove to, baat teri ban jai, dhyan dhunva dasmen ghar nikle, tab amar ho jai…gaanja pee le…(7) ye baatan sab sach sunai, jooth nahi hai mere bhai, 'das Sattar' kahe samajkar, fir janm marn dukh nai…gaanja pee le…(8)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy