ધર લે ગુરુ કા ધ્યાન અરે મન, હે…ધર લે ગુરુ કા ધ્યાન, સદગુરુ દેવ દયાળુ દાતા, આપે આતમ જ્ઞાન….અરે મન ધર લે….(1) ગુરુ ગંગા ગુરુ ગોમતી જાનો, ગુરુ સરસ્વતી કે સમાન, અડસઠ તીરથ ગુરુ ચરન મેં, કહેના મેરા માન…..અરે મન ધર લે……(2) ગુરુ બિન ગેબ કા ભેદ ન પાવે, ખોલ જરા તુ કાન, ગોવિંદ રૂપ ગુરૂજી કો જાનો, સમજ સમજ નાદાન….અરે મન ધર લે…(3) સદગુરૂ શબ્દ શ્રવણ કર મુરખ, છોડી દે માન ગુમાન, દાસ સત્તાર કહે કર જોડી, હોવત જટ કલ્યાણ…અરે મન ધર લે…(4) ધર લે ગુરુ કા ધ્યાન અરે મન, ધર લે ગુરુ કા ધ્યાન, સદગુરુ દેવ દયાળુ દાતા, આપે આતમ જ્ઞાન….અરે મન ધર લે….
https://www.lokdayro.com/
धर ले गुरु का ध्यान अरे मन, हे…धर ले गुरु का ध्यान, सदगुरु देव दयाळु दाता, आपे आतम ज्ञान….अरे मन धर ले….(1) गुरु गंगा गुरु गोमती जानो, गुरु सरस्वती के समान, अडसठ तीरथ गुरु चरन में, कहेना मेरा मान…..अरे मन धर ले……(2) गुरु बिन गेब का भेद न पावे, खोल जरा तु कान, गोविंद रूप गुरूजी को जानो, समज समज नादान….अरे मन धर ले…(3) सदगुरू शब्द श्रवण कर मुरख, छोडी दे मान गुमान, दास सत्तार कहे कर जोडी, होवत जट कल्याण…अरे मन धर ले…(4) धर ले गुरु का ध्यान अरे मन, धर ले गुरु का ध्यान, सदगुरु देव दयाळु दाता, आपे आतम ज्ञान….अरे मन धर ले….
https://www.lokdayro.com/
Dhar le guru ka dhyan are man, he... Dhar le guru ka dhyan, sadguru dev dayalu data, Aape aatam gyanan...Are man dhar le...(1) Guru ganga guru gomti jano, guru saraswati ke saman, Adasath teerath guru charan men, kahena mera man...Are man dhar le...(2) Guru bin geb ka bhed na paave, khol jara tu kan, Govind roop guruji ko jano, samaj samaj nadan...Are man dhar le...(3) Sadguru shabd shrawan kar murkh, chhodi de man guman, Das Sattar kahe kar jodi, hovat jat kalyan...Are man dhar le...(4) Dhar le guru ka dhyan are man, Dhar le guru ka dhyan, sadguru dev dayalu data, Aape aatam gyanan...Are man dhar le....
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy