દિન કે દયાળુ તુમી દુસરા ન કોઇ, ગોદડી પુરાની શ્યામ દીજે મોરી ધોઇ….દિન કે ….(1) અનાથો કે નાથ પ્રભુ હાથ પકડ લીજે, દીજે દાન દર્શકા મૈં રાત દિન રોઇ…દિન કે ….(2) ફંદે મેં ફસી હું નાથ અનાથ કે છુડાઓ, ભૂલ ગઇ રંગ રાગ સુધ બુધ ખોઇ…..દિન કે..(3) નાત-જાત ભુલી ઔર માત તાત ભૂલી, હો ગઇ ફજેત મૈંને લોક લાજ ખોઇ….દિન કે…(4) પ્રેમ મેં પ્રભુ કે મૈં તો હો ગઇ દિવાની, કહેતે હય સતાર દાસ ,હોની થી સો ગોઇ…દિન કે (5) દિન કે દયાળુ તુમી દુસરા ન કોઇ, ગોદડી પુરાની શ્યામ દીજે મોરી ધોઇ….દિન કે ….
https://www.lokdayro.com/
दिन के दयाळु तुमी दुसरा न कोइ, गोदडी पुरानी श्याम दीजे मोरी धोइ….दिन के ….(1) अनाथो के नाथ प्रभु हाथ पकड लीजे, दीजे दान दर्शका मैं रात दिन रोइ…दिन के ….(2) फंदे में फसी हुं नाथ अनाथ के छुडाओ, भूल गइ रंग राग सुध बुध खोइ…..दिन के..(3) नात-जात भुली और मात तात भूली, हो गइ फजेत मैंने लोक लाज खोइ….दिन के…(4) प्रेम में प्रभु के मैं तो हो गइ दिवानी, कहेते हय सतार दास ,होनी थी सो गोइ…दिन के (5) दिन के दयाळु तुमी दुसरा न कोइ, गोदडी पुरानी श्याम दीजे मोरी धोइ….दिन के ….
https://www.lokdayro.com/
Din ke dayalu tumi dusra na koi, Goddi purani shyam dije mori dhoi….Din ke….(1) Anatho ke nath prabhu hath pakad lije, Dije dan darshaka main raat din roi…Din ke….(2) Fande mein fasi hun nath anath ke chhudaao, Bhul gai rang raag sudh budh khoyi…..Din ke..(3) Naat-jat bhuli aur maat taat bhuli, Ho gai fazet maine lok laaj khoyi….Din ke…(4) Prem mein prabhu ke main to ho gai divani, Kahte hay Sattar Das, honi thi so goi…Din ke (5) Din ke dayalu tumi dusra na koi, Goddi purani shyam dije mori dhoi….Din ke….
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy