જ્ઞાની કરતાં ઘટમેં પુજા, ઇશ્વર જ્ઞાની કા, નહીં દુજા ….ટેક મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા, કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1) મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા, અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2) ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા, લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3) અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા, દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4) મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા, કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં ….
https://www.lokdayro.com/
ज्ञानी करतां घटमें पुजा, इश्वर ज्ञानी का, नहीं दुजा ….टेक मस्जिद ज्ञानी मंदिर ज्ञानी, ज्ञानी दरीया कुंजा, कुंजे में दरिया पाया, अंधोने नही बुझा …. ज्ञानी करतां …. (1) मंतर ज्ञानी तंतर ज्ञानी, ज्ञानी सीजदा रोजा, अज्ञानी को गम नहीं आवे, जबतक मन है गोझा …. ज्ञानी करतां ….(2) इत उत क्युं अथडावे, मुरख नाहक लेकर बोजा, लकडा बगलेमें शहेर ढंढेरा, घट भीतर नहीं सुजा …. ज्ञानी करतां …(3) अपना चेला आप ही बनकर,गुरू घटमें जो खोजा, दास सत्तार घट भीतर जागे,अयसा तुं भी होजो …. ज्ञानी करतां …. (4) मस्जिद ज्ञानी मंदिर ज्ञानी, ज्ञानी दरीया कुंजा, कुंजे में दरिया पाया, अंधोने नही बुझा …. ज्ञानी करतां ….
https://www.lokdayro.com/
Gyani kartaan ghatmen pujaa, Ishwar gyani ka, nahi duja….Tek Masjid gyani mandir gyani, Gyani dariya kunja, Kunje men dariya paya, Andhone nahi bujha….Gyani kartaan…. (1) Mantra gyani tantra gyani, Gyani sejda roza, Agyani ko gam nahi aave, Jabtak man hai gojha….Gyani kartaan…. (2) It ut kyoon athadaave, Murkh nahaak lekar bojaa, Lakda baglemen shaher dhandhera, Ghat bhitari nahi suja….Gyani kartaan…. (3) Apana chela aap hi bankar, Guru ghatmen jo khoja, Das Sattar ghat bhitari jaage, Aysa tum bhi hojo….Gyani kartaan…. (4) Masjid gyani mandir gyani, Gyani dariya kunja, Kunje men dariya paya, Andhone nahi bujha….Gyani kartaan….
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy