હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે સદગુરુ શ્રી જ્ઞાન, એનો ભેદ છાનો છે.. પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાની વિચારી જો, હતો તું ક્યાં વડી આવ્યો છે, ક્યાં ને ક્યાં જવાનો છે.. હજી છે હાથમાં બાજી, ઓ જીવાડા જો જરા જાગી, ધરીને ધ્યાન ઘટમાં જો, મળ્યો અવશર મજાનો કળી નો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા, અનેરા કાળ નો આરંભ, દુનિયામાં થવાનો છે.. ગુરુ થી જ્ઞાન લઇ સતભેદને, સતાર શાહ સમજો, મનુષ્યનો દેહ મળ્યો મોંઘો, અનુભવ પામવાનો છે..
https://www.lokdayro.com/
हृदयमां जो तपासीने छुपायेलो खजानो छे, लई ले सदगुरु श्री ज्ञान, एनो भेद छानो छे.. प्रभु छे कोण ने तुं कोण छे, ज्ञानी विचारी जो, हतो तुं क्यां वडी आव्यो छे, क्यां ने क्यां जवानो छे.. हजी छे हाथमां बाजी, ओ जीवाडा जो जरा जागी, धरीने ध्यान घटमां जो, मळ्यो अवशर मजानो कळी नो दोर चाले छे, जगतमां जामे नास्तिकता, अनेरा काळ नो आरंभ, दुनियामां थवानो छे.. गुरु थी ज्ञान लइ सतभेदने, सतार शाह समजो, मनुष्यनो देह मळ्यो मोंघो, अनुभव पामवानो छे..
https://www.lokdayro.com/
Hridayman jo tapasine chhupayelo khajano che, Lai le sadguru shri gyan, eno bhed chhano che. Prabhu che kon ne tum kon che, Gyani vichari jo, hato tum kyan vadi aavyo che, Kyan ne kyan javano che. Haji che hathman baji, O jivada jo jara jagi, Dharine dhyan ghatman jo, Malio avashar majano kali no dor chale che, Jagatman jame nastikat, Anera kaal no aarambh, Duniyaman thavano che. Guru thi gyan lai satbhedane, Sattar shah samajo, Manushyano deh malio mongho, Anubhav pamavano che.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy