આવત મોરી ગલીયન મેં ગોપાલ, આવત જાવત નાચ દિખાવત, શ્યામ સુંદિર નંદલાલ…ટેક શ્યામ મુરારી ગિરિવર ધારી, માત યશોદા કે બાલ, શ્યામ સુંદિર નંદલાલ…..(1) હાથે લકડીયાં કાંધે કામલીયાં, બંસી બજાવે કૃપાલ, શ્યામ સુંદિર નંદલાલ…..(2) ભલ ભય ભંજન કંસ નિકંદન, ભક્તન કે પ્રતિપાલ, શ્યામ સુંદિર નંદલાલ…..(3) દાસ સત્તાર ઘર મંગલ બાજત, દરશન દેત દયાલ, શ્યામ સુંદિર નંદલાલ….(4) આવત મોરી ગલીયન મેં ગોપાલ, આવત જાવત નાચ દિખાવત, શ્યામ સુંદિર નંદલાલ…
https://www.lokdayro.com/
आवत मोरी गलीयन में गोपाल, आवत जावत नाच दिखावत, श्याम सुंदिर नंदलाल…टेक श्याम मुरारी गिरिवर धारी, मात यशोदा के बाल, श्याम सुंदिर नंदलाल…..(1) हाथे लकडीयां कांधे कामलीयां, बंसी बजावे कृपाल, श्याम सुंदिर नंदलाल…..(2) भल भय भंजन कंस निकंदन, भक्तन के प्रतिपाल, श्याम सुंदिर नंदलाल…..(3) दास सत्तार घर मंगल बाजत, दरशन देत दयाल, श्याम सुंदिर नंदलाल….(4) आवत मोरी गलीयन में गोपाल, आवत जावत नाच दिखावत, श्याम सुंदिर नंदलाल…
https://www.lokdayro.com/
Aavat mori galiyan mein Gopal, Aavat jaavat naach dikhaavat, Shyam sundar Nandalal… Tek Shyam Murari Giridhar dhari, Maata Yashoda ke baal, Shyam sundar Nandalal….(1) Haathe lakdiyaan kaandhe kamliyaan, Bansi bajaave kripal, Shyam sundar Nandalal….(2) Bhal bhay bhajan Kans nikandan, Bhaktaan ke pratipal, Shyam sundar Nandalal….(3) Daas Sattar ghar mangal baajat, Darshan det dayal, Shyam sundar Nandalal….(4) Aavat mori galiyan mein Gopal, Aavat jaavat naach dikhaavat, Shyam sundar Nandalal…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy