હું તો આ ચાલી ભરવાને પાણી, અમને બોલાવે સદગુરુ જ્ઞાની.. છોડી પિયરને ચાલી સાસરિયે સાસરિયે, એમાં શરમ મને શાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની… પિયુ વિના તો બેની ઘડીના ચાલે ના ચાલે, મારી જાતી રહે છે જુવાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની… ઇંગલા પિંગલાનો મારગ છોડી રે છોડી સુક્ષમણા વાટે જવાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની… ગગન મંડળમા બેની ઉન્મુખ કુવા રે કુવા, ત્યાં અમૃત ભર્યા છે પાણી પાણી... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની… અધર તખત પર મારા સદગુરુ બિરાજે બિરાજે, અમને એવી મળી છે એંધાણી ... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની… દાસ સતારને ગુરુ અનવર મળીયારે મળીયા, વાતો સમજાવે છાની છાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
https://www.lokdayro.com/
हुं तो आ चाली भरवाने पाणी, अमने बोलावे सदगुरु ज्ञानी.. छोडी पियरने चाली सासरिये सासरिये, एमां शरम मने शानी... अमने बोलावे सदगुरू ज्ञानी… पियु विना तो बेनी घडीना चाले ना चाले, मारी जाती रहे छे जुवानी... अमने बोलावे सदगुरू ज्ञानी… इंगला पिंगलानो मारग छोडी रे छोडी सुक्षमणा वाटे जवानी... अमने बोलावे सदगुरू ज्ञानी… गगन मंडळमा बेनी उन्मुख कुवा रे कुवा, त्यां अमृत भर्या छे पाणी पाणी... अमने बोलावे सदगुरू ज्ञानी… अधर तखत पर मारा सदगुरु बिराजे बिराजे, अमने एवी मळी छे एंधाणी ... अमने बोलावे सदगुरू ज्ञानी… दास सतारने गुरु अनवर मळीयारे मळीया, वातो समजावे छानी छानी... अमने बोलावे सदगुरू ज्ञानी…
https://www.lokdayro.com/
Hun to aa chali bharvane pani, Amane bolave sadguru gyanani... Chodi pirene chali sasariye sasariye, Emam sharman mane shani... Amane bolave sadguru gyanani... Piyu vina to beni ghadeena chale na chale, Mari jati rahe che juvani... Amane bolave sadguru gyanani… Ingala pingalanu marg chodi re chodi, Sukshmanu vate javani... Amane bolave sadguru gyanani… Gagan mandalmi beni unmukh kuvare kuvare, Tyam amrit bharaya che pani pani... Amane bolave sadguru gyanani… Adhar takhat par mara sadguru biraje biraje, Amane evi malio che endhani... Amane bolave sadguru gyanani… Das Sattarne guru anvar malayar malayar, Vato samjave chhani chhani... Amane bolave sadguru gyanani…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy