હમસે રાર કરો ના મુરારી, મૈં તો હારી તોસે હારી ….. ટેક તુમ નિર્લજ નટખટ હો કાના, તુમ જૈસે હમ નાહી, જાઓ હટો મત મારગ રોકો, દુંગી મુખસે ગાલી … મૈં તો હારી …. (1) લોક દેખે ઔર લાજ ન આવે, કૈસે નિપટ ગિરધારી, ત્રિપુટી તીર નિકટ પનઘટ, રોકત હો બ્રજનારી…..મૈં તો હારી …. (2) બન મેં જાઓ ગૌઆ ચરાવો, ગોપ સે લાડ લડાવો, થનગન થનગન થૈ થૈયા નાચો, મોરલી બજે પ્યારી પ્યારી ….મૈં તો હારી …. (3) ગરજે ગગન ઘર સૂન શિખર પર, પ્રગટે જ્યોત અપારી, દાસ સત્તાર ઘર મંગલ બાજે, સદગુરૂ કે બલિહારી …. મૈં તો હારી …. (4)
https://www.lokdayro.com/
हमसे रार करो ना मुरारी, मैं तो हारी तोसे हारी ….. टेक तुम निर्लज नटखट हो काना, तुम जैसे हम नाही, जाओ हटो मत मारग रोको, दुंगी मुखसे गाली … मैं तो हारी …. (1) लोक देखे और लाज न आवे, कैसे निपट गिरधारी, त्रिपुटी तीर निकट पनघट, रोकत हो ब्रजनारी…..मैं तो हारी …. (2) बन में जाओ गौआ चरावो, गोप से लाड लडावो, थनगन थनगन थै थैया नाचो, मोरली बजे प्यारी प्यारी ….मैं तो हारी …. (3) गरजे गगन घर सून शिखर पर, प्रगटे ज्योत अपारी, दास सत्तार घर मंगल बाजे, सदगुरू के बलिहारी …. मैं तो हारी …. (4)
https://www.lokdayro.com/
Hamaso raar karo na murari, Main to hari tose hari…Tek Tum nirlaj natkhat ho kana, Tum jaise ham nahi, Jao hato mat marg roko, Dungi mukhse gali…Main to hari….(1) Lok dekhe aur laaj na aave, Kaise nipat girdhari, Tripati tir nikt panaghat, Rokat ho brajanari…Main to hari….(2) Ban men jao gaua charavo, Gop se laad ladavo, Thangan thangan thai thaiya nacho, Morli bajai pyari pyari…Main to hari….(3) Garje gagan ghar soon shikhar par, Pragate jyot apari, Das Sattar ghar mangal baja, Sadguru ke balihari…Main to hari….(4)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy