જીવનનાં સુર ચાલે છે એક તાર દિલમાં , ભક્તિ કરી રીજાવું મારૉ છે પ્યાર દિલમાં.. જીવનનાં સુર..... મિથ્યા જગતને જાણું સત્ય બ્રહ્મ એક માનું , જૉયું અ સાર જગમાં સાચૉ છે સાર દિલમાં.. જીવનનાં સુર..... છે પ્રાણથી એ પ્યારૉ હું એનૉ એ છે મારૉ , માને ન માને કૉઈ મારૉ છે યાર દિલમાં.. જીવનનાં સુર.... નામી છતા અનામી છે વિશ્વ વ્યાપી વાલૉ , અગ્નાની ઑ શું જાણે રાખે વિકાર દિલમાં.. જીવનનાં સુર.... અગ્નાન ઊંધ ત્યાગી જાગી ને જૉ જણાશે , ખેલે અનેરા ખેલૉ એ યાદગાર દિલમાં.. જીવનનાં સુર.... કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું , જાંખી ને જૉ જણાશે સાચૉ ચિતાર દિલમાં.. જીવનનાં સુર.... સત્ સેવા પ્રેમ ભક્તિ સત્તાર નીત યાચુ , મને એવા વિચાર દેજે પરમેશ્વર તું દિલમાં.. જીવનનાં સુર.....
https://www.lokdayro.com/
जीवननां सुर चाले छे एक तार दिलमां , भक्ति करी रीजावुं मारॉ छे प्यार दिलमां.. जीवननां सुर..... मिथ्या जगतने जाणुं सत्य ब्रह्म एक मानुं , जॉयुं अ सार जगमां साचॉ छे सार दिलमां.. जीवननां सुर..... छे प्राणथी ए प्यारॉ हुं एनॉ ए छे मारॉ , माने न माने कॉई मारॉ छे यार दिलमां.. जीवननां सुर.... नामी छता अनामी छे विश्व व्यापी वालॉ , अग्नानी ऑ शुं जाणे राखे विकार दिलमां.. जीवननां सुर.... अग्नान ऊंध त्यागी जागी ने जॉ जणाशे , खेले अनेरा खेलॉ ए यादगार दिलमां.. जीवननां सुर.... कर बंध बाह्य द्रष्टि अंतर तपास तारुं , जांखी ने जॉ जणाशे साचॉ चितार दिलमां.. जीवननां सुर.... सत् सेवा प्रेम भक्ति सत्तार नीत याचु , मने एवा विचार देजे परमेश्वर तुं दिलमां.. जीवननां सुर.....
https://www.lokdayro.com/
Jeevnan sur chale che ek tar dilman, Bhakti kari reejavun maro che pyar dilman. Jeevnan sur... Mithya jagatne janun satya brahm ek manun, Joyun a sar jagman sachcha che sar dilman. Jeevnan sur... Che pranathi e pyaro hun eno e che maro, Mane na mane koi maro che yar dilman. Jeevnan sur... Nami chhata anami che vishv vyapi valo, Agnani o shun jane rakhe vikar dilman. Jeevnan sur... Agnan undh tyagi jagi ne jo janashen, Khele anera khelo e yadgar dilman. Jeevnan sur... Kar bandh bahya drashti antar tapas tarun, Jankhi ne jo janashen sachcha chitar dilman. Jeevnan sur... Sat seva prem bhakti Sattar niit yachu, Mane eva vichar deje Parmeshwar tum dilman. Jeevnan sur...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy