જો આનંદ સંત ફ્રકીર કરે,વો આનંદ નાહીં અમીરી મેં સુખ દુખ મેં સમતા સાધ ધરે, તો કુછ ખોફ નહીં જાગીરી મેં. હર રંગમેં સેવક રૂપ રહે, અમૃત જલ તાજું ફૂપ રહે; સત્કર્મ કરે છતાંયે ચૂપ રહે, ભલે છાંવ મિલે યા ધૂપ રહે, નિસ્પૃહી બને જગમેં વિચરે, રહેવે ધીરગંભીરી મેં. આનંદ સંત ફ્રકીર… જગ તારણ કારણ દેહ ધરે, સત્ સેવા કરે જગ પાપ હરે, જીજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે, સત્તવાણી સદા મુખ સે ઉચ્ચરે; ષ રિપુ કો વશ કર રંગ મેં રમે, રહેવે સદા શૂરવીરી મેં. આનંદ સંત ફ્રકીર.. સદબોધ જગતમેં આઇ કહે, સત્ મારગ કો દિખલાઈ કહે, ગુરુજ્ઞાન સે પદયે ગાઈ કહે,"સત્તાર" શબ્દ સમજાઈ કહે; મરજીવા બને ઈ તો મોજ કરે, રહેવે અલમસ્ત ફકીરી મેં આનંદ સંત ફકીર...
https://www.lokdayro.com/
जो आनंद संत फ्रकीर करे,वो आनंद नाहीं अमीरी में सुख दुख में समता साध धरे, तो कुछ खोफ नहीं जागीरी में. हर रंगमें सेवक रूप रहे, अमृत जल ताजुं फूप रहे; सत्कर्म करे छतांये चूप रहे, भले छांव मिले या धूप रहे, निस्पृही बने जगमें विचरे, रहेवे धीरगंभीरी में. आनंद संत फ्रकीर… जग तारण कारण देह धरे, सत् सेवा करे जग पाप हरे, जीज्ञासु के घट में ज्ञान भरे, सत्तवाणी सदा मुख से उच्चरे; ष रिपु को वश कर रंग में रमे, रहेवे सदा शूरवीरी में. आनंद संत फ्रकीर.. सदबोध जगतमें आइ कहे, सत् मारग को दिखलाई कहे, गुरुज्ञान से पदये गाई कहे,"सत्तार" शब्द समजाई कहे; मरजीवा बने ई तो मोज करे, रहेवे अलमस्त फकीरी में आनंद संत फकीर...
https://www.lokdayro.com/
Jo aanand sant fakir kare, Vo aanand nahi amiri men, Sukh dukh men samta sadh dharo, To kuchh khof nahi jagiri men. Har rangmen sevak rup raho, Amrit jal tajum phoop raho; Satkarm karo chhataye chup raho, Bhale chhano mile ya dhup raho, Nisprihi bane jagmen vicharo, Rahevo dheergambhiri men. Aanand sant fakir... Jag tarna karan deh dharo, Sat seva karo jag pap hare, Jijnasu ke ghat men gyan bhare, Sattavani sada mukh se ucharo; Shad ripu ko vash kar rang men rame, Rahevo sada shoorveeri men. Aanand sant fakir... Sadabodh jagatmen aai kahe, Sat marg ko dikhlayi kahe, Guru gyan se padaye gayi kahe, "Sattar" shabd samjai kahe; Marjiva bane e to moj karo, Rahevo alamast fakiri men. Aanand sant fakir...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy