કાનુડો કાળો કાળો,રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર ….. ટેક મન વશ કરીને જોતાં, શુદ્ધ પ્રેમ ઝાંખી થાયે, અજ્ઞાની જીવ જાયે, જ્યાં મનડું જાયે દોરી ….કાનુડો કાળો … છે પ્રેમ સર્વ વ્યાપી,વહેમી જનો શું જાણે, અજ્ઞાનીને અનાડી,ઉંઘણશીને અધોરી ….. કાનુડો કાળો …. ઘાયલ ગતિને ઘાયલ,જે હોય તે જ જાણે, કોઇ ગયું મુજ ઘોળે,દિન હ્રદય ચોરી ….. કાનુડો કાળો …. સત્તાર શા નિઝામી,પ્રેમીની છે મુનાદી, પ્રિતી કરો તો એવા,જેમ ચંદ્રને ચકોરી …… કાનુડો કાળો … (ભાવાર્થ :- આ ભજનની રચના સત્તાર બાપુએ કરી છે. આ ભજનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેના અદ્વૈતિક પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભજનમાં કાનુડો કાળો અને રાધા ગોરી હોવા છતાં તેમની વચ્ચેના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્તાર બાપુએ આ ભજનમાં પ્રેમ ભાવનાની ઉમદા છબી ઉભી કરી છે.)
https://www.lokdayro.com/
कानुडो काळो काळो,राधा छे गोरी गोरी, छे एक नवल किशोरी, छे एक नवल किशोर ….. टेक मन वश करीने जोतां, शुद्ध प्रेम झांखी थाये, अज्ञानी जीव जाये, ज्यां मनडुं जाये दोरी ….कानुडो काळो … छे प्रेम सर्व व्यापी,वहेमी जनो शुं जाणे, अज्ञानीने अनाडी,उंघणशीने अधोरी ….. कानुडो काळो …. घायल गतिने घायल,जे होय ते ज जाणे, कोइ गयुं मुज घोळे,दिन ह्रदय चोरी ….. कानुडो काळो …. सत्तार शा निझामी,प्रेमीनी छे मुनादी, प्रिती करो तो एवा,जेम चंद्रने चकोरी …… कानुडो काळो … (भावार्थ :- आ भजननी रचना सत्तार बापुए करी छे. आ भजनमां भगवान श्री कृष्ण अने राधा वच्चेना अद्वैतिक प्रेमनुं वर्णन करवामां आव्युं छे. आ भजनमां कानुडो काळो अने राधा गोरी होवा छतां तेमनी वच्चेना प्रेमनुं वर्णन करवामां आव्युं छे. सत्तार बापुए आ भजनमां प्रेम भावनानी उमदा छबी उभी करी छे.)
https://www.lokdayro.com/
Kanudo kalo kalo, Radha che gori gori, Che ek naval kishori, Che ek naval kishor…Tek Man vash karine jotan, Shuddh prem jhankhi thayen, Agyani jiv jaye, Jyan manadun jaye dori…Kanudo kalo… Che prem sarv vyapi, Vahemi jano shun jane, Agyani ne anadi, Ungnashine adhori…Kanudo kalo… Ghayal gatinen ghayal, Je hoy te j jane, Koi gayun muj ghole, Din hriday chori…Kanudo kalo… Sattar sha nijhami, Premini che munadi, Priti karo to eva, Jem chandranen chakori…Kanudo kalo… (भावार्थ: यह भजन सत्तार बापू द्वारा रचित है, जिसमें भगवान श्री कृष्ण और राधा के अद्वैतिक प्रेम का वर्णन किया गया है।)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy