કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇ કરશો ના જુઠા વિચાર….ટેક જુઠા વિચારે તમો જુઠા કહેવાશો, અને બગડે મનુષ્ય અવતાર….કોઇ કરશો ના (1) સાચા વિચારે તમો સતિયા કહેવાશો, ને ઓળખાશો કિરતાર…..કોઇ કરશો ના (2) મતિ ત્યાં ગતિ એમ શાસ્ત્ર પોકારે, એમાં જુઠ નથી રે લગાર…કોઇ કરશો ના (3) સત્ય શ્રવણ કરો, સત્ય ગ્રહણ કરો, જરૂર થશે રે ઉદ્ધાર…..કોઇ કરશો ના (4) ‘દાસ સત્તાર’ કર જોડી, હરિ ભજી ઊતરો પાર…..કોઇ કરશો ના (5) કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇ કરશો ના જુઠા વિચાર….
https://www.lokdayro.com/
करशो ना जुठा विचार,ओ भाइ करशो ना जुठा विचार….टेक जुठा विचारे तमो जुठा कहेवाशो, अने बगडे मनुष्य अवतार….कोइ करशो ना (1) साचा विचारे तमो सतिया कहेवाशो, ने ओळखाशो किरतार…..कोइ करशो ना (2) मति त्यां गति एम शास्त्र पोकारे, एमां जुठ नथी रे लगार…कोइ करशो ना (3) सत्य श्रवण करो, सत्य ग्रहण करो, जरूर थशे रे उद्धार…..कोइ करशो ना (4) ‘दास सत्तार’ कर जोडी, हरि भजी ऊतरो पार…..कोइ करशो ना (5) करशो ना जुठा विचार,ओ भाइ करशो ना जुठा विचार….
https://www.lokdayro.com/
Karsho na jutha vichar, O bhai karsho na jutha vichar…Tek Jutha vichare tamo jutha kahevasho, Ane bagade manushya avatar… Koi karsho na (1) Sacha vichare tamo satiya kahevasho, Ne olakhsho kirtar… Koi karsho na (2) Matiti tyagat shasrapokare, Emam juth nathi re lagaar… Koi karsho na (3) Satya shravan karo, satya grahan karo, Jarur thashe re uddhar… Koi karsho na (4) 'Das Sattar' kar jodi, Hari bhaji utaro par… Koi karsho na (5) Karsho na jutha vichar, O bhai karsho na jutha vichar…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy