કૌન ગરીબ કો બેલી હરિ કે બિના…. ટેક ધન વાલે ધન દેખ ફુલાયે, બાંધે મહલ હવેલી, દાન-ધર્મ દયા નહીં દિલ મેં, હાય અનીતિ ફેલી…….. કૌન ગરીબ કો નામ કરન કો દાન કરત હૈ, મન મેં નિષ્ઠા મેલી, પાપી પાખંડી કો પૂજે, બનકર ચેલા ચેલી….. કૌન ગરીબ કો નાટક દેખે નાચ નચાવે, ખાલી કરે નિત થેલી, ઉનકો સત્ય સૂઝે નહીં, જિંનકે કે બાપ તાઇમાં તેલી….. કૌન ગરીબ કો દો રંગી દુનિયા કે અંદર, દેખી ભેલા ભેલી, દાસ સતાર કોઈ એક ધર્મી, બાકી દુનિયા ઘેલી…… કૌન ગરીબ કો
https://www.lokdayro.com/
कौन गरीब को बेली हरि के बिना…. टेक धन वाले धन देख फुलाये, बांधे महल हवेली, दान-धर्म दया नहीं दिल में, हाय अनीति फेली…….. कौन गरीब को नाम करन को दान करत है, मन में निष्ठा मेली, पापी पाखंडी को पूजे, बनकर चेला चेली….. कौन गरीब को नाटक देखे नाच नचावे, खाली करे नित थेली, उनको सत्य सूझे नहीं, जिंनके के बाप ताइमां तेली….. कौन गरीब को दो रंगी दुनिया के अंदर, देखी भेला भेली, दास सतार कोई एक धर्मी, बाकी दुनिया घेली…… कौन गरीब को
https://www.lokdayro.com/
Kaun garib ko beli Hari ke bina…Tek Dhan wale dhan dekh phulaye, Bannde mahal haweli, Daan-dharm daya nahi dil men, Haay aniti pheli… Kaun garib ko naam karan ko daan karta hai, Man men nishtha meli, Paapi pakhandi ko puje, Banakar chela cheli… Kaun garib ko natak dekhe nach nachave, Khali kare nit theli, Unko satya sujhe nahi, Jinake ke baap time tameli… Kaun garib ko do rangi duniya ke andar, Dekhi bhela bheli, Das Sattar koi ek dharmi, Baki duniya gheli… Kaun garib ko
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy