માલુમ નહી રહેણી બિના ઘર દૂર, કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર …..કળિયુગ મેં (1) શુરવીર હોય સન્મુખ લડે ને, કાયર ભાગે દૂર, પ્રેમ પિયાલા કોઇ મરજીવા પીવે, નિત રહે ચકચૂર…કળિયુગ મેં (2) કામ ક્રોધ મદ લોભ મોહ કે, નામ પે ડાલ દે ધૂલ, પાંચ કો માર પચ્ચીસ કો બસકર,મુખ પર બરસે નૂર…કળિયુગ મેં (3) યે હંસા કા ક્યા હય ભરોસા,ઉડ જાવે જ્યું કપૂર, દાસ સત્તાર’ ભજો ભય ભજંન,સાહેબ હાલ હજુર…કળિયુગ મેં (4) માલુમ નહી રહેણી બિના ઘર દૂર, કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર …..કળિયુગ મેં
https://www.lokdayro.com/
मालुम नही रहेणी बिना घर दूर, कळियुग में कहेणी के बहोत मजूर …..कळियुग में (1) शुरवीर होय सन्मुख लडे ने, कायर भागे दूर, प्रेम पियाला कोइ मरजीवा पीवे, नित रहे चकचूर…कळियुग में (2) काम क्रोध मद लोभ मोह के, नाम पे डाल दे धूल, पांच को मार पच्चीस को बसकर,मुख पर बरसे नूर…कळियुग में (3) ये हंसा का क्या हय भरोसा,उड जावे ज्युं कपूर, दास सत्तार’ भजो भय भजंन,साहेब हाल हजुर…कळियुग में (4) मालुम नही रहेणी बिना घर दूर, कळियुग में कहेणी के बहोत मजूर …..कळियुग में
https://www.lokdayro.com/
Malum nahi raheni bina ghar door, Kaliyug men kaheni ke bahot majoor…Kaliyug men (1) Shurvir hoy sanmukh lade ne, Kayar bhage door, Prem piyala koi marjiva pive, Nit rahe chakchur…Kaliyug men (2) Kaam krodh mad lobh moh ke, Naam pe daal de dhool, Paanch ko maar pachchis ko basakar, Mukh par barase nur…Kaliyug men (3) Ye hansa ka kya hai bharosa, Ud jaave jyun kapur, Das Sattar bhajo bhay bhajan, Saheb haal hazur…Kaliyug men (4) Malum nahi raheni bina ghar door, Kaliyug men kaheni ke bahot majoor…Kaliyug men
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy