એવા રસીલા નૈન વિણ ,બીજે હ્રદય ઘવાય કયાં, ઋણી બનીને આપના,બીજે હવે જવાય કયાં……. ટેક જો જો અમારી પ્રીતડી ,અંત સુધી નિભાવજો, દ્વાર તમારું છોડી, દિવાના દિલડાં જાય કયાં …. એવા રસીલા નૈન … પ્યાસી તમારા પ્રેમના,આવી ઉભાં છે બારણે, પ્રેમ સુરા વિણ હે સનમ, પ્યાસી હ્રદય ધરાય ક્યાં……એવા રસીલા નૈન... તારો હ્રદયમાં વાસ છે,સર્વ સ્થળે પ્રકાશ છે, ગેબી અવાજ થાય છે, દ્વારે અથડાય કયાં …… એવા રસીલા નૈન …… જોયું જગે ફરી ફરી, પાસે મળ્યા છો શ્રી હરી, જ્ઞાની ગુરૂ મળ્યા વિના, સત્તાર યોગ થાય કયાં …… એવા સરીલા નૈન
https://www.lokdayro.com/
एवा रसीला नैन विण ,बीजे ह्रदय घवाय कयां, ऋणी बनीने आपना,बीजे हवे जवाय कयां……. टेक जो जो अमारी प्रीतडी ,अंत सुधी निभावजो, द्वार तमारुं छोडी, दिवाना दिलडां जाय कयां …. एवा रसीला नैन … प्यासी तमारा प्रेमना,आवी उभां छे बारणे, प्रेम सुरा विण हे सनम, प्यासी ह्रदय धराय क्यां……एवा रसीला नैन... तारो ह्रदयमां वास छे,सर्व स्थळे प्रकाश छे, गेबी अवाज थाय छे, द्वारे अथडाय कयां …… एवा रसीला नैन …… जोयुं जगे फरी फरी, पासे मळ्या छो श्री हरी, ज्ञानी गुरू मळ्या विना, सत्तार योग थाय कयां …… एवा सरीला नैन
https://www.lokdayro.com/
Eva rasila nain vin, bije hrday ghavay kayan, Rini banine aapna, bije have jaway kayan… Tek jo jo amari preetdi, ant sudhi nibhavjo, Dwar tamaru chodi, divana dilan jay kayan… Eva rasila nain vin… Pyasi tamara premna, aavi ubhan che barnen, Prem sura vin he sanam, pyasi hrday dharay kayan… Eva rasila nain vin… Taro hrdaymaan vas che, sarva sthalen prakash che, Gebi avaj thay che, dwaren athday kayan… Eva rasila nain vin… Joyun jage feri feri, pasen malaya cho Shri Hari, Gyani guru malaya vina, Sattar yog thay kayan… Eva rasila nain vin…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy