નિત જપુ સતનામ સુંદર શ્યામને ભૂલુ નહી નિંદા થકી ગભરાઉ નહી સ્તુતિ થકી ફૂલુ નહી ! પ્રેમ મારો જે હતો પહેલા તે આજે પણ રહ્યો મિત્ર ભાવે હું બંધાયો ખોલો પણ ખૂલુ નહી ! થાય તુ નારાજ હું રાજી રહુ તુજથી સદા તુ મને ભૂલે ભલે પણ હું તને ભૂલુ નહી ! છે ગુરુ આધાર મારો હું ગુરુનો દાસ છુ સદગુરૂ પાલવડે ઝુલુ અન્યથા ઝુલુ નહી ! પ્રેમમય નિશદિન રહુ સત્તારશાહ સત્સંગમા મારગ મુજને જે મળ્યો એ મારગથી ડૂલુ નહી !
https://www.lokdayro.com/
नित जपु सतनाम सुंदर श्यामने भूलु नही निंदा थकी गभराउ नही स्तुति थकी फूलु नही ! प्रेम मारो जे हतो पहेला ते आजे पण रह्यो मित्र भावे हुं बंधायो खोलो पण खूलु नही ! थाय तु नाराज हुं राजी रहु तुजथी सदा तु मने भूले भले पण हुं तने भूलु नही ! छे गुरु आधार मारो हुं गुरुनो दास छु सदगुरू पालवडे झुलु अन्यथा झुलु नही ! प्रेममय निशदिन रहु सत्तारशाह सत्संगमा मारग मुजने जे मळ्यो ए मारगथी डूलु नही !
https://www.lokdayro.com/
Nit japu satnam sundar shyamanen bhulu nahi, Ninda thaki gabherau nahi, stuti thaki phulu nahi! Prem maro je hato pahela te aaje pan rahyo, Mitra bhaven hun bandhayo, kholo pan khulu nahi! Thay tu naraj hun rajee rahu tujthi sada, Tu mane bhule bhale pan hun tane bhulu nahi! Che guru adhar maro hun guruno das chu, Sadguru palvade jhulu, anyatha jhulu nahi! Premmay nishadin rahu Sattarshah satsangma, Marg mujane je malio, e margthi dulun nahi!
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy