સબ તીરથ કર આઇ , તુંબડીયા સબ તીરથ કર આઇ …. ટેક ગંગા નાઇ ગોમતી નાઇ, અડસઠ તીરથ ધાઇ, નિત નિત ઉઠ મંદિર મેં આઇ, તો ભી ના ગઇ કડવાઇ …. તુંબડીયા સબ તીરથ કર આઇ …. સદગુરૂ સંત કે નજર ચડી તબ, અપને પાસ મંગાઇ, કાટ કુટ કર સાફ બનાઇ, અંદર રાખ મિલાઇ …. તુંબડીયા સબ તીરથ કર આઇ …. રાખ મિલાકર પાક બનાઇ, તબ તો ગઇ કડવાઇ, અમૃત જલ ભર લાઇ તુંબડીયા, સંતન કે મન ભાઇ … તુંબડીયા સબ તીરથ કર આઇ …. યે બાતા સબ સત્ય સુનાઇ, જુઠ નહીં હૈ ભાઇ, દાસ સત્તાર તુંબડીયા ફિર તો, કરતી ફિરે ઠકુરાઇ ….. તુંબડીયા સબ તીરથ કર આઇ …. (ભાવાર્થ :- આ ભજનમાં ભક્ત કવિ દાસ સત્તારે તુંબડીના રૂપક થકી માનવ પ્રકૃતિને વર્ણવવાનું કામ કર્યું છે. તુંબડી એટલે તુંબડું, જે સ્વાદે કડવું હોય છે. આ રીતે માનવ પ્રકૃતિ પણ હંમેશા પોતાના વિચારોથી પ્રભાવિત થતી હોય છે. માનવ ગમે તેટલાં તીર્થયાત્રાઓ કરે કે પછી પવિત્ર નદીઓમાં ડુબકી લગાવી આવે, છતાં તેવો ને તેવો જ રહેછે. તે બદલાઇ છે ફક્ત સાધુ સંતોના સંગથી. એટલે કે જો કોઇ સાચા ગુરૂ મળી જાય તો તેનાંમાં પરિવર્તન આવે છે.)
https://www.lokdayro.com/
सब तीरथ कर आइ , तुंबडीया सब तीरथ कर आइ …. टेक गंगा नाइ गोमती नाइ, अडसठ तीरथ धाइ, नित नित उठ मंदिर में आइ, तो भी ना गइ कडवाइ …. तुंबडीया सब तीरथ कर आइ …. सदगुरू संत के नजर चडी तब, अपने पास मंगाइ, काट कुट कर साफ बनाइ, अंदर राख मिलाइ …. तुंबडीया सब तीरथ कर आइ …. राख मिलाकर पाक बनाइ, तब तो गइ कडवाइ, अमृत जल भर लाइ तुंबडीया, संतन के मन भाइ … तुंबडीया सब तीरथ कर आइ …. ये बाता सब सत्य सुनाइ, जुठ नहीं है भाइ, दास सत्तार तुंबडीया फिर तो, करती फिरे ठकुराइ ….. तुंबडीया सब तीरथ कर आइ …. (भावार्थ :- आ भजनमां भक्त कवि दास सत्तारे तुंबडीना रूपक थकी मानव प्रकृतिने वर्णववानुं काम कर्युं छे. तुंबडी एटले तुंबडुं, जे स्वादे कडवुं होय छे. आ रीते मानव प्रकृति पण हंमेशा पोताना विचारोथी प्रभावित थती होय छे. मानव गमे तेटलां तीर्थयात्राओ करे के पछी पवित्र नदीओमां डुबकी लगावी आवे, छतां तेवो ने तेवो ज रहेछे. ते बदलाइ छे फक्त साधु संतोना संगथी. एटले के जो कोइ साचा गुरू मळी जाय तो तेनांमां परिवर्तन आवे छे.)
https://www.lokdayro.com/
Sab teerath kar aai, tumbadiya sab teerath kar aai…Tek Ganga nai Gomti nai, adsath teerath dhai, Nit nit uth mandir men aai, to bhi na gai kadavai… Tumbadiya sab teerath kar aai… Sadguru sant ke nazar chadi tab, apne pas mangai, Kat kut kar saaf banai, andar rakh milai… Tumbadiya sab teerath kar aai… Rakh milakar pak banai, tab to gai kadavai, Amrit jal bhar lai tumbadiya, santan ke man bhay… Tumbadiya sab teerath kar aai… Ye bat sab satya sunai, juth nahi hai bhai, Das Sattar tumbadiya phir to, karti phire thakurai… Tumbadiya sab teerath kar aai… (भावार्थ: आ भजनमां भक्त कवि दास सत्तारे तुंबडीना रूपक थकी मानव प्रकृतिने वर्णववानुं काम कर्युं छे. तुंबडी एटले तुंबडुं, जे स्वादे कडवुं होय छे. आ रीते मानव प्रकृति पण हंमेशा पोताना विचारोथी प्रभावित थती होय छे. मानव गमे तेटलां तीर्थयात्राओ करे के पछी पवित्र नदीओमां डुबकी लगावी आवे, छतां तेवो ने तेवो ज रहेछे. ते बदलाइ छे फक्त साधु संतोना संगथी. एटले के जो कोइ साचा गुरू मळी जाय तो तेनांमां परिवर्तन आवे छे.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy