સાધુ વો નર હમ કો ભાવે દુ:ખ ઔર સુખ મેં આનંદ રહેવે, હરદમ હર ગુણ ગાવે સાધુ વો હમ કો ભાવે ! પરનારી પરધન કો ત્યાગે, સત કી રોજી ખાવે તન મન ઔર બચન સે, કોઈ જીવ કો નહીં દુ:ખાવે સાધુ વો હમ કો ભાવે ! કર સેવા સંસાર ઉનકો, સાચી રાહ દિખાવે ધર્મ કરતા ધાડ આવે તો, હિંમત હાર ન જાવે સાધુ વો નર હમ કો ભાવે ! પર દુ:ખભંજન હોકર રહેવે, ગુરુ ગોવિંદ ગુણ ગાવે દાસ સતાર ગુરુ ગોવિંદ મિલકર, કાલ કો માર હટાવે સાધુ વો નર હમ કો ભાવે
https://www.lokdayro.com/
साधु वो नर हम को भावे दु:ख और सुख में आनंद रहेवे, हरदम हर गुण गावे साधु वो हम को भावे ! परनारी परधन को त्यागे, सत की रोजी खावे तन मन और बचन से, कोई जीव को नहीं दु:खावे साधु वो हम को भावे ! कर सेवा संसार उनको, साची राह दिखावे धर्म करता धाड आवे तो, हिंमत हार न जावे साधु वो नर हम को भावे ! पर दु:खभंजन होकर रहेवे, गुरु गोविंद गुण गावे दास सतार गुरु गोविंद मिलकर, काल को मार हटावे साधु वो नर हम को भावे
https://www.lokdayro.com/
Sadhu vo nar ham ko bhawe, Dukh aur sukh men aanand raheve, Hardam har gun gawe, sadhu vo ham ko bhawe! Par-naari par-dhan ko tyage, Sat ki roji khawe, tan man aur bachan se, Koi jeev ko nahi dukhave, sadhu vo ham ko bhawe! Kar seva sansar unko, Sachi rah dikhawe, dharm karta dhad aave to, Himmat haar na jave, sadhu vo nar ham ko bhawe! Par dukh-bhanjan hokar raheve, Guru Govind gun gawe, Das Sattar Guru Govind milkar, Kaalko maar hatave, sadhu vo nar ham ko bhawe!
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy