સફર કા સોદા કરલે મુસાફીર, અસલ વતન કો જાના પડેગા….. ટેક જો પૂણ્ય કરના હો સો કર લે, વહા સંગ આને કા સામાન ભર લે, પહોંચોગે જબ વતન અપને કો, ફિર નહી વાપસ આના પડેગા…… સફર કા સોદા જો પૂણ્ય તુમને યહાં કિયે હૈ,વોહી તુમ્હારે સંગ ચલેગા, યે મહેલ માળીયા ઓર બગીચે, સભી કો છોડકર જાના પડેગા…. સબ પીર પયગંબર દેવી-દેવતા, યહા સે જા વહાં ચલ બસે હૈ, તેરા ભી જાને કા હોગા એક દિન, માલિક કો મુંહ દિખલાના પડેગા…… કહે અબ્દુલ સતાર માલિક કા બંદા, કરો પુણ્ય ઓર ભક્તિ કા ધંધા, નહીં તો ફિર વાહ પડેગા ફંદા, ફિર તુમે પસ્તાના પડેગા…..
https://www.lokdayro.com/
सफर का सोदा करले मुसाफीर, असल वतन को जाना पडेगा….. टेक जो पूण्य करना हो सो कर ले, वहा संग आने का सामान भर ले, पहोंचोगे जब वतन अपने को, फिर नही वापस आना पडेगा…… सफर का सोदा जो पूण्य तुमने यहां किये है,वोही तुम्हारे संग चलेगा, ये महेल माळीया ओर बगीचे, सभी को छोडकर जाना पडेगा…. सब पीर पयगंबर देवी-देवता, यहा से जा वहां चल बसे है, तेरा भी जाने का होगा एक दिन, मालिक को मुंह दिखलाना पडेगा…… कहे अब्दुल सतार मालिक का बंदा, करो पुण्य ओर भक्ति का धंधा, नहीं तो फिर वाह पडेगा फंदा, फिर तुमे पस्ताना पडेगा…..
https://www.lokdayro.com/
Safar ka soda karle musafir, Asal vatan ko jana padega…Tek Jo punya karna ho so kar le, Waha sang aane ka saman bhar le, Pahunchoge jab vatan apne ko, Fir nahi wapas aana padega… Safar ka soda jo punya tumne yahan kiye hain, Vahi tumhare sang chalega, ye mahel malia or bagiche, Sabhi ko chhodkar jana padega… Sab peer paygabar devi-devta, Yaha se ja wahan chal base hain, Tera bhi jane ka hoga ek din, Malik ko munh dikhlaya padega… Kahe Abdul Sattar Malik ka banda, Karo punya or bhakti ka dhanda, Nahi to phir wah padega fanda, Phir tumhe pastana padega…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy