તારા રે ઘટમાં પિયુ બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી…..ટેક સંત સમાગમ નિશદિન કરીએ, સાંભળીને શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રેમની પ્રગટે હોળી……. હૃદયમાં વસ્તુ છે સત્ય સમશેર લઈને મારજો ભાઈ, પાંચ-પચ્ચીસ ની ટોળી, શુદ્ધ શબ્દો સંતોના ભાઈ ,પીજો ઘોળી ઘોળી….. હૃદયમાં વસ્તુ છે ગુરુ કરી ગુરુચરણમાં રહેજો, લેજો શબ્દોને તોળી, દાસ સતાર ગુરુ પ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી….. હૃદયમાં વસ્તુ છે
https://www.lokdayro.com/
तारा रे घटमां पियु बिराजे, अंतरपट जो खोली, हृदयमां वस्तु छे अणमोली…..टेक संत समागम निशदिन करीए, सांभळीने शुद्ध बोली, सज्जन केरा संगमां भाई, प्रेमनी प्रगटे होळी……. हृदयमां वस्तु छे सत्य समशेर लईने मारजो भाई, पांच-पच्चीस नी टोळी, शुद्ध शब्दो संतोना भाई ,पीजो घोळी घोळी….. हृदयमां वस्तु छे गुरु करी गुरुचरणमां रहेजो, लेजो शब्दोने तोळी, दास सतार गुरु प्रतापे, वागे ज्ञाननी गोळी….. हृदयमां वस्तु छे
https://www.lokdayro.com/
Tara re ghatman piyu biraje, Antarpat jo kholi, hridayman vasstu che anmol... Tek Sant samagam nishadin kariye, Sambhaline shuddh boli, sajjan kera sangam bhay, Premni pragte holi... Hridayman vasstu che satya samasher lainen marjo bhay, Paanch-pachchis ni tol, shuddh shabdon santona bhay, Pijo gholi gholi... Hridayman vasstu che guru kare gurucharanman rahejo, Lejo shabdon toli, Das Sattar guru pratape, Vage gnyanan gol... Hridayman vasstu che
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy