અલખ તુને ખેલ બનાયાં ભારી, ગુરૂજી તેરી લીલા અપરંપારી…ટેક ઇસ કાયા મેં પાંચ તત્વ હય, દુગ્ધા ઉનમેં નારી, પચ્ચીસ પ્રકૃતિ સાથ રખે વો, અયસી હય બિસતારી….અલખ તુને ખેલ (1) પાંચ પચ્ચીસ મિલ કર ઘર કે અંદર, કરત હય મારા મારી, પાંચ કો માર કર પચ્ચીસ કો બસ કર, તભી કરે સરદારી…અલખ તુને ખેલ (2) ઇસ કાયા મેં દસ દરવાજે, દસ મેં ઝીણી બારી, એ બારી જો વિરલા ખોલે, વાંકે મેં બલિહારી….અલખ તુને ખેલ (3) દાસ સતાર ને દિલ દરીયા મેં , આ કર ડુબકી મારી, સદગુરૂ દાતા કે પ્રતાપે, મોતી પાયા હજારી….અલખ તુને ખેલ (4) અલખ તુને ખેલ બનાયાં ભારી, ગુરૂજી તેરી લીલા અપરંપારી…
https://www.lokdayro.com/
अलख तुने खेल बनायां भारी, गुरूजी तेरी लीला अपरंपारी…टेक इस काया में पांच तत्व हय, दुग्धा उनमें नारी, पच्चीस प्रकृति साथ रखे वो, अयसी हय बिसतारी….अलख तुने खेल (1) पांच पच्चीस मिल कर घर के अंदर, करत हय मारा मारी, पांच को मार कर पच्चीस को बस कर, तभी करे सरदारी…अलख तुने खेल (2) इस काया में दस दरवाजे, दस में झीणी बारी, ए बारी जो विरला खोले, वांके में बलिहारी….अलख तुने खेल (3) दास सतार ने दिल दरीया में , आ कर डुबकी मारी, सदगुरू दाता के प्रतापे, मोती पाया हजारी….अलख तुने खेल (4) अलख तुने खेल बनायां भारी, गुरूजी तेरी लीला अपरंपारी…
https://www.lokdayro.com/
Alakh tune khel banayaan bhaari, Guruji teri leela aprampaari… Tek is kaya mein paanch tatva hay, Dugdha unmein naari, pachchis prakriti saath rakhe vo, Ayasi hay bisataari… Alakh tune khel (1) Paanch pachchis mil kar ghar ke andar, Karta hay maara maari, paanch ko maar kar pachchis ko bas kar, Tabhi kare sardari… Alakh tune khel (2) Is kaya mein das darwaje, das mein jheeni baari, E baari jo viralaa khole, vaanke mein balihari… Alakh tune khel (3) Daas Sattar ne dil dariya mein, aa kar dubki maari, Sadguru daata ke pratapen, moti paya hazari… Alakh tune khel (4) Alakh tune khel banayaan bhaari, Guruji teri leela aprampaari…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy