છુમ છુમ બાજે ઘુઘરીયા,છબ દિખલાવે કાના, મેરે ઘર આયે મેરે ઘર આયે …… ટેક રૈન અંધેરી ચંદ્ર સ્વરૂપી,આ ગયે આ ગયે, માત યશોદા ઔર હમ સબકો ,ભા ગયે ભા ગયે, કાંધે કાલી કામલિયા , બંસી બજાવે કાના, નયન નચાતે આયે,મેરે ઘર આયે કાના મેરે ઘર આયે …છુમ છુમ સુનકર બંસી સખિયા, સુધ બુધ ખો ગઇ ખો ગઇ, દરશન કરકે મૈં તો પાવન , હો ગઇ હો ગઇ, અયસે પ્યારે સાંવરિયા,મુખ મલકાવે કાના, ભાગ્ય જગાતે આયે,મેરે ઘર આયે કાના મેરે ઘર આયે ….. છુમ છુમ શ્રાવણ વદ આઠમ કી રૈન,સોહામણી સોહામણી, આનંદ મંગળ ગાએ, સબ ગજ ગામિની ગામિની, ઝરમર બરસે મેહુલિયા,ભક્તજન ગુન કો ગાવે, રંગ ઉડાતે આયે,મેરે ઘર આયે કાના મેરે ઘર આયે …. છુમ છુમ
https://www.lokdayro.com/
छुम छुम बाजे घुघरीया,छब दिखलावे काना, मेरे घर आये मेरे घर आये …… टेक रैन अंधेरी चंद्र स्वरूपी,आ गये आ गये, मात यशोदा और हम सबको ,भा गये भा गये, कांधे काली कामलिया , बंसी बजावे काना, नयन नचाते आये,मेरे घर आये काना मेरे घर आये …छुम छुम सुनकर बंसी सखिया, सुध बुध खो गइ खो गइ, दरशन करके मैं तो पावन , हो गइ हो गइ, अयसे प्यारे सांवरिया,मुख मलकावे काना, भाग्य जगाते आये,मेरे घर आये काना मेरे घर आये ….. छुम छुम श्रावण वद आठम की रैन,सोहामणी सोहामणी, आनंद मंगळ गाए, सब गज गामिनी गामिनी, झरमर बरसे मेहुलिया,भक्तजन गुन को गावे, रंग उडाते आये,मेरे घर आये काना मेरे घर आये …. छुम छुम
https://www.lokdayro.com/
Chhum chhum baaje ghughariya, chhab dikhlaave kaana, Mere ghar aaye mere ghar aaye…. Tek rain andheri chandra swaroopi, Aa gaye aa gaye, maata Yashoda aur hum sabko, Bha gaye bha gaye, kaandhe kaali kamaliya, Bansi bajaave kaana, nayan nachaate aaye, Mere ghar aaye kaana mere ghar aaye…. Chhum chhum sunkar bansi sakhiya, Sudh budh kho gai kho gai, darshan karke main to paavan, Ho gai ho gai, aise pyaare saanvariya, Mukh malakaave kaana, bhagya jagaate aaye, Mere ghar aaye kaana mere ghar aaye…. Chhum chhum Shraavan vad aatham ki rain, Sohamani sohamani, aanand mangal gaaye, Sab gaj gaamin gaamin, jharmar barase mehuliya, Bhaktjan gun ko gaave, rang udaate aaye, Mere ghar aaye kaana mere ghar aaye…. Chhum chhum
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy