રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલી મંડપમાં મતવાલા રે ભમે રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે સોળ શણગાર માને અંગે સુહાવે હીરલા રતન માને અંગે સમે આજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાં ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજે રાસ વિલાસ માએ ગાયો છે આજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શુક્રવારે માજી ભાવ ધરીને હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શનિવારે મહાકાળી થયા છે ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે **************** (વલ્લભ ભટ્ટ ની રચના) રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે. ટેક આદિ તે આવ્યા અલબેલી અંબા, મંડપ માં મતવાલી ભમે.... આજ... સોમે શણગાર માને અંગે સુહાયે, હીરા રતન માને અરુણ સમે... આજ. મંગળવારે માજી છે રે ઉમંગમાં, ચાચર આવીને ગરબે રમે... આજ... બુધવારે માની બેઠા બિરાજે, રાસ વિલાસ માનો ગાવો રમે... આજ... ગુરુવારે આઈ ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે... આજ.. શુક્રવારે માજી ભાવ ધરીને, બ્રાહ્મણ રમે તે માને ગમે... આજ... શનિવારે મહાકાળી થયાં છે ભિક્ષા ભોજન મનગમતા જમે. આજ.… વલ્લભ કહે માને ભાવ ભજો જે, રાસ વિલાસ માનો ગાવો ગમે, આજ નવદુર્ગા રંગે રમે…
https://www.lokdayro.com/
रंगे रमे आनंदे रमे रे, आज नवदुर्गा रंगे रमे आदित्ये आविया अलबेली मंडपमां मतवाला रे भमे रंगे रमे आनंदे रमे रे, आज नवदुर्गा रंगे रमे सोळ शणगार माने अंगे सुहावे हीरला रतन माने अंगे समे आज नवदुर्गा रंगे रमे मंगळवारे माजी छे उमंगमां चाचर आवीने गरबे रमे आज नवदुर्गा रंगे रमे बुधवारे माजी बेठा विराजे रास विलास माए गायो छे आज नवदुर्गा रंगे रमे गुरुवारे मा गरबे रमे छे चंदन पुष्प ते माने गमे आज नवदुर्गा रंगे रमे शुक्रवारे माजी भाव धरीने हेते रमे ते माने गमे आज नवदुर्गा रंगे रमे शनिवारे महाकाळी थया छे भक्त भोजन माने गमता जमे आज नवदुर्गा रंगे रमे वल्लभ कहे माने भावे भजो ने रास विलास गायो सौए अमे आज नवदुर्गा रंगे रमे **************** (वल्लभ भट्ट नी रचना) रंगे रमे आनंदे रमे, आज नवदुर्गा रंगे रमे. टेक आदि ते आव्या अलबेली अंबा, मंडप मां मतवाली भमे.... आज... सोमे शणगार माने अंगे सुहाये, हीरा रतन माने अरुण समे... आज. मंगळवारे माजी छे रे उमंगमां, चाचर आवीने गरबे रमे... आज... बुधवारे मानी बेठा बिराजे, रास विलास मानो गावो रमे... आज... गुरुवारे आई गरबे रमे छे चंदन पुष्प ते माने गमे... आज.. शुक्रवारे माजी भाव धरीने, ब्राह्मण रमे ते माने गमे... आज... शनिवारे महाकाळी थयां छे भिक्षा भोजन मनगमता जमे. आज.… वल्लभ कहे माने भाव भजो जे, रास विलास मानो गावो गमे, आज नवदुर्गा रंगे रमे…
https://www.lokdayro.com/
range rame anande rame re ، aja navadurga range rame aditye aviya alabeli mandapamam matavala re bhame range rame anande rame re ، aja navadurga range rame sanagara mane ange suhave hirala ratana mane ange same aja navadurga range rame maji che umangamam cacara avine garabe rame aja navadurga range rame maji betha viraje rasa vilasa ma'e gayo che aja navadurga range rame ma garabe rame che candana puspa te mane game aja navadurga range rame maji bhava dharine hete rame te mane game aja navadurga range rame mahakali thaya che bhakta bhojana mane gamata jame aja navadurga range rame kahe mane bhave bhajo ne rasa vilasa gayo sau'e ame aja navadurga range rame ****************** (vallabha bhatta ni racana) range rame anande rame ، aja navadurga range rame. teka adi te avya alabeli amba ، mam matavali bhame .... aja ... some sanagara mane ange suhaye ، ratana mane aruna same ... aja. mangalavare maji che re umangamam ، avine garabe rame ... aja ... budhavare mani betha biraje ، vilasa mano gavo rame ... aja ... guruvare a'i garabe rame che puspa te mane game ... aja .. sukravare maji bhava dharine ، rame te mane game ... aja ... sanivare mahakali thayam che bhiksa bhojana managamata jame. aja.... vallabha kahe mane bhava bhajo je ، rasa vilasa mano gavo game ، aja navadurga range rame ...
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : દિવાળીબેન ભીલ
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : दीवालीबेन भील
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : Diwaliben Bhil
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.
૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં
અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં
पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।
1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।
जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में
मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में
Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.
In 1990, she was awarded the Padma Shri by the Government of India.
Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district
Died: - May 19, 2016 (age 72) in Junagadh
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy