version :-1 મારા વ્હાલાને વઢીને કે’જો રે માને તો મનાવી લેજો રે, હે ઓધાજી, આજ મારા વ્હાલાને વઢીને કે’જો રે, મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો, માનીતીના મ્હોલે રહ્યા છો રે હે ઓધાજી… એક વાર ગોકુળ આવો, માતાજીના મોઢે થાઓ, ગાયુંને સંભાળી જાઓ રે, હે ઓધાજી… જમનાને કાંઠે જાતાં લૂંટી તમે માખણ ખાતાં, ભૂલી ગયા જૂના નાતા રે, હે ઓધાજી… કુબ્જા રંગે કાળી, કાળા તમે વનમાળી, આવી જોડી ક્યાંય ના ભાળી રે, હે ઓધાજી… વ્હાલાની મરજીમાં રહેશું, જે જોઈએ તે લાવી દેશું, કુબ્જાને પટરાણી કહેશું રે, હે ઓધાજી… તમો છો ભક્તોના તારણ, એવી અમને હૈયાધારણ, ગુણ ગાય ભગો ચારણ રે, હે ઓધાજી… દાસ રે મીઠાના સ્વામી, આવો તમે અંતર્યામી, પડી શું મારામાં ખામી રે, હે ઓધાજી… **************** version:- 2 એ ઓધાજી એમ મારા વા'લાને વઢીને કે જો રે.. એ ઓધાજી એમ મારા વા'લાને વઢીને કે જો રે.. માને તો મનાવી લેજો રે, મારા… મથુરાના રાજા થ્યા છો, ગોવાળુંને ભૂલી ગ્યા છો, માનેતીને મોલે ગ્યા છો રે… મારા… જમુનાને તીરે જતાં, માખણ લૂંટી ખાતાં, ભૂલી ગ્યા ઈ જૂના નાના રે... મારા... એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો, ગાયુંને સંભારી જાવો રે… મારા… તમારી મરજીમાં રે શું, જે જોઈએ તે લાવી દેશું, કુબજાને પટરાણી કે'શું રે... મારા.. દાસ રે મીઠાના સ્વામી, પડી શું અમારી ખામી, આવો હવે અંતરજામી રે. મારા 🏵️મીઠો/ભગો ચારણ🏵️
https://www.lokdayro.com/
version :-1 मारा व्हालाने वढीने के’जो रे माने तो मनावी लेजो रे, हे ओधाजी, आज मारा व्हालाने वढीने के’जो रे, मथुराना राजा थ्या छो, गोवाळोने भूली ग्या छो, मानीतीना म्होले रह्या छो रे हे ओधाजी… एक वार गोकुळ आवो, माताजीना मोढे थाओ, गायुंने संभाळी जाओ रे, हे ओधाजी… जमनाने कांठे जातां लूंटी तमे माखण खातां, भूली गया जूना नाता रे, हे ओधाजी… कुब्जा रंगे काळी, काळा तमे वनमाळी, आवी जोडी क्यांय ना भाळी रे, हे ओधाजी… व्हालानी मरजीमां रहेशुं, जे जोईए ते लावी देशुं, कुब्जाने पटराणी कहेशुं रे, हे ओधाजी… तमो छो भक्तोना तारण, एवी अमने हैयाधारण, गुण गाय भगो चारण रे, हे ओधाजी… दास रे मीठाना स्वामी, आवो तमे अंतर्यामी, पडी शुं मारामां खामी रे, हे ओधाजी… **************** version:- 2 ए ओधाजी एम मारा वा'लाने वढीने के जो रे.. ए ओधाजी एम मारा वा'लाने वढीने के जो रे.. माने तो मनावी लेजो रे, मारा… मथुराना राजा थ्या छो, गोवाळुंने भूली ग्या छो, मानेतीने मोले ग्या छो रे… मारा… जमुनाने तीरे जतां, माखण लूंटी खातां, भूली ग्या ई जूना नाना रे... मारा... एक वार गोकुळ आवो, माताजीने मोढे थावो, गायुंने संभारी जावो रे… मारा… तमारी मरजीमां रे शुं, जे जोईए ते लावी देशुं, कुबजाने पटराणी के'शुं रे... मारा.. दास रे मीठाना स्वामी, पडी शुं अमारी खामी, आवो हवे अंतरजामी रे. मारा 🏵️मीठो/भगो चारण🏵️
https://www.lokdayro.com/
version :- 1 mara vhalane vadhine ke'jo re mane to manavi lejo re ، he odhaji، aja mara vhalane vadhine ke'jo re، mathurana raja thya cho ، govalone bhuli gya cho ، manitina mhole rahya cho re he odhaji... eka vara gokula avo ، matajina modhe tha'o ، gayunne sambhali ja'o re ، he odhaji... jamanane kanthe jatam lunti tame makhana khatam ، bhuli gaya juna nata re ، he odhaji... kubja range kali ، kala tame vanamali ، avi jodi kyanya na bhali re ، he odhaji... vhalani marajimam rahesum ، je jo'i'e te lavi desum ، kubjane patarani kahesum re ، he odhaji... tamo cho bhaktona tarana ، evi amane haiyadharana ، guna gaya bhago carana re ، he odhaji... dasa re mithana svami ، avo tame antaryami ، padi sum maramam khami re ، he odhaji... ****************** version :- 2 odhaji ema mara va'lane vadhine ke jo re .. odhaji ema mara va'lane vadhine ke jo re .. to manavi lejo re، mara... mathurana raja thya cho ، govalunne bhuli gya cho ، manetine mole gya cho re... mara... jamunane tire jatam ، makhana lunti khatam ، gya i juna nana re ... mara ... eka vara gokula avo ، matajine modhe thavo ، gayunne sambhari javo re... mara... tamari marajimam re sum ، je jo'i'e te lavi desum ، patarani ke'sum re ... mara .. dasa re mithana svami ، padi sum amari khami ، avo have antarajami re. mara 🏵️mitho / bhago carana🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : દિવાળીબેન ભીલ
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : दीवालीबेन भील
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : Diwaliben Bhil
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.
૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં
અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં
पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।
1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।
जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में
मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में
Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.
In 1990, she was awarded the Padma Shri by the Government of India.
Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district
Died: - May 19, 2016 (age 72) in Junagadh
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy