ઉડે ઉડે રે... ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજે...(૨) હે વાગે વાગે વાગે વાગે ઢોલના તાલે રે... તમે રંગે રમજો આજે...(૨) ઉડે ઉડે રે... ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજે... જરમર જરમર શ્રાવણ વરસે..(૨) ગોપ અને ગોપિયું ના હૈડા તરસે...(૨) હે.... હાલો હાલો હાલો હાલો હાલો... એ હાલો જશોદા નો લાલ રે... તમે રંગે રમજો આજે...(૨) ઉડે ઉડે રે... ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજે... મંદિર ને ચોક વાગે જાલર નગારા..(૨) ભેળાં ત્યાં રમતા એ કામળગારા..(૨) હે નાચે નાચે નાચે નાચે... હે નાચે તાતા થૈ થૈ તાલ રે... તમે રંગે રમજો આજે...(૨) ઉડે ઉડે રે... ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજે... હે વાગે વાગે વાગે વાગે ઢોલના તાલે રે... તમે રંગે રમજો આજે...(૨) ઉડે ઉડે રે... ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજે... છંદ:- [હે... બોલે પપૈયા બોલ, કાપે કાળજ ની કોર, જોવા નંદ નો કિશોર, સહુ આવો રે આવો, મૂકી આન બાન શાન, ભૂલી જાઓ ભાન શાન, ગીત તાળીયું ના તાલ, કેરા ગાઓ રે ગાઓ, આવો બાળ રે ગોપાલ, સજી રૂપ રે રસાલ, જાજુ બહુ હેચકાલ થઈ ઘેલા રે ઘેલા... રચે તેરા નર નાર, આજ નંદ ગીતકાર જોવા પ્રભુ અવતાર આવો પેલા રે પેલા...(૩) (હાથી ઘોડા પાલખી જઈ કનૈયા લાલ કી... નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી)
https://www.lokdayro.com/
उडे उडे रे... उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आजे...(२) हे वागे वागे वागे वागे ढोलना ताले रे... तमे रंगे रमजो आजे...(२) उडे उडे रे... उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आजे... जरमर जरमर श्रावण वरसे..(२) गोप अने गोपियुं ना हैडा तरसे...(२) हे.... हालो हालो हालो हालो हालो... ए हालो जशोदा नो लाल रे... तमे रंगे रमजो आजे...(२) उडे उडे रे... उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आजे... मंदिर ने चोक वागे जालर नगारा..(२) भेळां त्यां रमता ए कामळगारा..(२) हे नाचे नाचे नाचे नाचे... हे नाचे ताता थै थै ताल रे... तमे रंगे रमजो आजे...(२) उडे उडे रे... उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आजे... हे वागे वागे वागे वागे ढोलना ताले रे... तमे रंगे रमजो आजे...(२) उडे उडे रे... उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आजे... छंद:- [हे... बोले पपैया बोल, कापे काळज नी कोर, जोवा नंद नो किशोर, सहु आवो रे आवो, मूकी आन बान शान, भूली जाओ भान शान, गीत ताळीयुं ना ताल, केरा गाओ रे गाओ, आवो बाळ रे गोपाल, सजी रूप रे रसाल, जाजु बहु हेचकाल थई घेला रे घेला... रचे तेरा नर नार, आज नंद गीतकार जोवा प्रभु अवतार आवो पेला रे पेला...(३) (हाथी घोडा पालखी जई कनैया लाल की... नंद घेर आनंद भयो जय कनैया लाल की)
https://www.lokdayro.com/
ude re ... ude ude re abila gulala re tame range ramajo aje ... (2) he vage vage vage dholana tale re ... tame range ramajo aje ... (2) ude re ... ude re abila gulala re tame range ramajo aje ... jaramara jaramara sravana varase .. (2) gopa ane gopiyum na haida tarase ... (2) he .... halo halo halo halo halo ... halo jasoda no lala re ... tame range ramajo aje ... (2) ude re ... ude re abila gulala re tame range ramajo aje ... mandira ne coka vage jalara nagara .. (2) bhelam tyam ramata e kamalagara .. (2) nace nace nace nace ... nace tata thai thai tala re ... tame range ramajo aje ... (2) ude re ... ude re abila gulala re tame range ramajo aje ... he vage vage vage dholana tale re ... tame range ramajo aje ... (2) ude re ... ude re abila gulala re tame range ramajo aje ... chhanda: - [he ... bole papaiya bola، kape kalaja ni kora، jova nanda no kisora، sahu avo re avo، muki ana bana sana، bhuli ja'o bhana sana، gita taliyum na tala، kera ga'o re ga'o، avo bala re gopala، saji rupa re rasala، bahu hecakala tha'i ghela re ghela ... race tera nara nara ، aja nanda gitakara jova prabhu avatara avo pela re pela ... (3) (hathi ghoda palakhi ja'i kanaiya lala ki ... nanda ghera ananda bhayo jaya kanaiya lala ki)
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : દિવાળીબેન ભીલ
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : दीवालीबेन भील
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : Diwaliben Bhil
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.
૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં
અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં
पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।
1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।
जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में
मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में
Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.
In 1990, she was awarded the Padma Shri by the Government of India.
Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district
Died: - May 19, 2016 (age 72) in Junagadh
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy