મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા ! ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને મારે હાલરડે પડી હડતાળ, કુંવર ચેલૈયા ! ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને.. અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અને જાડેરી જોડશું જાન; ઓચિંતાના મરણ આવિયાં,એને સરગેથી ઊતર્યાં વેમાન- કુંવર ચેલૈયા… મારા નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા ! ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર, પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર. તારા મે'તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ ઘર નમે તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ? પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ. મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર, પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર. તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ, પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ. મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા
https://www.lokdayro.com/
में तो मार्यो छे कळायल मोर, कुंवर चेलैया ! चेलैया रे, कुंवर ! खम्मा खम्मा तुंने मारे हालरडे पडी हडताळ, कुंवर चेलैया ! चेलैया रे, कुंवर ! खम्मा खम्मा तुंने.. अमे जाण्युं चेलैयाने परणावशुं, अने जाडेरी जोडशुं जान; ओचिंताना मरण आवियां,एने सरगेथी ऊतर्यां वेमान- कुंवर चेलैया… मारा नोंधारानो आधार कुंवर चेलैया, चेलैया रे कुंवर.खम्मा खम्मा तने. में तो मार्यो छे कळायल मोर, कुंवर चेलैया ! चेलैया रे, कुंवर ! खम्मा खम्मा तुंने पण बापनुं ढांकण बेटडो, अने नरनुं ढांकण नार, पण भगतनुं ढांकण भूधरो, ए तो उतारे भव पार. तारा मे'ताजी जोवे तारी वाट कुंवर चेलैया, चेलैया रे कुंवर.खम्मा खम्मा तने. पण घर नमे तो भले नम्युं, तुं कां नम्यो घरनो मोभ? पण जेना घरमांथी कंधोतर उठिया, एने जनमोजनमना सोग. मारे जनमोजनमना सोग कुंवर चेलैया, चेलैया रे कुंवर.खम्मा खम्मा तने. पण हाथे पोंची हेमनी, अने गळे एकावन हार, पण जेने आंगण नहिं दीकरो, एनां मंदिरिया सूनकार. तारा निशाळिया जुवे तारी वाट कुंवर चेलैया, चेलैया रे कुंवर.खम्मा खम्मा तने. पण मेलामां मेलो नुगरो, अने तेथी ये मेलो लोभ, पण एथी मेला अमे दंपति, इ तो मूवे य न पामे मोक्ष. मारी चाखडीना चडनार कुंवर चेलैया, चेलैया रे कुंवर.खम्मा खम्मा
https://www.lokdayro.com/
mem to maryo che kalayala mora ، kunvara celaiya! celaiya re، kunvara! kham'ma kham'ma tunne mare halarade padi hadatala ، kunvara celaiya! celaiya re، kunvara! kham'ma tunne .. ame janyum celaiyane paranavasum ، ane jaderi jodasum jana ؛ ocintana marana aviyam، ene saragethi utaryam vemana- kunvara celaiya ... mara nondharano adhara kunvara celaiya ، celaiya re kunvara.kham'ma kham'ma tane. mem to maryo che kalayala mora ، kunvara celaiya! celaiya re، kunvara! kham'ma kham'ma tunne pana bapanum dhankana betado ، ane naranum dhankana nara ، pana bhagatanum dhankana bhudharo ، e to utare bhava para. tara me'taji jove tari vata kunvara celaiya ، celaiya re kunvara.kham'ma kham'ma tane. pana ghara name to bhale namyum ، tum kam namyo gharano mobha؟ pana jena gharamanthi kandhotara uthiya ، ene janamojanamana soga. mare janamojanamana soga kunvara celaiya ، celaiya re kunvara.kham'ma kham'ma tane. pana hathe ponci hemani، ane gale ekavana hara، pana jene angana nahim dikaro ، enam mandiriya sunakara. tara nisaliya juve tari vata kunvara celaiya ، celaiya re kunvara.kham'ma kham'ma tane. pana melamam melo nugaro، ane tethi ye melo lobha، pana ethi mela ame dampati ، i to muve ya na pame moksa. mari cakhadina cadanara kunvara celaiya ، celaiya re kunvara.kham'ma kham'ma
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : દિવાળીબેન ભીલ
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : दीवालीबेन भील
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : Diwaliben Bhil
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.
૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં
અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં
पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।
1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।
जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में
मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में
Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.
In 1990, she was awarded the Padma Shri by the Government of India.
Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district
Died: - May 19, 2016 (age 72) in Junagadh
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy