મેં તો છાંડી કુલ કી લાજ, રંગીલો રાણો કાંઈ કરશે, મહારાજ ! પાંવ મેં બાધૂંગી મૈં ઘૂઘરા, હાથ મેં લૂંગી સિતાર; હરિ કે ચરનું આગે નાચતી રે, કાંઈ રીઝેગો કિરતાર. ... મૈં તો છાંડી. ઝેર કો પ્યાલો રાણાજી ભેજ્યો, ધરિયો મીરાંબાઈ હાથ; કરી ચરણામૃત પી ગઈ રે, શ્રી ઠાકુર કો પરસાદ ... મૈં તો છાંડી. રાણાજીએ રીસ કરી ભેજ્યો, ઝેરી નાગ અસાર; પકડ ગલે બિચ ડાલિયો, કાંઈ હોય ગયો ચંદનહાર. ... મૈં તો છાંડી. મીરાં કે ગિરધારી મિલિયા, જનમ જનમ ભરથાર; મેં તો દાસી જનમ જનમ કી, કૃષ્ણ કંથ સરદાર. ... મૈં તો છાંડી. 🏵️મીરાંબાઈ🏵️
https://www.lokdayro.com/
में तो छांडी कुल की लाज, रंगीलो राणो कांई करशे, महाराज ! पांव में बाधूंगी मैं घूघरा, हाथ में लूंगी सितार; हरि के चरनुं आगे नाचती रे, कांई रीझेगो किरतार. ... मैं तो छांडी. झेर को प्यालो राणाजी भेज्यो, धरियो मीरांबाई हाथ; करी चरणामृत पी गई रे, श्री ठाकुर को परसाद ... मैं तो छांडी. राणाजीए रीस करी भेज्यो, झेरी नाग असार; पकड गले बिच डालियो, कांई होय गयो चंदनहार. ... मैं तो छांडी. मीरां के गिरधारी मिलिया, जनम जनम भरथार; में तो दासी जनम जनम की, कृष्ण कंथ सरदार. ... मैं तो छांडी. 🏵️मीरांबाई🏵️
https://www.lokdayro.com/
mem to chandi kula ki laja ، rangilo rano kami karase ، maharaja! panva mem badhungi maim ghughara ، hatha mem lungi sitara ؛ hari ke caranum age nacati re ، kami rijhego kiratara. ... maim to chandi. jhera ko pyalo ranaji bhejyo ، dhariyo miramba'i hatha ؛ kari caranamrta pi ga'i re، sri thakura ko parasada ... maim to chandi. ranaji'e risa kari bhejyo ، jheri naga asara ؛ pakada gale bica daliyo ، kami hoya gayo candanahara. ... maim to chandi. miram ke giradhari miliya ، janama janama bharathara ؛ mem to dasi janama janama ki ، krsna kantha saradara. ... maim to chandi. 🏵️mirabai🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : મીરાબાઈ
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : मीराबाई
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Mirabai
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મીરાબાઈનો જન્મ ઇસવીસન ૧૫૦૪માં રાજસ્થાનના મેડતામાં થયો હતો.
મીરાં બાઈ એક રાજપૂત રાજકુમારી હતી.
મીરાંબાઈના પિતા :- રત્નસિંહ
શિક્ષામાં શાસ્ત્રોમાં જ્ઞાન :- સંગીત, તીરંદાજી, તલવારબાજી, ઘોડેસવારી અને રથ ચલાવવા વગેરે
પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવિયત્રી.
મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ, ઈ.સ.૧૫૨૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું
વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ.ગુજરાતી,રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોની રચના.
मीराबाई का जन्म १५०४ में राजस्थान के मेडता में हुआ था।
मीरा बाई एक राजपूत राजकुमारी थी।
मीरांबाई के पिता: रत्नसिंह
शिक्षा शास्त्रों में ज्ञान :- संगीत, तीरंदाजी, तलवारबाजी, घुड़सवारी और रथ चलाना आदि।
प्रेमलक्षणा भक्ति परंपरा की संत कवयित्री।
ई.स १५२१ में वैविध्य प्राप्त होने के बाद मेवाड़ के राणा भोजराज से विवाह किया...
वृंदावन और द्वारका में निवास... गुजराती, राजस्थानी, हिंदी और व्रज भाषाओं में कई पदों का सर्जन ।
Mirabai was born in 1504 in Medta, Rajasthan.
Mira Bai was a Rajput princess.
Mirabai's father: Ratna Singh
Knowledge in education:- Music, archery, fencing, horse riding and chariot driving etc.
Saint poetess of Premlakshana Bhakti tradition.
Married to Rana Bhojraj of Mewar after attaining diversity in 1521.
Residence in Vrindavan and Dwarka... Creation of many posts in Gujarati, Rajasthani, Hindi and Vraj languages.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy