મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું. મીરાંબાઈ મહેલમાં રે, હરિ સંતનનો વાસ, કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરા પાસ ... રાણા. રાણાજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ, સાધુની સંગત છોડી દો, તમે વસો અમારી સાથ ... રાણા. મીરાંબાઈ કાગળ મોકલે રે, દો રાણાજીને હાથ, રાજપાટ તમે છોડી, રાણાજી, વસો સાધુ સંગાથ ... રાણા. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ, અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ ... રાણા. સાંઢણીવાળા સાંઢણી શણગારજે રે, જાવું સો સો રે કોશ, રાણાજીના રાજમાં મારે, જળ પીવાનો દોષ ... રાણા. ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમની માંહ્ય, સર્વ છોડી મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન ક્યાંય ... રાણા. સાસુ અમારી રે સુષુમણા રે, સસરો પ્રેમ સંતોષ, જેઠ જગજીવન જગતમાં મારો, નાવલિયો નિર્દોષ ... રાણા. ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય, ઓઢું હું કાળો કમળો, દૂજો ડાઘ ન લાગે કોય ... રાણા. મીરાં હરિની લાડકી રે, રહેતી સંત હજૂર, સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર ... રાણા. 🏵️મીરાંબાઈ🏵️
https://www.lokdayro.com/
में तो हृदयमां ओळख्या राम, राणा घरे नहीं रे आवुं. मीरांबाई महेलमां रे, हरि संतननो वास, कपटीथी हरि दूर वसे, मारा संतन केरा पास ... राणा. राणाजी कागळ मोकले रे, दो राणी मीरांने हाथ, साधुनी संगत छोडी दो, तमे वसो अमारी साथ ... राणा. मीरांबाई कागळ मोकले रे, दो राणाजीने हाथ, राजपाट तमे छोडी, राणाजी, वसो साधु संगाथ ... राणा. विषनो प्यालो राणे मोकल्यो रे, देजो मीरांने हाथ, अमृत जाणी मीरां पी गयां, जेने सहाय श्रीविश्वनो नाथ ... राणा. सांढणीवाळा सांढणी शणगारजे रे, जावुं सो सो रे कोश, राणाजीना राजमां मारे, जळ पीवानो दोष ... राणा. डाबो मेल्यो मेवाड रे, मीरां गई पश्चिमनी मांह्य, सर्व छोडी मीरां नीसर्यां, जेनुं मायामां मनडुं न क्यांय ... राणा. सासु अमारी रे सुषुमणा रे, ससरो प्रेम संतोष, जेठ जगजीवन जगतमां मारो, नावलियो निर्दोष ... राणा. चूंदडी ओढुं त्यारे रंग चूवे रे, रंगबेरंगी होय, ओढुं हुं काळो कमळो, दूजो डाघ न लागे कोय ... राणा. मीरां हरिनी लाडकी रे, रहेती संत हजूर, साधु संगाथे स्नेह घणो, पेला कपटीथी दिल दूर ... राणा. 🏵️मीरांबाई🏵️
https://www.lokdayro.com/
mem to hrdayamam olakhya rama ، rana ghare nahim re avum. miramba'i mahelamam re، hari santanano vasa، kapatithi hari dura vase، mara santana kera pasa ... rana. ranaji kagala mokale re، do rani miranne hatha، sadhuni sangata chodi do، tame vaso amari satha ... rana. miramba'i kagala mokale re، do ranajine hatha، rajapata tame chodi، ranaji، vaso sadhu sangatha ... rana. visano pyalo rane mokalyo re، dejo miranne hatha، amrta jani miram pi gayam، jene sahaya srivisvano natha ... rana. sandhanivala sandhani sanagaraje re، javum so so re kosa، ranajina rajamam mare، jala pivano dosa ... rana. dabo melyo mevada re، miram ga'i pascimani manhya، sarva chodi miram nisaryam، jenum mayamam manadum na kyanya ... rana. sasu amari re susumana re، sasaro prema santosa، jetha jagajivana jagatamam maro، navaliyo nirdosa ... rana. cundadi odhum tyare ranga cuve re، rangaberangi hoya، odhum hum kalo kamalo، dujo dagha na lage koya ... rana. miram harini ladaki re، raheti santa hajura، sadhu sangathe sneha ghano، pela kapatithi dila dura ... rana. 🏵️mirabai🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : મીરાબાઈ
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : मीराबाई
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Mirabai
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મીરાબાઈનો જન્મ ઇસવીસન ૧૫૦૪માં રાજસ્થાનના મેડતામાં થયો હતો.
મીરાં બાઈ એક રાજપૂત રાજકુમારી હતી.
મીરાંબાઈના પિતા :- રત્નસિંહ
શિક્ષામાં શાસ્ત્રોમાં જ્ઞાન :- સંગીત, તીરંદાજી, તલવારબાજી, ઘોડેસવારી અને રથ ચલાવવા વગેરે
પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવિયત્રી.
મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ, ઈ.સ.૧૫૨૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું
વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ.ગુજરાતી,રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોની રચના.
मीराबाई का जन्म १५०४ में राजस्थान के मेडता में हुआ था।
मीरा बाई एक राजपूत राजकुमारी थी।
मीरांबाई के पिता: रत्नसिंह
शिक्षा शास्त्रों में ज्ञान :- संगीत, तीरंदाजी, तलवारबाजी, घुड़सवारी और रथ चलाना आदि।
प्रेमलक्षणा भक्ति परंपरा की संत कवयित्री।
ई.स १५२१ में वैविध्य प्राप्त होने के बाद मेवाड़ के राणा भोजराज से विवाह किया...
वृंदावन और द्वारका में निवास... गुजराती, राजस्थानी, हिंदी और व्रज भाषाओं में कई पदों का सर्जन ।
Mirabai was born in 1504 in Medta, Rajasthan.
Mira Bai was a Rajput princess.
Mirabai's father: Ratna Singh
Knowledge in education:- Music, archery, fencing, horse riding and chariot driving etc.
Saint poetess of Premlakshana Bhakti tradition.
Married to Rana Bhojraj of Mewar after attaining diversity in 1521.
Residence in Vrindavan and Dwarka... Creation of many posts in Gujarati, Rajasthani, Hindi and Vraj languages.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy