(shyam mane chakar rakhjo ji) મને ચાકર રાખો જી… મને ચાકર રાખો જી..! ગિરિધારી લાલા! ચાકર રાખો જી… મને… ચાકર રહસું, બાગ લગાસું, નિત ઊઠ દરસન પાસું, વૃન્દાવનકી કુંજ ગલીનમેં, ગોવિંદ લીલા ગાસું… મને… ચાકરીમેં દરસન પાઉં, સુમિરન પાઉં ખરચી, ભાવ—ભગતિ જાગીરી પાઉં, તીનોં બાતોં સરસી… મને… મોર મુકુટ પીતાંબર સોહે, ગલે વૈજયંતિમાલા, વૃન્દાવનમેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાલા… મને… ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી, સાંવરિયાકે દરશન પાઉં, પહિરું કસુંબી સારી…. મને… જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી, હરિ ભજનકો સાધુ આયે, પહિરું કસુંબી સારી… મને… મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હ્રદય રહો જી ધીરા, આધી રાત પ્રભુ દરશન દીન્હોં, કાલિંદીકે તીરા… મને… 🏵️મીરાંબાઈ🏵️
https://www.lokdayro.com/
(shyam mane chakar rakhjo ji) मने चाकर राखो जी… मने चाकर राखो जी..! गिरिधारी लाला! चाकर राखो जी… मने… चाकर रहसुं, बाग लगासुं, नित ऊठ दरसन पासुं, वृन्दावनकी कुंज गलीनमें, गोविंद लीला गासुं… मने… चाकरीमें दरसन पाउं, सुमिरन पाउं खरची, भाव—भगति जागीरी पाउं, तीनों बातों सरसी… मने… मोर मुकुट पीतांबर सोहे, गले वैजयंतिमाला, वृन्दावनमें धेनु चरावे, मोहन मुरलीवाला… मने… ऊंचे ऊंचे महल बनाउं, बीच बीच राखुं बारी, सांवरियाके दरशन पाउं, पहिरुं कसुंबी सारी…. मने… जोगी आया जोग करनको, तप करने संन्यासी, हरि भजनको साधु आये, पहिरुं कसुंबी सारी… मने… मीरां के प्रभु गहिर गंभीरा, ह्रदय रहो जी धीरा, आधी रात प्रभु दरशन दीन्हों, कालिंदीके तीरा… मने… 🏵️मीरांबाई🏵️
https://www.lokdayro.com/
(shyam mane chakar rakhjo ji) mane cakara rakho ji ... mane cakara rakho ji ..! giridhari lala! cakara rakho ji ... mane... cakara rahasum ، baga lagasum ، nita utha darasana pasum ، vrndavanaki kunja galinamem، govinda lila gasum... mane... cakarimem darasana pa'um، sumirana pa'um kharaci، bhava - bhagati jagiri pa'um، tinom batom sarasi... mane... mora mukuta pitambara sohe، gale vaijayantimala، dhenu carave، mohana muralivala... mane... unce unce mahala bana'um، bica bica rakhum bari، sanvariyake darasana pa'um ، pahirum kasumbi sari.... mane... jogi aya joga karanako، tapa karane sann'yasi، hari bhajanako sadhu aye، pahirum kasumbi sari ... mane... miram ke prabhu gahira gambhira، hradaya raho ji dhira، adhi rata prabhu darasana dinhom، kalindike tira ... mane... 🏵️miramba'i🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : મીરાબાઈ
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : मीराबाई
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Mirabai
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મીરાબાઈનો જન્મ ઇસવીસન ૧૫૦૪માં રાજસ્થાનના મેડતામાં થયો હતો.
મીરાં બાઈ એક રાજપૂત રાજકુમારી હતી.
મીરાંબાઈના પિતા :- રત્નસિંહ
શિક્ષામાં શાસ્ત્રોમાં જ્ઞાન :- સંગીત, તીરંદાજી, તલવારબાજી, ઘોડેસવારી અને રથ ચલાવવા વગેરે
પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવિયત્રી.
મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ, ઈ.સ.૧૫૨૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું
વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ.ગુજરાતી,રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોની રચના.
मीराबाई का जन्म १५०४ में राजस्थान के मेडता में हुआ था।
मीरा बाई एक राजपूत राजकुमारी थी।
मीरांबाई के पिता: रत्नसिंह
शिक्षा शास्त्रों में ज्ञान :- संगीत, तीरंदाजी, तलवारबाजी, घुड़सवारी और रथ चलाना आदि।
प्रेमलक्षणा भक्ति परंपरा की संत कवयित्री।
ई.स १५२१ में वैविध्य प्राप्त होने के बाद मेवाड़ के राणा भोजराज से विवाह किया...
वृंदावन और द्वारका में निवास... गुजराती, राजस्थानी, हिंदी और व्रज भाषाओं में कई पदों का सर्जन ।
Mirabai was born in 1504 in Medta, Rajasthan.
Mira Bai was a Rajput princess.
Mirabai's father: Ratna Singh
Knowledge in education:- Music, archery, fencing, horse riding and chariot driving etc.
Saint poetess of Premlakshana Bhakti tradition.
Married to Rana Bhojraj of Mewar after attaining diversity in 1521.
Residence in Vrindavan and Dwarka... Creation of many posts in Gujarati, Rajasthani, Hindi and Vraj languages.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy