ક્રમ. | મીરાંબાઈ એ ગયેલા ભજન નું નામ |
---|---|
1 | હો ભાગ્યશાળી આવો તો રામ રસ પીજિયે (જીવ મુખી વાણી) |
2 | અખંડ વરને વરી સાહેલી, હુતો અખંડ વર ને વરી |
3 | આજ મારી મિજમાની છે રાજ, મેરે ઘેર આવના મહારાજ |
4 | મુખડા ની માયા લાગી રે, મોહન પ્યારા |
5 | હે જી રે કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી |
6 | સત્સંગનો રસ ચાખ, પ્રાણી તુ સત્સંગનો રસ ચાખ |
7 | જુનુ તો થયું રે..દેવળ જુનુ થી થયું |
8 | મુખડા ની માયા લાગી રે મોહન પ્યારા |
9 | ઓધવજી કરમન કી ગતિ ન્યારી |
10 | સાધુ પુરુષ નો સંગ ઓ ભાઈ મને ભાગ્યે મળ્યો છે |
11 | સજની ટાણું મળ્યું છે ભવજળ તરવાનું |
12 | હા રે કોઈ માધવ લ્યો |
13 | કાનુડો માગ્યો દેને જશોદા મૈયા |
14 | વનરાવન મોરલી વાગે છે |
15 | નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથણી ખોવાણી |
16 | ગોકુળ ગામ નો ગારુડી ભાળેલ રે બાયુ |
17 | જોશી રે મારા જોશ તો જુઓ ને ... કે દાડે મળશે મુને કાન |
18 | જો તુમ તોડો પિયા મેં નહીં તોડું |
19 | મને ચાકર રાખો જી ગિરધારી લાલા |
20 | મુખડા ની માયા લાગી રે મોહન પ્યારા |
21 | જાગો બંસીવાલે લલાના જાગો મેરે પ્યારે |
22 | એસી લાગી લગન મીરા હો ગઈ મગન |
23 | નહીં રે વિસારું હરિ અંતરમાંથી |
24 | આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાશી નહીં તો મટે |
25 | કાનુડા તારી મોરલી રે ... અમને દુખડા દીયે છે દાડી દાડી |
26 | કાનુડા ને કોઈ એ ભાળેલ રે બાયુ ... ગોકુળ ગામડા નો રે ગારુડી |
27 | કાનુડો શુ જાણે મારી પીડ બાયુ અમે બાળ કુંવારા રે |
28 | કેના રે મલાજા અમે કરીયે ... રાણાજી અમે |
29 | ગોકુળીયા મા આવે કાનો ગોકુળીયા મા આવે ... કાનુડા ને કેજો એક વાર |
30 | ગોવિંદો પ્રાણ અમારો રે મને (મુને) જગ લાગ્યો ખારો |
31 | જાગો ને અલબેલા કાના મોટા મુગટ ધારી રે |
32 | રાધે તારા ડુંગરીયા માં બોલે જીણા મોર |
33 | રામ રાખે તેમ રહીએ ઓધવજી |
34 | વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી (વાસળી) વાગે છે |
35 | સાયા મેતો પકડી આંબલીયાની ડાળી રે |
36 | માઇ રી મે તો ગોવિંદ લીન્હો મોલ |
37 | અબ તેરો દાવ લગો હે ભજ લે સુંદર શ્યામ |
38 | અબ મોહે ક્યુ તરસાવો..તુમરે કારણ સબ સુખ છોડ્યા |
39 | વિધિ ના લખિયા લેખ લલાટે સાચા થાય |
40 | એરી મેતો પ્રેમ દિવાની મેરો દર્દ ના જાને કોઈ |
41 | કામ છે કામ છે કામ છે રે ઓધા નહિ રે આવુ મારે કામ છે |
42 | ગોવિંદ કબ હુ મિલે પિયા મેરા |
43 | કરના ફકીરી તબ ક્યા દિલગીરી |
44 | કૃષ્ણ કરો યજમાન અબ તુમ |
45 | કોઈ કછુ કહે મન લાગા એસી પ્રીતિ લાગી મનમોહન |
46 | ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશુ |
47 | ઘડી એક નહીં જાય રે ... તુમ દરસન બિન મોય |
48 | ઘેલા અમે ભલે થયા રે બાઇ મારે ઘેલા મા ગુણ લાધ્યો |
49 | ચલો મન ગંગા જમુના તીર |
50 | ચિત્તડા ચોરાણા તેન શું રે કરુ રાણા શ રે કરુ |
51 | જલદી ખબર લેના મેહરમ મેરી |
52 | જ્ઞાન કટારી મારી અમને પ્રેમ કટારી મારી |
53 | જેર તો પીધાં છે જાણી જાણી |
54 | ડારી ગયો મન મોહન પાસી |
55 | તને કાઇ કાઇ બોલ સુણાવા |
56 | હવે તમે પધારો વનમાળી રે |
57 | ભગવાન પતિ તુમ ઘર આજ્યો હો |
58 | તુમ બિન રહ્યો ન જાય |
59 | તેને ઘેર શીદ જઇયે |
60 | તેરો કોઈ નહીં રોકણહાર મગન હુઇ મીરા ચલી |
61 | દવ તો લાગેલ ડુંગર મેં કહો ને ઓધવ જી હવે કેમ કરીયે |
62 | ધિક હૈ જગ મેં જીવન જીકો ભજન બિના દેહધારી |
63 | ધ્યાન ધણી કેરું ધરવું બીજું મારે શુ કરવુ રે |
64 | નંદલાલ નહિ રે આવું ઘરે કામ છે |
65 | ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી |
66 | નાગર નંદા રે ... મુકુટ પર વારી જાઉ |
67 | નાથ તુમ જાનત હો સબ ઘટકી |
68 | પગે ઘુંઘરું બાંધી મીરા નાચી રે |
69 | પાયોજી મેને રામ રતન ધન પાયો |
70 | પિય (પિયા) બિન સૂનો મહારો દેશ |
71 | પિયા કારણ રે પીળી ભઈ રે લોક જાણે ઘટ રોગ |
72 | પ્રભુ જી મન માને જબ તાર |
73 | પ્રાણજીવન પ્રભુ મારા |
74 | પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી |
75 | પ્રેમ ની પ્રેમ ની ... પ્રેમ ની ... રે ... મુને લાગી કટારી લાગી પ્રેમ ની રે |
76 | ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે |
77 | બંસી વાલા આજો મોરે દેસ |
78 | બંસી વાલે સાવરિયા તું આજા બિન દેખે નહીં ચેન પડત હૈ |
79 | બરસે બદરિયા સાવન કી |
80 | બસો મોરે નૈનન મેં નંદલાલ |
81 | બાંહ ગ્રહે કી લાજ |
82 | બાલ મે વૈરાગણ હુંગી |
83 | બોલ મા ... બોલ મા ... રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા |
84 | ભજ લે રે મન ગોવિંદ ગુણ |
85 | મત જા મત જા મત જા ઓ જોગી પાવ પડુ મે તોરી |
86 | મન ભજી લે મોહન પ્યારા ને મોરલી વાળા ને |
87 | મનડું વિંધાણું રાણા મનડું વિંધાણું |
88 | મનવા રામ નામ રાસ પીજે |
89 | મને કૃષ્ણ કન્હૈયા ની મોરલી ગમે |
90 | મરી જાવું માયાને મેલી |
91 | મળ્યો જટાધારી જોગેશ્વર બાવો |
92 | માઈ મોરે નયન બસે રઘુબીર |
93 | માઈ મને મળિયા મિત્ર ગોપાલ નહીં જાઉં સાસરે. |
94 | મારા ભાગ્ય ફળ્યા રે આજ |
95 | મારી વાડીના ભમરા વાડી મારી વેડીશ મા |
96 | માછીડા હોડી હંકાર મારે જાવું હરિ મળવાને |
97 | મારે વર તો ગિરિધરને વરવું છે |
98 | માર્યા રે મોહનાં બાણ ધુતારે મને માર્યા મોહના બાણ |
99 | મુંને લહેર રે લાગી હરિના નામની રે |
100 | મુજ અબળાને મોટી મિરાંત બાઈ શામળો ઘરેણું મારે સાચું રે |
101 | મુરલિયા બાજે જમુના તીર |
102 | મેં તો કાયા કારણ ભેખ લીધા રાણાજી |
103 | મેં તો છાંડી કુલ કી લાજ |
104 | મેં તો હૃદયમાં ઓળખ્યા રામ રાણા ઘરે નહીં રે આવું |
105 | મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ |
106 | પ્રભુજી મૈં અરજ કરું છું મેરો બેડો લગાજ્યો પાર |
107 | મોહન લાગત પ્યારા રાણાજી મોહન લાગત પ્યારા |
108 | મોહે લાગી લટક ગુરુ ચરનનકી |
109 | યદુવર લાગત હૈ મોહે પ્યારો |
110 | યમુનામેં કૂદ પડ્યો કનૈયો તેરો યમુના મેં કૂદ પડ્યો |
111 | રાણાજી તૈં ઝહર દિયો મૈં જાની |
112 | રાણાજી મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું |
113 | રામ છે રામ છે મારા હડે મા વહ્લો રામહૃદયમાં વાલો રામ છે |
114 | રામ રમકડું જડિયું રે રાણાજી |
115 | રામ નામ સાકર કટકા હાંરે મુખ આવે અમીરસ ઘટકા |
116 | લજ્જા મોરી રાખો શ્યામ હરિ |
117 | લેને તારી લાકડી લેને તારી કામળી ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી |
118 | વર તો ગિરિધરવરને વરીએ રે રાણાજી |
119 | પ્રભુ પેરો ને પીતાંબર ચાકરી વાટ જુવે છે મીરા રાંકડી રે અરજ કરે છે મીરાં રાંકડી રે |
120 | શ્યામસુંદર પર વાર જીવડો મૈં વાર ડારુંગી હાં |
121 | તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે |
122 | રાણા મૈં તો સાંવરે રંગ રાચી |
123 | સુંદરશ્યામ તજી હો અમને મથુરાના વાસી ન બનીએજી |
124 | સુખ છે તમારા શરણમાં હો શામળીયા જી |
125 | સુણ લેજો બિનતી મોરી મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી |
126 | સુની હો મૈં હરિ આવન કી અવાજ |
127 | સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન |
128 | હરિ તુમ હરો જનકી ભીર |
129 | હરિ મને પાર ઉતાર નમી નમી વિનતી કરું છું |
130 | હરિ વસે હરિના જનમાં |
131 | હરિચરણ ચિત્ત દીજોજી |
132 | હરિવર મૂક્યો કેમ જાય સાહેલી |
133 | હાં રે ચાલો ડાકોર જઈ વસિયે |
134 | હીરા માણેક ને મારે શુ કરવુ |
135 | રાણાજી હું તો ગિરિધરને મન ભાવી |
136 | હું તો પરણી પ્રીતમની સંગાથ વહાલમજી |
137 | હું રોઈ રોઈ અખિયાં રાતી કરું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | मीराबाई ने गाए हुए भजन का नाम |
---|---|
1 | हो भाग्यशाळी आवो तो राम रस पीजिये (जीव मुखी वाणी) |
2 | अखंड वरने वरी साहेली, हुतो अखंड वर ने वरी |
3 | आज मारी मिजमानी छे राज, मेरे घेर आवना महाराज |
4 | मुखडा नी माया लागी रे, मोहन प्यारा |
5 | हे जी रे कर्मनो संगाथी राणा मारु कोई नथी |
6 | सत्संगनो रस चाख, प्राणी तु सत्संगनो रस चाख |
7 | जुनु तो थयुं रे..देवळ जुनु थी थयुं |
8 | मुखडा नी माया लागी रे मोहन प्यारा |
9 | ओधवजी करमन की गति न्यारी |
10 | साधु पुरुष नो संग ओ भाई मने भाग्ये मळ्यो छे |
11 | सजनी टाणुं मळ्युं छे भवजळ तरवानुं |
12 | हा रे कोई माधव ल्यो |
13 | कानुडो माग्यो देने जशोदा मैया |
14 | वनरावन मोरली वागे छे |
15 | नागर नंदजीना लाल रास रमता मारी नथणी खोवाणी |
16 | गोकुळ गाम नो गारुडी भाळेल रे बायु |
17 | जोशी रे मारा जोश तो जुओ ने ... के दाडे मळशे मुने कान |
18 | जो तुम तोडो पिया में नहीं तोडुं |
19 | मने चाकर राखो जी गिरधारी लाला |
20 | मुखडा नी माया लागी रे मोहन प्यारा |
21 | जागो बंसीवाले ललाना जागो मेरे प्यारे |
22 | एसी लागी लगन मीरा हो गई मगन |
23 | नहीं रे विसारुं हरि अंतरमांथी |
24 | आत्माने ओळख्या विना रे लख चोराशी नहीं तो मटे |
25 | कानुडा तारी मोरली रे ... अमने दुखडा दीये छे दाडी दाडी |
26 | कानुडा ने कोई ए भाळेल रे बायु ... गोकुळ गामडा नो रे गारुडी |
27 | कानुडो शु जाणे मारी पीड बायु अमे बाळ कुंवारा रे |
28 | केना रे मलाजा अमे करीये ... राणाजी अमे |
29 | गोकुळीया मा आवे कानो गोकुळीया मा आवे ... कानुडा ने केजो एक वार |
30 | गोविंदो प्राण अमारो रे मने (मुने) जग लाग्यो खारो |
31 | जागो ने अलबेला काना मोटा मुगट धारी रे |
32 | राधे तारा डुंगरीया मां बोले जीणा मोर |
33 | राम राखे तेम रहीए ओधवजी |
34 | वागे छे रे वागे छे वृंदावन मोरली (वासळी) वागे छे |
35 | साया मेतो पकडी आंबलीयानी डाळी रे |
36 | माइ री मे तो गोविंद लीन्हो मोल |
37 | अब तेरो दाव लगो हे भज ले सुंदर श्याम |
38 | अब मोहे क्यु तरसावो..तुमरे कारण सब सुख छोड्या |
39 | विधि ना लखिया लेख ललाटे साचा थाय |
40 | एरी मेतो प्रेम दिवानी मेरो दर्द ना जाने कोई |
41 | काम छे काम छे काम छे रे ओधा नहि रे आवु मारे काम छे |
42 | गोविंद कब हु मिले पिया मेरा |
43 | करना फकीरी तब क्या दिलगीरी |
44 | कृष्ण करो यजमान अब तुम |
45 | कोई कछु कहे मन लागा एसी प्रीति लागी मनमोहन |
46 | गोविंदना गुण गाशुं राणाजी अमे गोविंदना गुण गाशु |
47 | घडी एक नहीं जाय रे ... तुम दरसन बिन मोय |
48 | घेला अमे भले थया रे बाइ मारे घेला मा गुण लाध्यो |
49 | चलो मन गंगा जमुना तीर |
50 | चित्तडा चोराणा तेन शुं रे करु राणा श रे करु |
51 | जलदी खबर लेना मेहरम मेरी |
52 | ज्ञान कटारी मारी अमने प्रेम कटारी मारी |
53 | जेर तो पीधां छे जाणी जाणी |
54 | डारी गयो मन मोहन पासी |
55 | तने काइ काइ बोल सुणावा |
56 | हवे तमे पधारो वनमाळी रे |
57 | भगवान पति तुम घर आज्यो हो |
58 | तुम बिन रह्यो न जाय |
59 | तेने घेर शीद जइये |
60 | तेरो कोई नहीं रोकणहार मगन हुइ मीरा चली |
61 | दव तो लागेल डुंगर में कहो ने ओधव जी हवे केम करीये |
62 | धिक है जग में जीवन जीको भजन बिना देहधारी |
63 | ध्यान धणी केरुं धरवुं बीजुं मारे शु करवु रे |
64 | नंदलाल नहि रे आवुं घरे काम छे |
65 | गळामां अमने नाखेल प्रेमनी दोरी |
66 | नागर नंदा रे ... मुकुट पर वारी जाउ |
67 | नाथ तुम जानत हो सब घटकी |
68 | पगे घुंघरुं बांधी मीरा नाची रे |
69 | पायोजी मेने राम रतन धन पायो |
70 | पिय (पिया) बिन सूनो महारो देश |
71 | पिया कारण रे पीळी भई रे लोक जाणे घट रोग |
72 | प्रभु जी मन माने जब तार |
73 | प्राणजीवन प्रभु मारा |
74 | प्रेम थकी अमने प्रभुजी मळ्या हो जी |
75 | प्रेम नी प्रेम नी ... प्रेम नी ... रे ... मुने लागी कटारी लागी प्रेम नी रे |
76 | फागुन के दिन चार होली खेल मना रे |
77 | बंसी वाला आजो मोरे देस |
78 | बंसी वाले सावरिया तुं आजा बिन देखे नहीं चेन पडत है |
79 | बरसे बदरिया सावन की |
80 | बसो मोरे नैनन में नंदलाल |
81 | बांह ग्रहे की लाज |
82 | बाल मे वैरागण हुंगी |
83 | बोल मा ... बोल मा ... राधाकृष्ण विना बीजुं बोल मा |
84 | भज ले रे मन गोविंद गुण |
85 | मत जा मत जा मत जा ओ जोगी पाव पडु मे तोरी |
86 | मन भजी ले मोहन प्यारा ने मोरली वाळा ने |
87 | मनडुं विंधाणुं राणा मनडुं विंधाणुं |
88 | मनवा राम नाम रास पीजे |
89 | मने कृष्ण कन्हैया नी मोरली गमे |
90 | मरी जावुं मायाने मेली |
91 | मळ्यो जटाधारी जोगेश्वर बावो |
92 | माई मोरे नयन बसे रघुबीर |
93 | माई मने मळिया मित्र गोपाल नहीं जाउं सासरे. |
94 | मारा भाग्य फळ्या रे आज |
95 | मारी वाडीना भमरा वाडी मारी वेडीश मा |
96 | माछीडा होडी हंकार मारे जावुं हरि मळवाने |
97 | मारे वर तो गिरिधरने वरवुं छे |
98 | मार्या रे मोहनां बाण धुतारे मने मार्या मोहना बाण |
99 | मुंने लहेर रे लागी हरिना नामनी रे |
100 | मुज अबळाने मोटी मिरांत बाई शामळो घरेणुं मारे साचुं रे |
101 | मुरलिया बाजे जमुना तीर |
102 | में तो काया कारण भेख लीधा राणाजी |
103 | में तो छांडी कुल की लाज |
104 | में तो हृदयमां ओळख्या राम राणा घरे नहीं रे आवुं |
105 | मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई |
106 | प्रभुजी मैं अरज करुं छुं मेरो बेडो लगाज्यो पार |
107 | मोहन लागत प्यारा राणाजी मोहन लागत प्यारा |
108 | मोहे लागी लटक गुरु चरननकी |
109 | यदुवर लागत है मोहे प्यारो |
110 | यमुनामें कूद पड्यो कनैयो तेरो यमुना में कूद पड्यो |
111 | राणाजी तैं झहर दियो मैं जानी |
112 | राणाजी मैं तो गोविंद के गुण गाशुं |
113 | राम छे राम छे मारा हडे मा वह्लो रामहृदयमां वालो राम छे |
114 | राम रमकडुं जडियुं रे राणाजी |
115 | राम नाम साकर कटका हांरे मुख आवे अमीरस घटका |
116 | लज्जा मोरी राखो श्याम हरि |
117 | लेने तारी लाकडी लेने तारी कामळी गायो चराववा नहि जाउं मावलडी |
118 | वर तो गिरिधरवरने वरीए रे राणाजी |
119 | प्रभु पेरो ने पीतांबर चाकरी वाट जुवे छे मीरा रांकडी रे अरज करे छे मीरां रांकडी रे |
120 | श्यामसुंदर पर वार जीवडो मैं वार डारुंगी हां |
121 | तमे जाणी ल्यो समुद्र सरीखा मारा वीरा रे |
122 | राणा मैं तो सांवरे रंग राची |
123 | सुंदरश्याम तजी हो अमने मथुराना वासी न बनीएजी |
124 | सुख छे तमारा शरणमां हो शामळीया जी |
125 | सुण लेजो बिनती मोरी मैं शरण ग्रही प्रभु तोरी |
126 | सुनी हो मैं हरि आवन की अवाज |
127 | स्वामी सब संसार के सांचे श्री भगवान |
128 | हरि तुम हरो जनकी भीर |
129 | हरि मने पार उतार नमी नमी विनती करुं छुं |
130 | हरि वसे हरिना जनमां |
131 | हरिचरण चित्त दीजोजी |
132 | हरिवर मूक्यो केम जाय साहेली |
133 | हां रे चालो डाकोर जई वसिये |
134 | हीरा माणेक ने मारे शु करवु |
135 | राणाजी हुं तो गिरिधरने मन भावी |
136 | हुं तो परणी प्रीतमनी संगाथ वहालमजी |
137 | हुं रोई रोई अखियां राती करुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a bhajan which is sung by Mirabai |
---|---|
1 | Ho bhagyashali aavo to ramras pijiye (jiv mukhi vani) |
2 | Akhand var ne vari saheli, huto akhand var ne vari |
3 | Aaj mari mijmani chhe raj, mare gher aavna maharaj |
4 | Mukhda ni maya lagi re, mohan pyara |
5 | He ji re karma no sangathi rana maru koi nthi |
6 | Satsang no ras chakh, prani tu satsang no ras chakh |
7 | junu to thayu re..deval junu to thayu |
8 | Mukhda ni maya lagi re mohan pyara |
9 | odhav ji karman ki gati nyari |
10 | Sadhu purush no sang ao bhai mne bhagye malyo chhe |
11 | Sajni tanu malyu chhe bhavjal tarva nu |
12 | ha re koi madhav lyo |
13 | kanudo magyo dene jashoda maiya |
14 | vanra van morli vage chhe |
15 | nagar nand ji na lal ras ramta mari nathani khovani |
16 | gokul gam no garudi bhalel re bayu |
17 | joshi re mara josh to juao ne...ke dade malshe mune kan |
18 | jo tum todo piya me nahi todu |
19 | mane chakar rakho ji giridhari lala |
20 | mukhda ni maya lagi re mohan pyara |
21 | jago bansi vale lalana jago mere pyare |
22 | Aesi lagi lagan mira hogayi magan |
23 | nahi (nhi) re visaru hari aantar mathi |
24 | Aatma ne aolakhya vina re lakh chorashi nahi to mate |
25 | kanuda tari morli re... amne dukhda diye chhe dadi dadi |
26 | kanuda ne koi ae bhalel re bayu... gokul gamda no re garudi |
27 | kanudo shu jane mari pid bayu ame bal kuvara re |
28 | kena re malaja ame kariye...ranaji ame |
29 | Gokuliya ma aave kano Gokuliya ma aave...kanuda ne kejo aek var |
30 | Govindo pran amaro re mane (mune) jag lagyo kharo |
31 | jago ne aaLbela kana mota mugat dhari re |
32 | radhe tara dungariya ma bole jina mor |
33 | ram rakhe tem rahiye odhav ji |
34 | vage chhe re vage chhe vrundavan morli (morali) vage chhe |
35 | saya meto pakdi aambaliya ni dali re |
36 | mai (mayi) ri meto govind linho mol |
37 | Ab tero dav lago he bhaj le sundar shyam |
38 | Ab mohe kyu tarsavo..tumre karan sab sukh chhodya |
39 | vidhi na lakhiya lekh lalate sacha thay |
40 | Aeri (ae ri) me to prem divani mero dard na jane koi |
41 | kam chhe Kam chhe kam chhe aodha nhi re aavu mare kam chhe |
42 | govind Kab hu mile piya mera |
43 | karna fakiri tab kya dilgiri |
44 | krushna (krishna) karo yajman (yajaman) aab tum |
45 | koi kachhu kahe man laga aesi priti lagi manmohan |
46 | govind na gun gashu ranaji ame govind na gun gashu |
47 | Ghadi aek nhi jay re...tum darshan bin moy |
48 | Ghela ame bhale thaya re bai mare ghela ma gun ladhyo |
49 | Chalo man ganga jamuna tir |
50 | chittada chorana tene shu re karu rana shu re karu |
51 | jaldi khabar lena mehram meri |
52 | gnan (gyan) katari mari amne prem katari mari |
53 | jer (jeher) (zer) (zeher) to pidha chhe jani jani |
54 | Dari gayo man mohan pasi |
55 | Tane kai kai bol sunava |
56 | Have Tame padharo vanmali re |
57 | Bhagvan pati Tum ghar aajyo ho |
58 | tum bin rahyo na jay |
59 | Tene gher shid jaiye |
60 | Tero koi nhi rokanhar magan hui mira chali |
61 | dav to lagel dungar me kaho ne aodhav ji hve kem kariye |
62 | Dhik he jag me jivan jiko bhajan bina deh dhari |
63 | Dhyan dhani keru dharvu biju mare shu karvu re |
64 | Nandlal nhi re aavu ghare kam chhe |
65 | Galama amne Nakhel prem ni dori |
66 | Nagar nanda re... mukut par vari jau |
67 | Nath tum janat ho sab ghatki |
68 | Page ghungharu bandhi mira nachi re |
69 | payoji (payo ji) mene ram ratan dhan payo |
70 | Piy (piya) bin suno maharo desh |
71 | Piya karan re pili bhai re lok jane ghat rog |
72 | Prabhu ji man mane jab tar |
73 | pranjivan (pran jivan) prabhu mara |
74 | prem thaki amne prabhuji malya ho ji |
75 | Prem ni... prem ni... prem ni... re... mune lagi katari lagi prem ni re |
76 | Fagun ke din char holi khel mana re |
77 | Bansi vala aajo (aajao) more des (desh) |
78 | Bansi vale savariya tu aaja bin dekhe nhi chen padat he |
79 | Barse badariya savan ki |
80 | Baso more nainan me nandlal |
81 | bah grahe ki laj |
82 | Bal me vairagan hungi |
83 | Bol ma... Bol ma... Radha krushna vina biju bol ma |
84 | bhaj le re man govind guna |
85 | Mat ja Mat ja Mat ja jogi pav padu me tori |
86 | Man bhaji le mohan pyara ne morali vala ne |
87 | Mandu Vindhanu Rana manadu vindhanu |
88 | Manva ram nam ras pije |
89 | Mane krushna (krishna) kanhaiya ni morli game (gme) |
90 | mari javu maya ne meli |
91 | Malyo jatadhari jogeshvar bavo |
92 | Mai (mayi) more nayan base raghuvir (raghubir) |
93 | mai mane malya mitra gopal nhi jau sasare |
94 | mara bhagya faliya (falya) re aaj |
95 | Mari vadi na bhamra vadi mari vedish ma |
96 | machhida hodi hankar mare javu hari malva ne |
97 | mare man (var) to giridhar ne varvu chhe |
98 | Marya re moh na ban...Dhutare mne marya moh na ban |
99 | mune (mane) laher (ler) re lagi hari na nam ni |
100 | Muj aabla ne moti mirant bai shamlo gharenu mare sachu re |
101 | Muraliya baje jamuna tir |
102 | me to kaya karan bhekh lidha ranaji |
103 | Me to chhandi kul ni laj |
104 | me to haday (hriday) (riday) ma aolakhya ram rana ghare nhi re aavu |
105 | Mere to giridhar gopal dusra na koi |
106 | Prabhuji me aaraj karu chhu... mero bedo lagajyo par |
107 | Mohan lagat pyara rana ji...mohan lagat pyara |
108 | Mohe lagi latak guru charnan ki |
109 | Yaduvar lagat he mohe pyaro |
110 | yamuna me kud padyo kanaiyo tero yamuna me kud padyo |
111 | Ranaji te zeher (zer) (jeher) (jaher)(zaher) (zahar) (jahar) diyo me jani |
112 | Ranaji me (ame) to govind ke gun gashu |
113 | Ram chhe Ram chhe mara haday ma vahlo ram chhe |
114 | Ram ramakdu (ramokdu) (ramokadu) jadyu (jadiyu) re ranaji |
115 | Ram nam sakar katka ha re mukh aave amiras ghat ka |
116 | Lajjaa mori rakho shyam hari |
117 | Lene tari lakdi lene tari kamli gayo charva nhi jau mavdi |
118 | Var to giridhar var ne variye (variae) ranaji |
119 | prabhu pero ne pitambar chakri...vat (vant) juve (juae) chhe mira rankdi (rankadi)...Araj kre mira rankdi |
120 | shyam sundar par var jivado me var darungi ha |
121 | samudra sarikha mara vira |
122 | sanvare (savre) (savare) rang rachi rana meto savre rang rachi |
123 | Sundar shyam taji ho amne mathura na vasi na baniye ji |
124 | sukh chhe tamara charan (sharan) ma ho shamaliya ji |
125 | sun lejo binati (binti) mori me sharan grahi prabhu tori |
126 | suni ho me hari aavan ki aavaj (aavaz) |
127 | swami sab sansar ke sache shree bhagavan |
128 | Hari tum haro janaki (janki) bhir |
129 | Hari mane par utar nami nami vinati karu chhu |
130 | Hari vase chhe hari na jan ma |
131 | Hari charan chittt dijo ji |
132 | Hari var (harivar) mukyo kem jay saheli |
133 | Hare (ha re) chalo dakor jai vasiye |
134 | Hira manek ne mare shu karvu |
135 | Huto (hu to) giridhar ne man bhavi ranaji |
136 | Hu to (huto) parni (parani) pritam (paritam) ne sangath vahlamaji |
137 | Hu roi roi(royi royi) akhiya rati karu git gati faru |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મીરાબાઈનો જન્મ ઇસવીસન ૧૫૦૪માં રાજસ્થાનના મેડતામાં થયો હતો.
મીરાં બાઈ એક રાજપૂત રાજકુમારી હતી.
મીરાંબાઈના પિતા :- રત્નસિંહ
શિક્ષામાં શાસ્ત્રોમાં જ્ઞાન :- સંગીત, તીરંદાજી, તલવારબાજી, ઘોડેસવારી અને રથ ચલાવવા વગેરે
પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવિયત્રી.
મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ, ઈ.સ.૧૫૨૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું
વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ.ગુજરાતી,રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોની રચના.
मीराबाई का जन्म १५०४ में राजस्थान के मेडता में हुआ था।
मीरा बाई एक राजपूत राजकुमारी थी।
मीरांबाई के पिता: रत्नसिंह
शिक्षा शास्त्रों में ज्ञान :- संगीत, तीरंदाजी, तलवारबाजी, घुड़सवारी और रथ चलाना आदि।
प्रेमलक्षणा भक्ति परंपरा की संत कवयित्री।
ई.स १५२१ में वैविध्य प्राप्त होने के बाद मेवाड़ के राणा भोजराज से विवाह किया...
वृंदावन और द्वारका में निवास... गुजराती, राजस्थानी, हिंदी और व्रज भाषाओं में कई पदों का सर्जन ।
Mirabai was born in 1504 in Medta, Rajasthan.
Mira Bai was a Rajput princess.
Mirabai's father: Ratna Singh
Knowledge in education:- Music, archery, fencing, horse riding and chariot driving etc.
Saint poetess of Premlakshana Bhakti tradition.
Married to Rana Bhojraj of Mewar after attaining diversity in 1521.
Residence in Vrindavan and Dwarka... Creation of many posts in Gujarati, Rajasthani, Hindi and Vraj languages.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy