અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.. -અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..૦ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.. –અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..૦ વેદ તો એમ વેદ, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. –અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..૦ ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તે પૂજે; મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ : મન એમ સૂઝે. -અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..૦.. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરે એ જ પાસે; ભણે નરસૈયો : એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે... -અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..૦..
https://www.lokdayro.com/
अखिल ब्रह्मांडमां एक तुं श्रीहरि, जूजवे रूप अनंत भासे; देहमां देव तुं, तेजमां तत्त्व तुं, शून्यमां शब्द थई वेद वासे.. -अखिल ब्रह्मांडमां एक तुं श्री हरि..० पवन तुं, पाणी तुं, भूमि तुं, भूधरा ! वृक्ष थई फूली रह्यो आकाशे; विविध रचना करी अनेक रस लेवाने, शिव थकी जीव थयो ए ज आशे.. –अखिल ब्रह्मांडमां एक तुं श्री हरि..० वेद तो एम वेद, श्रुति-स्मृति शाख दे, कनक-कुंडळ विशे भेद न्होये; घाट घडिया पछी नाम-रूप जूजवां, अंते तो हेमनुं हेम होये. –अखिल ब्रह्मांडमां एक तुं श्री हरि..० ग्रंथ गरबड करी, वात नव करी खरी, जेहने जे गमे ते पूजे; मन-वचन-कर्मथी आप मानी लहे, सत्य छे ए ज : मन एम सूझे. -अखिल ब्रह्मांडमां एक तुं श्री हरि..०.. वृक्षमां बीज तुं, बीजमां वृक्ष तुं, जोउं पटंतरे ए ज पासे; भणे नरसैयो : ए मन तणी शोधना, प्रीत करुं प्रेमथी प्रगट थाशे... -अखिल ब्रह्मांडमां एक तुं श्री हरि..०..
https://www.lokdayro.com/
akhila brahmandamam eka tum srihari ، jujave rupa ananta bhase ؛ dehamam deva tum، tejamam tattva tum، sun'yamam sabda tha'i veda vase .. -akhila brahmandamam eka tum sri hari..0 pavana tum ، pani tum ، bhumi tum ، bhudhara! vrksa tha'i phuli rahyo akase ؛ vividha racana kari aneka rasa levane، siva thaki jiva thayo e ja ase .. - akhila brahmandamam eka tum sri hari..0 veda to ema veda ، sruti-smrti sakha de ، kanaka-kundala vise bheda nhoye ؛ ghata ghadiya pachi nama-rupa jujavam ، ante to hemanum hema hoye. - akhila brahmandamam eka tum sri hari..0 grantha garabada kari ، vata nava kari khari ، jehane je game te puje ؛ mana-vacana-karmathi apa mani lahe ، satya che e ja: mana ema sujhe. -akhila brahmandamam eka tum sri hari..0 .. vrksamam bija tum ، bijamam vrksa tum ، jo'um patantare e ja pase ؛ bhane narasaiyo: e mana tani sodhana، prita karum premathi pragata thase ... -akhila brahmandamam eka tum sri hari..0 ..
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy