કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે'શું રે, એટલું કહેતાં નહીં માને તો ,ગોકુળ મેલી દેશું રે.. -કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે શું રે…૦ માખણ ખાતાં ન આવડે કાના ! મુખ થયું તારૂં એઠું રે, ગોપીઓએ તારૂં ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠું રે.. -કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે'શું રે.…૦ ઝુલણી પેરતાં ન આવડે કાના ! અમે તુ ને પહેરાવતાં રે, ભરવાડોની ગાળ ખાતો તે 'દી, અમે તું ને છોડાવતાં રે.. -કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે શું રે...૦ કાલો ઘેલો તારા માતા પિતાનો, અમને શાના કોડ રે ? કર્મ સંજોગે આવી ભરાણાં, આંગણાં જોડા જોડ રે… -કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે'શું રે...) ઘુંટણીયાં ભેર હાલતો ચાલતો , બોલતો કાલું ઘેલું રે, ભલે મળ્યા મેતા નરસૈના સ્વામિ, પ્રેમ ભક્તિમાં રે'શું રે.. -કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે'શું રે...)
https://www.lokdayro.com/
कानजी तारी मा केशे पण अमे कानुडो के'शुं रे, एटलुं कहेतां नहीं माने तो ,गोकुळ मेली देशुं रे.. -कानजी तारी मा केशे पण अमे कानुडो के शुं रे…० माखण खातां न आवडे काना ! मुख थयुं तारूं एठुं रे, गोपीओए तारूं घर घेराणुं जई खूणामां पेठुं रे.. -कानजी तारी मा केशे पण अमे कानुडो के'शुं रे.…० झुलणी पेरतां न आवडे काना ! अमे तु ने पहेरावतां रे, भरवाडोनी गाळ खातो ते 'दी, अमे तुं ने छोडावतां रे.. -कानजी तारी मा केशे पण अमे कानुडो के शुं रे...० कालो घेलो तारा माता पितानो, अमने शाना कोड रे ? कर्म संजोगे आवी भराणां, आंगणां जोडा जोड रे… -कानजी तारी मा केशे पण अमे कानुडो के'शुं रे...) घुंटणीयां भेर हालतो चालतो , बोलतो कालुं घेलुं रे, भले मळ्या मेता नरसैना स्वामि, प्रेम भक्तिमां रे'शुं रे.. -कानजी तारी मा केशे पण अमे कानुडो के'शुं रे...)
https://www.lokdayro.com/
kanaji tari ma kese pana ame kanudo'sum re ، kahetam nahim mane to، gokula meli desum re .. -kanaji tari ma kese pana ame kanudo ke sum re... 0 makhana khatam na avade kana! mukha thayum tarum ethum re ، tarum ghara gheranum ja'i khunamam pethum re .. -kanaji tari ma kese pana ame kanudo'sum re.... 0 jhulani peratam na avade kana! ame tu ne paheravatam re ، bharavadoni gala khato te 'di، ame tum ne chodavatam re .. -kanaji tari ma kese pana ame kanudo ke sum re ... 0 kalo ghelo tara mata pitano ، amane sana koda re؟ karma sanjoge avi bharanam، anganam joda joda re ... -kanaji tari ma kese pana ame kanudo ke'sum re ...) ghuntaniyam bhera halato calato، bolato kalum ghelum re، bhale malya meta narasaina svami، prema bhaktimam re'sum re .. -kanaji tari ma kese pana ame kanudo ke'sum re ...)
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy