જશોદા! તારા કાન કુવરને, સાદ કરીને વાર રે, આવડી ધુમ મચાવે વ્રજમાં , નહીં કોઈ પુછણહાર રે.. –જશોદા ! તારા કાનુડાને , સાદ કરીને વાર રે...૦ | શિકું તોડ્યું ગોરસ ઢોળ્યું, ઉઘાડી ને બાર રે, માખણ નો ખાધું ઢોળી નાખ્યું, માંકડાં હારોહાર રે.. -જશોદા! તારા કાનુડાને, સાદ કરીને વાર રે...૦ ખાંખા ખોળા કરતો હીંડે બીવે નહીં લગાર રે, મહી મથવાની ગોળી ફોડી એવાં તે શું લાડ રે.… -જશોદા! તારા કાનુડાને, સાદ કરીને વાર રે....૦ વારે વારે કહું છું તમને હવે નૈ રાખું ભાર રે, નત નત ઊઠી અમે કયમ સહીએ? વસીએ નગર મોઝાર રે. –જશોદા! તારા કાનુડાને, સાદ કરીને વાર રે...) મારો કાનજી ઘરમાં સુતો, કયાં ય ન દીઠો બાર રે, દહીં-દૂધનાં મારે માટ ભર્યા છે ,બીજે ન ચાખેલગાર રે… -જશોદા! તારા કાનુડાને, સાદ કરીને વાર રે…૦ શાને કાજે મળીને આવી, ટોળી વળી દશ બાર રે, નરસૈંયાનો સ્વામી સાચો , જૂઠી વ્રજની નાર રે.. -જશોદા ! તારા કાનુડાને, સાદ કરીને વાર રે....૦
https://www.lokdayro.com/
जशोदा! तारा कान कुवरने, साद करीने वार रे, आवडी धुम मचावे व्रजमां , नहीं कोई पुछणहार रे.. –जशोदा ! तारा कानुडाने , साद करीने वार रे...० | शिकुं तोड्युं गोरस ढोळ्युं, उघाडी ने बार रे, माखण नो खाधुं ढोळी नाख्युं, मांकडां हारोहार रे.. -जशोदा! तारा कानुडाने, साद करीने वार रे...० खांखा खोळा करतो हींडे बीवे नहीं लगार रे, मही मथवानी गोळी फोडी एवां ते शुं लाड रे.… -जशोदा! तारा कानुडाने, साद करीने वार रे....० वारे वारे कहुं छुं तमने हवे नै राखुं भार रे, नत नत ऊठी अमे कयम सहीए? वसीए नगर मोझार रे. –जशोदा! तारा कानुडाने, साद करीने वार रे...) मारो कानजी घरमां सुतो, कयां य न दीठो बार रे, दहीं-दूधनां मारे माट भर्या छे ,बीजे न चाखेलगार रे… -जशोदा! तारा कानुडाने, साद करीने वार रे…० शाने काजे मळीने आवी, टोळी वळी दश बार रे, नरसैंयानो स्वामी साचो , जूठी व्रजनी नार रे.. -जशोदा ! तारा कानुडाने, साद करीने वार रे....०
https://www.lokdayro.com/
jasoda! tara kana kuvarane، sada karine vara re، dhuma macave vrajamam، nahim ko'i puchanahara re .. -! ، karine vara re ... 0 | sikum todyum gorasa dholyum، ughadi ne bara re، no khadhum dholi nakhyum، mankadam harohara re .. -jasoda! kanudane، sada karine vara re ... 0 khankha khola karato hinde bive nahim lagara re ، mahi mathavani goli phodi evam te sum lada re ... -jasoda! kanudane، sada karine vara re .... 0 vare vare kahum chum tamane have nai rakhum bhara re ، nata nata uthi ame kayama sahi'e؟ vasi'e nagara mojhara re. -! tara kanudane، sada karine vara re ...) maro kanaji gharamam suto، kayam ya na ditho bara re، dahim-dudhanam mare mata bharya che، bije na cakhelagara re ... -jasoda! tara kanudane ، sada karine vara re... 0 sane kaje maline avi، toli vali dasa bara re، narasainyano svami saco، juthi vrajani nara re .. -jasoda! kanudane، sada karine vara re .... 0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy