જા જા નીંદરા ! હું તને વારું , તું છો નાર ધુતારી રે.. –જા જા નીંદરા ! હું તને વારું..૦ નીંદરા કહે હું નહી રે ધુતારી, હું છું શંકર નારી રે, પશુ પંખીને સુખડાં આપું, દુ:ખડા મેલું વિસારી રે.. -જા જા નીંદરા ! હું તને વારું...૦ એક સમે રામ વનમાં પધાર્યા, લખમણને નીંદરા આવી રે, સતી સીતાને કલંક લગાવ્યું, ભાયુમાં ભ્રાંતુ પડાવી રે.. –જા જા નિદરા ! હું તને વારું ...) જોગી લુંટયા , ભોગી લુંટયા, લુંટયા નેજા ધારી રે, એકલ શૃંગીને વનમાં લુંટયા,નગરના લુંટયા નરનારી રે. –જા જા નિદરા ! હું તને વારું ...) પહેલા પહોરે રોગી જાગે, બીજા પહોરે ભોગી રે, ત્રીજા પહોરે તસ્કર જાગે, ચોથા પહોરી જોગી રે. –જા જા નિદરા ! હું તને વારું...) બાર બાર વરસ લખમણે ત્યાગી, કુંભકરણે લાડ લડાવ્યાં રે, ભલે મળ્યાં મેતા નરસૈના સ્વામી, આશ પુરો મોરારી રે. -જા જા નીંદરા ! હું તને વારું...૦
https://www.lokdayro.com/
जा जा नींदरा ! हुं तने वारुं , तुं छो नार धुतारी रे.. –जा जा नींदरा ! हुं तने वारुं..० नींदरा कहे हुं नही रे धुतारी, हुं छुं शंकर नारी रे, पशु पंखीने सुखडां आपुं, दु:खडा मेलुं विसारी रे.. -जा जा नींदरा ! हुं तने वारुं...० एक समे राम वनमां पधार्या, लखमणने नींदरा आवी रे, सती सीताने कलंक लगाव्युं, भायुमां भ्रांतु पडावी रे.. –जा जा निदरा ! हुं तने वारुं ...) जोगी लुंटया , भोगी लुंटया, लुंटया नेजा धारी रे, एकल शृंगीने वनमां लुंटया,नगरना लुंटया नरनारी रे. –जा जा निदरा ! हुं तने वारुं ...) पहेला पहोरे रोगी जागे, बीजा पहोरे भोगी रे, त्रीजा पहोरे तस्कर जागे, चोथा पहोरी जोगी रे. –जा जा निदरा ! हुं तने वारुं...) बार बार वरस लखमणे त्यागी, कुंभकरणे लाड लडाव्यां रे, भले मळ्यां मेता नरसैना स्वामी, आश पुरो मोरारी रे. -जा जा नींदरा ! हुं तने वारुं...०
https://www.lokdayro.com/
ja ja nindara! hum tane varum، tum cho nara dhutari re .. ja ja nindara! hum tane varum..0 nindara kahe hum nahi re dhutari، hum chum sankara nari re، pasu pankhine sukhadam apum، du: khada melum visari re .. -ja nindara! hum tane varum ... 0 eka same rama vanamam padharya، lakhamanane nindara avi re، sitane kalanka lagavyum، bhayumam bhrantu padavi re .. ja ja nidara! hum tane varum ...) jogi luntaya ، bhogi luntaya ، luntaya neja dhari re ، ekala srngine vanamam luntaya ، nagarana luntaya naranari re. ja ja nidara! hum tane varum ...) pahela pahore rogi jage، bija pahore bhogi re، trija pahore taskara jage ، cotha pahori jogi re. ja ja nidara! hum tane varum ...) bara bara varasa lakhamane tyagi، kumbhakarane lada ladavyam re، bhale malyam meta narasaina svami ، asa puro morari re. -ja nindara! hum tane varum ... 0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy