પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા, પ્રાણ થકી મું ને હરિજન વહાલા,અહર્નિશ એને હું ગાઉં રે, તપ, તિરથ, વૈકુંઠ પદ મેલી, મારો ભક્ત બોલાવે ત્યાં જાઉ રે. –પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા...૦ લક્ષ્મીજી અર્ધાગના મારી, પણ મારા સંતની દાસી રે, અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા,કોટિ કાશી રે.. –પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા.…) સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે ને હું જાણું રે, મારા સંતની નિંદા કરે એની જીભલડી હું કાપૂ રે.. -પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા...૦ મારા બાંધ્યા વૈષ્ણવ છોડે,સંતે બાંધ્યા નવ છૂટે રે, એકવાર વૈષ્ણવ મને બાંધે તો,ઈ બંધન નવ તૂટે રે.. -પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા...૦ બેસીને ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું,ઊભા ઊભા ગાય ત્યાં નાચુંરે હું રે વેષ્ણવથી ક્ષણ નહીં અળગો,ભણે નરસૈયો પદ સાચું રે. –પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા..૦
https://www.lokdayro.com/
प्राण थकी रे मुं ने वैष्णव व्हाला, प्राण थकी मुं ने हरिजन वहाला,अहर्निश एने हुं गाउं रे, तप, तिरथ, वैकुंठ पद मेली, मारो भक्त बोलावे त्यां जाउ रे. –प्राण थकी रे मुं ने वैष्णव व्हाला...० लक्ष्मीजी अर्धागना मारी, पण मारा संतनी दासी रे, अडसठ तीरथ मारा संतने चरणे, कोटि गंगा,कोटि काशी रे.. –प्राण थकी रे मुं ने वैष्णव व्हाला.…) संत चाले त्यां हुं आगळ चालुं, संत सूवे ने हुं जाणुं रे, मारा संतनी निंदा करे एनी जीभलडी हुं कापू रे.. -प्राण थकी रे मुं ने वैष्णव व्हाला...० मारा बांध्या वैष्णव छोडे,संते बांध्या नव छूटे रे, एकवार वैष्णव मने बांधे तो,ई बंधन नव तूटे रे.. -प्राण थकी रे मुं ने वैष्णव व्हाला...० बेसीने गाय त्यां हुं ऊभो ऊभो सांभळुं,ऊभा ऊभा गाय त्यां नाचुंरे हुं रे वेष्णवथी क्षण नहीं अळगो,भणे नरसैयो पद साचुं रे. –प्राण थकी रे मुं ने वैष्णव व्हाला..०
https://www.lokdayro.com/
prana thaki re mum ne vaisnava vhala ، prana thaki mum ne harijana vahala، aharnisa ene hum ga'um re، tapa ، tiratha ، vaikuntha pada meli ، maro bhakta bolave tyam ja'u re. - prana thaki re mum ne vaisnava vhala ... 0 laksmiji ardhagana mari، pana mara santani dasi re، adasatha tiratha mara santane carane، koti ganga، koti kasi re .. - prana thaki re mum ne vaisnava vhala....) santa cale tyam hum agala calum ، santa suve ne hum janum re ، santani ninda kare eni jibhaladi hum kapu re .. -prana thaki re mum ne vaisnava vhala ... 0 mara bandhya vaisnava chode، sante bandhya nava chute re، ekavara vaisnava mane bandhe to، i bandhana nava tute re .. -prana thaki re mum ne vaisnava vhala ... 0 besine gaya tyam hum ubho ubho sambhalum ، ubha ubha gaya tyam nacunre hum re vesnavathi ksana nahim alago ، bhane narasaiyo pada sacum re. - prana thaki re mum ne vaisnava vhala..0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy