ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, પૂણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે.. -ભૂતળ ભક્તિ પદારથ મોટું...૦ હરિનાં જન તો મુકિત ન માગે, માગે જનમો જનમ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નીરખવા નંદકુમાર રે –ભૂતળ ભક્તિ પદારથ મોટું...૦ ભરત ખંડ ભૂતળમાં જનમી જેણે ગુણ ગોવીંદના ગાયા રે, ધન ધન એના માતા પિતાને , સફળ કરી એણે કાયા રે... –ભૂતળ ભક્તિ પદારથ મોટું. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટ મહાસિધ્ધિ આંગણીયે ઊભી મુક્તિ છે એમની દાસી રે... –ભૂતળ ભક્તિ પદારથ મોટું...૦ એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, કાંઈ એક જાણે ઓલી વ્રજની વનિતા, એમ ભણે નરસૈયો ભોગી રે.. –ભૂતળ ભક્તિ પદારથ મોટું...૦
https://www.lokdayro.com/
भूतळ भक्ति पदारथ मोटुं ब्रह्मलोकमां नाही रे, पूण्य करी अमरापुरी पाम्या, अंते चोराशी मांही रे.. -भूतळ भक्ति पदारथ मोटुं...० हरिनां जन तो मुकित न मागे, मागे जनमो जनम अवतार रे, नित्य सेवा नित्य कीर्तन ओच्छव नीरखवा नंदकुमार रे –भूतळ भक्ति पदारथ मोटुं...० भरत खंड भूतळमां जनमी जेणे गुण गोवींदना गाया रे, धन धन एना माता पिताने , सफळ करी एणे काया रे... –भूतळ भक्ति पदारथ मोटुं. धन वृंदावन धन ए लीला, धन ए व्रजना वासी रे, अष्ट महासिध्धि आंगणीये ऊभी मुक्ति छे एमनी दासी रे... –भूतळ भक्ति पदारथ मोटुं...० ए रसनो स्वाद शंकर जाणे, के जाणे शुक जोगी रे, कांई एक जाणे ओली व्रजनी वनिता, एम भणे नरसैयो भोगी रे.. –भूतळ भक्ति पदारथ मोटुं...०
https://www.lokdayro.com/
bhutala bhakti padaratha motum brahmalokamam nahi re ، kari amarapuri pamya، ante corasi manhi re .. -bhakti padaratha motum ... 0 harinam jana to mukita na mage، mage janamo janama avatara re، seva nitya kirtana occhava nirakhava nandakumara re - bhutala bhakti padaratha motum ... 0 bharata khanda bhutalamam janami jene guna govindana gaya re ، dhana ena mata pitane، saphala kari ene kaya re ... - bhutala bhakti padaratha motum. dhana vrndavana dhana e lila، dhana e vrajana vasi re، mahasidhdhi anganiye ubhi mukti che emani dasi re ... - bhutala bhakti padaratha motum ... 0 e rasano svada sankara jane، ke jane suka jogi re، kami eka jane oli vrajani vanita، ema bhane narasaiyo bhogi re .. - bhutala bhakti padaratha motum ... 0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy