મારૂં રે મહીયરિયું માધવ કુળમાં મન મથુરા નગરમાં , વેલડિયું જોડો તો મળવા જાંઈ –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું.....૦ આલા ને લીલા રે રૂડા, વાંસ રે વઢાવો વ્હાલા! એની રે પાલખિયું ઘડાવો રે હાલા.... –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું.....૦ ધોળા ને ધમળા ધોરી રથે રે જોડાવો વ્હાલા! પલમાં પિયરિયે પહોંચાડે રે વ્હાલા... –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું....૦ પાંચ તતવની વહાલે, વહેલડી બનાવી રે વ્હાલા ! ઘડનારો ઘટડા માંહી રે વ્હાલા.. –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું.....૦ ઓહંગ સોહંગ ધોરી લીધા છે જોડી વ્હાલા ! આપ બેઠો ને આપે હાંકે રે હાં... –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું...૦ સાસરીયાનાં રૂઠ્યા રે બેની !અમે પિયરિયે કેમ જઈએ વ્હાલા ! નણદલ મેણાં બોલે રે વ્હાલા… –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું...) દેરાણી જેઠાણી મારી, હેરણાં તે હેરે રે વ્હાલા ! નફટ નાર તો કહેવાઈયે રે હાં... –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિય...૦ ભલે રે મળ્યો રે મહેતા નરસૈનો સ્વામી રે વ્હાલા ! મહીયરિયે મલપતાં જઈયે રે હાં.. –એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિય.....૦
https://www.lokdayro.com/
मारूं रे महीयरियुं माधव कुळमां मन मथुरा नगरमां , वेलडियुं जोडो तो मळवा जांई –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं.....० आला ने लीला रे रूडा, वांस रे वढावो व्हाला! एनी रे पालखियुं घडावो रे हाला.... –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं.....० धोळा ने धमळा धोरी रथे रे जोडावो व्हाला! पलमां पियरिये पहोंचाडे रे व्हाला... –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं....० पांच ततवनी वहाले, वहेलडी बनावी रे व्हाला ! घडनारो घटडा मांही रे व्हाला.. –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं.....० ओहंग सोहंग धोरी लीधा छे जोडी व्हाला ! आप बेठो ने आपे हांके रे हां... –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं...० सासरीयानां रूठ्या रे बेनी !अमे पियरिये केम जईए व्हाला ! नणदल मेणां बोले रे व्हाला… –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरियुं...) देराणी जेठाणी मारी, हेरणां ते हेरे रे व्हाला ! नफट नार तो कहेवाईये रे हां... –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरिय...० भले रे मळ्यो रे महेता नरसैनो स्वामी रे व्हाला ! महीयरिये मलपतां जईये रे हां.. –एवुं मारुं रे पियरियुं, मारुं रे महीयरिय.....०
https://www.lokdayro.com/
marum re mahiyariyum madhava kulamam mana mathura nagaramam ، veladiyum jodo to malava jami - evum marum re piyariyum ، marum re mahiyariyum ..... 0 ala ne lila re ruda ، vansa re vadhavo vhala! re palakhiyum ghadavo re hala .... -evum marum re piyariyum، marum re mahiyariyum ..... 0 dhola ne dhamala dhori rathe re jodavo vhala! piyariye pahoncade re vhala ... - evum marum re piyariyum ، marum re mahiyariyum .... 0 panca tatavani vahale ، vaheladi banavi re vhala! ghatada manhi re vhala .. - evum marum re piyariyum ، marum re mahiyariyum ..... 0 ohanga sohanga dhori lidha che jodi vhala! betho ne ape hanke re ham ... - evum marum re piyariyum، marum re mahiyariyum ... 0 sasariyanam ruthya re beni! ame piyariye kema ja'i'e vhala! nanadala menam bole re vhala... - evum marum re piyariyum، marum re mahiyariyum ...) derani jethani mari ، heranam te here re vhala! nara to kaheva'iye re ham ... - evum marum re piyariyum، marum re mahiyariya ... 0 re malyo re maheta narasaino svami re vhala! malapatam ja'iye re ham .. - evum marum re piyariyum ، marum re mahiyariya ..... 0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy